અહેવાલ – રવિ પટેલ, અમદાવાદછેલ્લા એક વર્ષથી (2023) પાકિસ્તાનની રાજનીતિ ફિલ્મની જેમ ચાલી રહી છે. તેમાં બધું જ છે: એક્શન, સસ્પેન્સ, ડ્રામા… સામાન્ય ચૂંટણી પહેલા પાકિસ્તાન વર્તમાન રાજકીય ઉથલપાથલમાંથી બહાર …
-
આંતરરાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
ચૂંટણી પહેલા ઈમરાન ખાનને મોટી રાહત, શું જેલમાંથી મળશે મુક્તિ ?
by Hiren Daveby Hiren Daveપાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને સામાન્ય ચૂંટણી પહેલાં મોટી રાહત મળી છે. ઈમરાન ખાનને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. પાકિસ્તાનના જિયો ટીવીના અહેવાલ મુજબ, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પીટીઆઈ એટલે કે …
-
Read
ઇમરાન ખાનને જેલમાં મળશે ઉચ્ચ સ્તરીય સુવિધા, અદાલતે આપ્યો અદિયાલા જેલમાં ખસેડવાનો આદેશ
by Vishal Daveby Vishal Daveપાકિસ્તાનની એક ટોચની અદાલતે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને સોમવારે પંજાબ પ્રાંતની એટોક જેલમાંથી રાવલપિંડીના ગેરીઝન શહેરની ઉચ્ચ સુરક્ષાવાળી અદિયાલા જેલમાં ખસેડવાનો સત્તાવાળાઓને આદેશ આપ્યો છે. ઓગસ્ટમાં તહરીક-એ-ઈસ્લામ પાર્ટીએ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં …
-
Read
ઇમરાન ખાન પર હિંસા ભડકાવવાનો આરોપ, મહત્તમ મૃત્યુદંડ સુધીની થઇ શકે છે સજા
by Vishal Daveby Vishal Daveપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર 9 મેના રોજ થયેલી હિંસામાં ‘ગુનાહિત ષડયંત્ર’ રચવાનો આરોપ મુકાયો છે. તેની મહત્તમ સજા મૃત્યુદંડ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ પંજાબ (પાકિસ્તાન)ના એક વરિષ્ઠ પોલીસ …
-
Read
સજા પર રોક અને મુક્તિનો આદેશ છતા ઇમરાન ખાનને હજુ જેલમાંજ રહેવું પડશે, જાણો પાકિસ્તાની સેનાની ચાલ
by Vishal Daveby Vishal Daveતોશાખાના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળ્યા બાદ પણ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હજુ પણ એટોક જેલમાં બંધ રહેશે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ તાજેતરમાં રચાયેલી વિશેષ …
-
આંતરરાષ્ટ્રીય
તોશાખાના મામલે Imran Khan ને મોટી રાહત, Islamabad Highcourt એ સજા પર લગાવી રોક
by Viral Joshiby Viral Joshiજેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાનના તહરીક-એ-ઈન્સાફના નેતા ઈમરાન ખાનને તોશાખાના મામલે મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેમને કેસાં જામીન આપી દીધાં છે. આ સાથે જ ઈમરાનનો જેલમાંથી …
-
આંતરરાષ્ટ્રીય
Pakistan : અડધી રાત્રે સંસદ ભંગ, રખેવાળ વડાપ્રધાનની થશે જાહેરાત
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાન(Pakistan)માં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ત્યાં અડધી રાત્રે સંસદ (Parliament )ને અચાનક ભંગ કરી દેવામાં આવી હતી. એવી ધારણા છે કે આગામી ત્રણ મહિનામાં ત્યાં ચૂંટણી યોજાઈ શકે છે. …
-
પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ને પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે (Election Commission) આજે આ નિર્ણય આપ્યો છે. ઈમરાન ખાનને …
-
Read
ખુંખાર આતંકીઓને કેદ કરવા માટે જાણીતી જેલમાં ઇમરાન ખાન, રાતભર કિડીઓ અને મચ્છરોથી રહ્યા પરેશાન
by Vishal Daveby Vishal Daveતોશાખાના કેસમાં ત્રણ વર્ષની સજા સંભળાવાયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેલમાં બંધ છે. ઈમરાન ખાનના વકીલે દાવો કર્યો છે કે તેમને ‘સી ક્લાસ’ બેરેકમાં ખૂબ જ ખરાબ સ્થિતિમાં …
-
આંતરરાષ્ટ્રીય
Pakistan : તોશાખાના કેસમાં Imran Khan દોષિત જાહેર, 5 વર્ષ સુધી નહી લડી શકે ચૂંટણી
by Viral Joshiby Viral Joshiપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલી વધી ગઈ છે. તોશાખાના કેસમાં ઈમરાન ખાનને ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. તેને આ મામલે ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેમજ ઈમરાન …