પાકિસ્તાનમાં છુપાયેલા ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું મોત થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2 ડિસેમ્બરે પાકિસ્તાનમાં હાર્ટ એટેકના કારણે લખબીર સિંહ રોડેનું નિધન થયું હતું. લખબીર સિંહ રોડેના પાકિસ્તાનમાં શીખ …
-
-
Top Newsરાષ્ટ્રીયરાષ્ટ્રીય
Pakistan : ‘અજ્ઞાત શખ્સ’ થી ડરીને આતંકવાદીઓમાં ડરનો માહોલ, આખરે આ ‘શખ્સ’ છે કોણ ?
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાનમાં છુપાયેલા ભારતના દુશ્મનોને ખતમ કરવાની પ્રક્રિયા સતત ચાલુ છે. કોઈ અજાણી વ્યક્તિ કે એજન્સી દ્વારા આતંકવાદીઓને ખતમ કરવાનો ભય એટલો વધી ગયો છે કે હવે પાકિસ્તાનમાં બાકી રહેલા આતંકવાદીઓમાં …
-
દિલ્હીમાં ISI ના આતંકીઓને શોધી રહેલી દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISI ના ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા શકમંદોના નામ શાહનવાઝ ઉર્ફે …
-
આંતરરાષ્ટ્રીય
આતંકી હાફિઝ સઇદના અપહ્યત પુત્રના મોતના દાવાથી સનસનાટી..!
by Vipul Pandyaby Vipul Pandyaથોડા દિવસો પહેલા પાકિસ્તાન (pakistan)માં આતંકી હાફિઝ સઈદ (Hafiz Saeed)ના પુત્ર કમાલુદ્દીનના અપહરણના સમાચાર સામે આવ્યા હતા. હવે એવા અહેવાલો છે કે તેના પુત્ર કમાલુદ્દીન સઈદનું મૃત્યુ થયું છે. આ …
-
Read
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને પોતાની જાળમાં ફસાવે છે ખાલિસ્તાની, ISI કરી રહ્યુ છે ફડિંગ
by Vishal Daveby Vishal Daveકેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાનીઓના એટલા દબાણ હેઠળ છે કે તેઓ તેમના દેશની અર્થવ્યવસ્થાની પણ ચિંતા કરી રહ્યા નથી અને ભારત પર પાયાવિહોણા અને વાહિયાત આક્ષેપો કરી રહ્યા છે. …
-
આંતરરાષ્ટ્રીય
India vs Canada : કેનેડામાં વસતા ખાલિસ્તાનીઓ પર મોટો ખુલાસો, પાકિસ્તાન અને ISI કનેક્શન આવ્યું સામે…
by Dhruv Parmarby Dhruv Parmarભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને દુનિયાએ નકારી દીધા છે. ટ્રુડોએ પોતાની સંસદમાં એક આતંકવાદીની હત્યા માટે ભારત પર જે પાયાવિહોણા આરોપો મૂક્યા છે તેની સાથે …
-
આંતરરાષ્ટ્રીય
Pakistan big conspiracy : નહીં સુધરે પાકિસ્તાન, આ 5 દેશોમાં બેસીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે PAK
by Dhruv Parmarby Dhruv Parmarવિદેશી ધરતી પરથી ભારત વિરુદ્ધ રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં સામેલ ખાલિસ્તાની સંગઠનોને ISIનું સમર્થન મળ્યું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના સૂત્રો પાસેથી મળેલી માહિતી પરથી ખુલાસો થયો છે કે પાકિસ્તાને વિશ્વના 5 …
-
રાષ્ટ્રીય
Terrorins Arrested : પાકિસ્તાનમાં સગપણ, ISI સાથે કનેક્શન અને ભારતમાં જાસૂસી…, આ રીતે શામલીમાંથી ઝડપાયો દુષ્ટ કલીમ
by Dhruv Parmarby Dhruv ParmarUP STF ટીમે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આકાર લઈ રહેલા ISI ના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. હકીકતમાં, શામલીમાં પકડાયેલો ISI એજન્ટ કલીમ ખાન પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયા બાદ પરત ફર્યો હતો. …
-
રાષ્ટ્રીય
પોતાને અભણ ગણાવતી સીમા હૈદરે પાકિસ્તાનનું સીમ કેમ તોડી નાંખ્યું..!
by Vipul Pandyaby Vipul PandyaUP ATS ફરી એકવાર પાકિસ્તાન (Pakistan)થી ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદર (Seema Haider) ને પૂછપરછ માટે લઇ ગઇ છે. આ પહેલા સોમવારે પણ સીમા અને તેના કથિત બીજા …
-
રાષ્ટ્રીય
પાકિસ્તાનીઓની વધુ એક નાપાક હરકત, લાહોરથી રચાઈ રહ્યું છે ભારત વિરુદ્ધ ‘ષડ્યંત્ર’….!
by Dhruv Parmarby Dhruv Parmarખાલિસ્તાનના નામે ભારત વિરુદ્ધ ષડ્યંત્ર પાછળ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો હાથ છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર ISI એજન્ટ નાસિર ખાન ભારતમાં ગુનાહિત ગતિવિધિઓમાં સામેલ ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટરોના સંપર્કમાં …