Download Apps
Home » Indian Rescue: ઈરાને બંધક બનાવેલ કુલ 17 ભારતીયોમાંથી એક મહિલાનું રેસ્ક્યુ કરાયું

Indian Rescue: ઈરાને બંધક બનાવેલ કુલ 17 ભારતીયોમાંથી એક મહિલાનું રેસ્ક્યુ કરાયું

Indian Rescue: 13 એપ્રિલના રોજ ઈરાને હોર્મુઝ (Starit Of Hormuz) ની દરિયાઈ ખાડીમાંથી ઈઝરાયેલ (Israel) ના માલવાહક જહાજને જપ્ત કર્યું હતું. ઈરાન (Isran) ના નૌકાદળના સૈનિકા હેલિકોપ્ટરમાં આવીને જહાજ (Ship Seized) ને જપ્ત કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત આ જહાજ પર Portuguese નો ધ્વજ લહેરાતો હતો. ત્યાર બાદ ઈરાન-ઈઝરાયેલ (Isran-Israel) વચ્ચે વધુ મતભેદ ઉભા થઈ ગયા છે.

  • ભારતે ઈરાનથી કુલ 17 લોકોને રેસ્ક્યુ કર્યા
  • જહાજની માલિકી ઈટાલિયન સ્વીસ કંપનીની પાસે
  • ઈરાને ભારતીયો માટે સુવિધા કરી આપી

જોકે ઈરાન (Isran) દ્વારા જપ્ત કરવામાં આવેલા માલવાહક જહાજ (Israel Ship Seized) પર કુલ 25 લોકો હાજર હતા. તેમાં 17 લોકો ભારતીય હતા. ત્યારે ભારતીય વિદેશ દૂતાવાસ (Indian Foreign Embassy) દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાવામાં આવી હતી. આ ઘટના બાદ સતત ભારત સરકાર ઈરાન (isran) ની સરકાર સાથે સંપર્કમાં હતી. ત્યારે આજરોજ ભારત સરકાર દ્વારા કુલ 17 માંથી એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

જહાજની માલિકી ઈટાલિયન સ્વીસ કંપનીની પાસે

આ અંગે માહિતી ખુદ ભારતીય વિદેશ મંત્રી (Indian Foreign Embassy) ડૉ. જયશંકરે (Dr. Jaishankar) તેમના સત્તાવાર સોશિયમ મીડિયા પ્લેટફોર્મથી આપી હતી. જોકે શરૂઆતી સમયમાં ઈરાન આ જહાજ (Israel Ship Seized) ને યહૂદીઓનું જહાજ ઠેરાવ્યું હતું. ઈરાને ઈઝરાયેલ (Israel Ship Seized) ના જહાજને ત્યારે જપ્ત કર્યું હતું, જ્યારે તે યૂએઈના દરિયાકાંઠા નજીકથી પસાર થયું હતું. તે ઉપરાંત આ જહાજની માલિકી ઈટાલિયન સ્વિસ કંપની પાસે છે.

ઈરાને ભારતીયો માટે સુવિધા કરી આપી

વિદેશ મંત્રી એસ જયશંકરે (Dr. Jaishankar) ચાર દિવસ પહેલા આ મામલે ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયન સાથે વાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા (Indian Foreign Embassy) રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “કેરળના થ્રિસુરની ભારતીય ડેક કેડેટ એન ટેસા જોસેફ, MSC Aries જહાજ (Israel Ship Seized) માં સવારના ક્રૂ મેમ્બર હતા જે આજે ઘરે પરત ફર્યા છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે ઈરાની અધિકારીઓના સહયોગથી તેમની પરત ફરવાની સુવિધા કરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Dubai માં ભારે પૂર વચ્ચે ફસાયેલા ભારતીયો માટે રાહતના મોટા સમાચાર!, હેલ્પલાઈન નંબર જાહેર કર્યો…

આ પણ વાંચો: અમેરિકાના ઉચ્ચ અધિકારીની પત્ની વિદ્યાર્થી સાથે નગ્ન હાલતમાં ઝડપાતા ચકચાર

આ પણ વાંચો: Indonesia માં ભયાનક જ્વાળામુખી વિસ્ફોટ, એરપોર્ટ બંધ કરાયું 11 હજાર લોકોનું સ્થળાંતર

ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
By Aviraj Bagda
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
By VIMAL PRAJAPATI
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
By Aviraj Bagda
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
By Harsh Bhatt
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
By VIMAL PRAJAPATI
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
By Hardik Shah
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે? ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો