દિલ્હીમાં ISI ના આતંકીઓને શોધી રહેલી દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISI ના ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા શકમંદોના નામ શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામા, મોહમ્મદ રિઝવાન અને મોહમ્મદ અરશદ વારસી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે