જાપાનનું SLIM ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 ના સફળ ઉતરાણ બાદ સમગ્ર વિશ્વમાં ભારતની પ્રશંસા થઈ રહી છે. આ જ કારણ છે કે વિશ્વના અગ્રણી દેશોએ ચંદ્ર …
-
-
રાષ્ટ્રીય
Joe biden: શું 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ બાઈડેન ભારત નહીં આવી શકે?
by Aviraj Bagdaby Aviraj Bagdaપીએમ મોદીએ રાષ્ટ્રપતિ બાઈડેનને નિમંત્રણ આપ્યું હતું શું અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે? વાસ્તવમાં, આ પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવી રહ્યો છે કારણ કે …
-
ટેક & ઓટો
Tata Group iPhone: ટાટા ગ્રૂપ iPhone ફેક્ટરીની સ્થાપના કરી કેવી રીતે ભારતીય રોજગારીમાં કરશે વધારો ?
by Aviraj Bagdaby Aviraj BagdaiPhone ની સૌ પ્રથમ ફેક્ટરી ભારતના તમિલનાડુમાં બનશે ઓટોમોબાઈલથી લઈને સોફ્ટવેર સુધીનો બિઝનેસ કરતા ટાટા ગ્રુપે ભારતમાં iPhone એસેમ્બલ કરવા માટે સૌથી મોટી ફેક્ટરી સ્થાપવાની યોજના બનાવી છે. વિશ્વ લોકપ્રિય …
-
રાષ્ટ્રીય
INDIA Bloc Meeting: જાણો… ઈન્ડિયા એલાયન્સની ચોથી બેઠક ક્યાં અને ક્યારે યોજાશે ?
by Aviraj Bagdaby Aviraj Bagdaઈન્ડિયા એલાયન્સે જાહેર કરી આગામી બેઢકની માહિતી કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જાહેર કર્યું છે કે વિપક્ષના ઈન્ડિયા એલાયન્સની ચોથી બેઠક મંગળવાર 19 ડિસેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં બપોરે 3 વાગ્યાથી …
-
Top News
S Jaishankar On China: પૂર્વ લદ્દાખમાં ચીન સાથે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર વિદેશ મંત્રીએ આપી પ્રતિક્રિયા
by Aviraj Bagdaby Aviraj Bagdaભારતીય સૈનિકો દ્વારા ખૂબ જ મજબૂતાઈથી જવાબ આપવામાં આવ્યો પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા વિવાદ પર વિદેશ મંત્રી એસ જયશંકરે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું હતું કે ભારતે …
-
સ્પોર્ટ્સ
સૌથી સફળ બોલર Shami ને કેમ અંતિમ સમયે આપવામાં ન આવી ઓવર? શું રોહિતનો આ નિર્ણય ટીમની હારનું બન્યું કારણ ?
by Hardik Shahby Hardik Shahવર્લ્ડ કપ 2023 ની સૌથી સફળ ટીમ રવિવારે ઓસ્ટ્રેલિયા સામે મળેલી હાર બાદ પૂરી રીતે તૂટી ગઇ હોય તેવું લાગી રહ્યું હતું. ટૂર્નામેન્ટની શરૂઆતથી જે ટીમ પર સૌથી વધુ આશા …
-
સ્પોર્ટ્સ
World Cup 2023 Prize Money : ઓસ્ટ્રેલિયાને મળ્યા 33 કરોડ રૂપિયા, ભારતે આટલા પૈસાથી માનવો પડ્યો સંતોષ
by Hardik Shahby Hardik Shahઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીત્યો છે. તે આઠ વર્ષ બાદ ચેમ્પિયન બન્યું છે. …
-
સ્પોર્ટ્સ
IND vs AUS Final: ભારત માટે એકવાર ફરી પનોતિ બન્યો Richard Kettleborough, એક નિર્ણયે પરિણામ ફેરવ્યું
by Hardik Shahby Hardik Shahઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ODI વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 240 રન સુધી જ સિમિત રહી ગઈ હતી. જવાબમાં …
-
સ્પોર્ટ્સ
IND vs AUS : ટોસનો નિર્ણય પેટ કમિન્સને ન પડી જાય ભારે, જાણો રોહિત શર્માએ શું કહ્યું
by Hardik Shahby Hardik Shahઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમના બંને કેપ્ટન મેદાને ઉતર્યા ત્યારે ટોસ કોણ જીતશે તે સૌ કોઇનો સવાલ હતો. જોકે, ટોસ થઇ ગયો છે અને ઓસ્ટ્રેલિયાએ ટોસ …
-
સ્પોર્ટ્સ
IND vs AUS Toss : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો કર્યો નિર્ણય
by Hardik Shahby Hardik Shahઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ થોડી જ ક્ષણોમાં રમાવાની છે. ત્યારે મેદાનમાં બને ટીમના કેપ્ટન પહોંચી ચુક્યા છે. મળી રહેલી માહિતી …