ચીને ભૂટાન સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા અને સરહદી મુદ્દાઓને ઝડપથી ઉકેલવા માટે મોટું પગલું ભર્યું છે. એક સમયે ભૂટાનને સ્વતંત્ર દેશ તરીકે સ્વીકારવાનો પણ ઈન્કાર કરનાર ચીન આજે બંને …
-
-
Read
યુવા વર્ગમાં વધતી જતી હાર્ટ અટેકની ઘટનાઓને લઇને એનાલીસીસ થવું જરૂરીઃ આનંદીબેન પટેલ
by Vishal Daveby Vishal Daveગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે એક કાર્યક્રમને સંબોધતા વધતી જતી હાર્ટ અટેકની ઘટનાઓ મામલે નિવેદન આપ્યું.. તેમણે કહ્યું રાજ્યમાં હાર્ટ અટેકથી વધતા જતા મોતનો આંકડો ચિંતાજનક …
-
Read
ભારતની કુલ વસ્તીમાં સતત વધી રહ્યો છે વૃદ્ધોનો આંકડો, 2050માં દર પાંચમાંથી એક વૃદ્ધ હશે
by Vishal Daveby Vishal Daveઆજનુ યુવા ભારત આવનારા દાયકાઓમાં ઝડપથી વૃદ્ધ થઈ રહેલા સમાજમાં ફેરવાઈ જશે. 2050 સુધીમાં દર પાંચમાંથી એક વ્યક્તિ વૃદ્ધ હશે. સદીના અંતમાં, કુલ વસ્તીના 36 ટકા લોકો વૃદ્ધ હશે, જ્યારે …
-
ગુજરાત
હાલ ઓરીના કેસો વધી રહ્યા છે ત્યારે જાણો શું છે ઓરીના લક્ષણો ? અને શું કરશો ઘરગથ્થુ ઉપચાર ?
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં નાના બાળકોમાં હાલમાં ઓરીના કેસનો સતત વધારો થઈ રહ્યો છે.ઓરીએ અત્યત ચેપી વાયરસ છે..જે નાના બાળકોમાં ખુબજ સ્પ્રેડ થઈ રહ્યો છે…બાળકોને કઈ રીતે આ ઓરી અછબડાથી બચાવશો સાથે જ …
-
ગુજરાત
કોમ્પ્યુટર-મોબાઇલના આ યુગમાં વધી રહી છે આંખોની સમસ્યાઓ , આ વસ્તુઓનું સેવન આંખો માટે ખૂબ ફાયદાકારક
by Vipul Pandyaby Vipul Pandyaઆજના જમાનામાં કોમ્પ્યુટર,મોબાઈલ અને ટીવી જેવા ઉપકરણોના સતત વપરાશને કારણે આંખોને લગતી સમસ્યાઓ પણ વધી છે. વધતી ઉંમરની સાથે આંખની સમસ્યા થવી સામાન્ય બાબત છે. પણ જ્યારે ઓછી ઉંમરે આ …
-
ગુજરાત
અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો સતત વધતો ઉપયોગ, ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં સૌથી વધુ મુસાફરો
by Vipul Pandyaby Vipul Pandya– મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા વધી – ઓક્ટોબરમાં રોજના 53 હજાર જેટલો પેસેન્જરો એ મુસાફરી કરી – નવેમ્બરમાં રોજના 39 હજાર જેટલા પેસેન્જરોએ મુસાફરી કરી વડાપ્રધાનના હસ્તે મેટ્રો ટ્રેન શરૂ થયે …
-
ગુજરાત
રાજ્યમાં બીજા નોરતે મેઘરાજાની પધરામણી, ગરબા આયોજકોની વધી ચિંતા
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત (gujarat) માં ચોમાસું વિદાય ભણી છે. હાલ નવરાત્રિ ચાલી રહી છે અને આજે બીજું નોરતું છે. બીજા નોરતા (Norta) એ પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના …
-
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેના કારણે લગભગ તમામ ચીજ-વસ્તુઓના ભાવ વધી ગયા છે. ખાસ કરીને આ ઉનાળામાં સોથી વધુ વપરાતું લીંબુ પણ મોંઘુ થઇ ગયું …