વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે KCRના ગઢમાં જોરદાર ગર્જના કરી. તેમણે કહ્યું કે તેલંગાણાના લોકો પરિવર્તન ઈચ્છે છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેલંગાણા ડબલ એન્જિન સરકાર ઈચ્છે છે. …
-
-
રાષ્ટ્રીય
રાજનાથ સિંહે મમતા બેનર્જી સહિતના આ વિપક્ષી નેતાઓ સાથે ટેલિફોનિક વાત કરી
by Vipul Pandyaby Vipul Pandyaભાજપે બુધવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા માટે વિપક્ષી નેતાઓનો સંપર્ક કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા …
-
રાષ્ટ્રીય
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાનો કટાક્ષ, ગુનેગાર કદી ભૂલ સ્વીકારતો નથી
by Vipul Pandyaby Vipul Pandyaજેપી નડ્ડાએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને EDની નોટિસ પર કટાક્ષ કર્યો છે. ભોપાલમાં એક કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર …
-
ગુજરાત
કોંગ્રેસ હવે રાષ્ટ્રીય પાર્ટી નથી, પણ ભાઇ-બહેનની પાર્ટી છે: જેપી નડ્ડાનું કાર્યકર્તા સંમેલનમાં સંબોધન
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના હવે ભણકારા વાગી રહ્યા છે. તમામ પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે ભાજપ પમ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. જેના ભાગરુપે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. …
-
ગુજરાત
રાજકારણની સંસ્કૃતિ બદલાઈ, ભાજપના નેતાઓ હવે પોતાનું રિપોર્ટ કાર્ડ લઈને લોકો વચ્ચે જતા થયા: નડ્ડા
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતના પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, ભાજપનું જનતા અને પક્ષ સાથે જોડાણ છે. આ બન્ને દિશામાં આગળ વધવા માટે ગુજરાત …
-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનું કમલમ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાર્લામેન્ટરી બોર્ડ સહિતના હોદેદારો સાથે નાડ્ડાએ બેઠક યોજી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ …
-
રાષ્ટ્રીય
હિમાચલ પ્રદેશમાં આપનું સપનું રોળાયું? આપના દિગ્ગજ નેતાઓ જોડાયા ભાજપમાં
by Vipul Pandyaby Vipul Pandyaહિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના રોડ શોના બે દિવસ બાદ પાર્ટીના નેતાઓ કેજરીવાલને છોડીને ભાજપમાં જોડાયા હતા. રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે ચૂંટણી પહેલા જ હિમાચલ પ્રદેશમાં …
-
રાષ્ટ્રીય
આજે દેશમાં નીતિઓની સાથે સાથે ઈચ્છાશક્તિ પણ છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય જનતા પાર્ટી આજે તેનો 42મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં તેના મુખ્ય કાર્યાલય ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ …
-
રાષ્ટ્રીય
4 રાજ્યોમાં સરકાર બનાવવાને લઈને PMના નિવાસસ્થાને બેઠક, અમિત શાહ અને જેપી નડ્ડા હાજર
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય જનતા પાર્ટીએ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. જીત બાદ હવે સરકાર બનાવવાને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આજે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ …
-
રાષ્ટ્રીય
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, યુક્રેન અને રશિયા માટે લખ્યું કંઈક આવું
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ જેપી નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ રવિવારે સવારે હેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હેકર્સે ટ્વીટમાં લખ્યું, “માફ કરશો મારું એકાઉન્ટ હેક થઈ ગયું છે. અહીં …