Airplane mode : જો તમે પણ એરોપ્લેન મોડ ( Airplane mode ) પર ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો આનંદ માણવા માંગો છો, તો આ માહિતી તમારા માટે છે. ઘણી વખત સ્માર્ટફોનને એરોપ્લેન …
-
-
ટેક & ઓટો
SpaceX Satellite: Elon Musk અંતરિક્ષમાં મોબાઈલ ટાવરની રચના કરશે
by Aviraj Bagdaby Aviraj BagdaSpaceX Satellite: Elon Musk એ ઈન્ટરનેટ ક્ષેત્રે વધુ એક ક્રાંતિકારી સિદ્ધી હાંસલ કરી છે. Elon Musk ની આગેવાની હેઠળ SpaceX યુનિવર્સલ મોબાઇલ ફોન કનેક્ટિવિટીની સુવિધા આપવા માટે અંતરિક્ષમાં સેટલાઈટના માધ્યમથી …
-
ટેક & ઓટો
Elon Musk: Elon Musk ની Starlink એવું તો શું લાવી રહી છે, જેથી Jio-Airtel નું ટેન્શન વધ્યું
by Aviraj Bagdaby Aviraj Bagdaઈન્ટરનેટ ક્ષેત્રે એલોન મસ્ક નવી સિદ્ધી હાંસિલ કરશે ઈન્ટરનેટ જગતમાં એલોન મસ્કની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા આપતી વિશ્વમાં સૌથી વધું પ્રખ્યાત છે. પરંતુ હવે એલોન મસ્ક આ ક્ષેત્રે એક પગલું આગળ …
-
ટેક & ઓટો
Jio Space Fiber : જંગલ હોય કે પહાડ હવે Internet ચાલશે સુપર ફાસ્ટ
by Hardik Shahby Hardik ShahReliance Jio ભારતમાં મોબાઈલ ટેલિફોન, બ્રોડબેન્ડ સેવાઓ અને ડિજિટલ સેવાઓ પ્રદાન કરતી સૌથી મોટી કંપની છે. Jio ના આવ્યા પછી દેશમાં દરેક લોકો ઈન્ટરનેટને ખુલ્લા મને Use કરતા થયા છે. …
-
Read
Jio Space Fiberથી દેશ થશે કનેક્ટેડ, દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં પણ મળશે ઇન્ટરનેટ કનેક્ટિવિટી
by Vishal Daveby Vishal Daveભારતની પ્રથમ સેટેલાઇટ આધારિત ગીગા-ફાઇબર સેવા Reliance Jio Infocomm Limited એ JioSpaceFibreનું અનાવરણ કર્યું છે, જે ભારતની પ્રથમ સેટેલાઇટ આધારિત ગીગા-ફાઇબર સેવા છે. આ દ્વારા, કંપની દુર્ગમ વિસ્તારોમાં હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ …
-
આ યુગ ટેકનોલોજી (Technology) નો છે અને ટેકનોલોજી તથા ઇન્ટરનેટના આ જમાનામાં તેનો જ ઉપયોગ કરીને લોકોને ઠગી લેવાના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. ફોનમાં લીંક મોકલી કે પછી …
-
રાષ્ટ્રીય
શિક્ષકે છોકરીઓ સાથે કર્યું કંઇક એવું કે, લોકોએ આપી જબરદસ્ત પ્રતિક્રિયા…, Viral Video
by Dhruv Parmarby Dhruv Parmarસોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિક્ષક વિદ્યાર્થીઓ સાથે જોવા મળી રહ્યો છે. વીડિયો એક સ્કૂલનો છે. વીડિયો જોયા પછી, કોઈ પણ પોતાને મહિલા શિક્ષકના …
-
આંતરરાષ્ટ્રીય
Starlink ભારતમાં ધમાકેદાર એન્ટ્રી મારવા માટે તૈયાર, મળશે 300 MBPS ની જબરદસ્ત ઈન્ટરનેટ સ્પીડ!
by Dhruv Parmarby Dhruv Parmarવિશ્વના પ્રખ્યાત ઉદ્યોગપતિ એલોન મસ્કની Starlink ફરીથી ભારતમાં પગ મૂકવાની છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી આ દિવસોમાં તેમના અમેરિકન પ્રવાસ પર છે. આ દરમિયાન તેની મુલાકાત એલોન મસ્ક …
-
ગુજરાત
વાવાઝોડા જેવા સંકટમાં ઇન્ટરનેટ કે વીજ પુરવઠો ખોવાય ત્યારે સૌથી વધુ કામ આવે છે હેમ રેડિયો
by Vishal Daveby Vishal Daveકુદરતી આફતોમાં જયારે કોમ્યુનિકેશનના તમામ માધ્યમો નિષ્ફળ થાય ત્યારે સદીઓ પહેલા શોધાયેલો હેમ રેડીયો અસરકારક કામગીરી બજાવે છે. સવાલ એ થાય કે એવું તે શું છે હેમ રેડિયોમાં અને આખરે …
-
રાષ્ટ્રીય
મણિપુરમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ યથાવત, આ તારીખ સુધી લંબાવી
by Hiren Daveby Hiren Daveમણિપુરમાં થયેલી હિંસાના પગલે ઈન્ટરનેટને બંધ કરવામાં આવેલ હતું. જેના સમયગાળામાં ફરી એકવાર વધારો કરી દેવામાં આવ્યો છે. મણિપુર હિંસાના પગેલ સરકારે 10 જૂન સુધી ઈન્ટરનેટને બંધ રાખવાનો નિર્ણય લીધો …