Gujarat ATSની પ્રેસ કોન્ફરન્સપેપરલીક કાંડમાં 16 આરોપી ઝડપાયાએજ્યુકેશનલ સર્વિસ ચલાવતી ટોળકીનું આ કારસ્તાનપેપર લાવનાર જીત નાયક પણ ઝડપાયોહૈદરાબાદની કે.એલ.હાઇટેક પ્રેસમાંથી પેપર લીક થયુવ્યવસ્થિત ચેનલ ગોઠવી પેપર વેચવાના હતાજુનિયર ક્લાર્કની પરીક્ષાનું …
-
-
રાજ્યમાં વધુ એક વખત જૂનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આ બાબતે પોલીસે અગાઉ એક યુવકની ધરપકડ કરી …
-
જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ બાયડના આરોપી કેતન બારોટની કુંડળી આવી સામે વૈભવી કારોના શોખીન કેતન બારોટ પોલીસ ગિરફ્તમાં ૯ વર્ષથી એડમિશનની દુનિયામાં છે મોટું નામ બોગસ એડમિશન મામલે રહી ચુક્યો છે …
-
ભરોસાની સરકારી સિસ્ટમ ?પેપર પછી ફૂટ્યું, પહેલા માણસાઈ ફૂટી ગઈ..2014 થી શરુ થયેલો પેપરલીકનો સીલ સીલો કેમ બંધ નથી થતો?કોણ કોને આશ્વાસન આપે ?ગુજરાતના છેવાડાના ગામડાના ઉમેદવારો જ્યારે પરીક્ષા સેન્ટર …
-
ગુજરાત
વડોદરામાં પેપર ફૂટવાની ઘટનામાં રાત્રે શું થયું? જાણો ચોંકાવનારી માહિતી
by Vipul Pandyaby Vipul Pandyaપેપરલિક કાંડના મુખ્ય સૂત્રધાર જ્યાં રોકાયો હતો ત્યાં પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ પ્રદીપ નાયક અને નરેશ મોહંતી જ્યાં રોકાયા હતા તે હોટેલના દ્રશ્યો ગૂજરાત ફર્સ્ટ પરબંને ગઈકાલે રાત્રે આવ્યા હતા હોટલેATS એ …
-
ગુજરાત
સરકારી સિસ્ટમની બેદરકારી તો બહાર આવી પણ જો જો હવે આરોપીઓ છુટી ના જાય
by Vipul Pandyaby Vipul Pandyaસરકારી સિસ્ટમની બેદરકારી તો બહાર આવી પણ જો જો હવે આરોપીઓ છુટી ના જાયઆરોપીઓને આજીવન કારાવાસની સજા થાય તેવી માગવિદ્યાર્થીઓને અન્યાય ના થાયજો જો કોઇ વહિવટ ના થાયઆરોપીઓ માટે છટકબારી …
-
રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનામાં ગુજરાત એટીએસે વડોદરામાંથી 15 લોકોને ઝડપી પાડ્યા છે જેમાંથી કોચીંગ સેન્ટરનો સંચાલક ભાસ્કર ચૌધરી 2019માં પણ સીબીઆઇ દ્વારા પકડાયો હોવાની સનસનીખેજ માહિતી તપાસમાં …
-
વડોદરા
વડોદરાનો ભાસ્કર ચૌધરી પેપરલીક કૌંભાડનો સુત્રધાર કે માત્ર પ્યાદુ?
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે 12 આરોપીની ધરપકડ કરી છે. વડોદરા અને હૈદરાબાદ સુધી …
-
ગુજરાત
પેપર લીક મામલે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના, વિદ્યાર્થીઓની પાણીમાં ગયેલી મહેનત અને ભરોસાનું શુ ?
by Vipul Pandyaby Vipul Pandyaઉચ્ચ સ્તરીય કમિટીની રચના જૂનિયર ક્લાર્કની પરિક્ષાનું પેપર લીક થવાના મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્ય સરકારે આ મામલે ઉચ્ચ સ્તરીય કમિટીની કરી રચના કરી છે. ઉચ્ચ સ્તરીય કમિટીને તપાસના …
-
ગુજરાત
પેપરલીકમાં વડોદરાના શખ્સની સંડોવણી? કોચીંગ સેન્ટરમાં પોલીસની તપાસ
by Vipul Pandyaby Vipul Pandyaવડોદરામાં પોલીસની ઉંડી તપાસ સ્ટેકવાઇઝ ટેકનોલોજી કોચીંગમાં પોલીસની તપાસમાંજલપુર વિસ્તારમાંથી 1ની ધરપકડગુજરાત એટીએસ અને વડોદરા પોલીસની તપાસ પટાવાળા સામે શંકાની સોયગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર …