ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી અનેરો ઇતિહાસ રચ્યો છે. રસિયો રૂપાળા ફેઈમ કમાભાઈને પોતાની સાથે દરિયાપારની સફર કરાવી છે. જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી સાથે કમો દિવ્યાંગ કમાભાઈ દુબઈ પહોંચ્યા છે. …
-
ગુજરાત
-
ગુજરાત
Video : ગુજરાતના પ્રથમ લોકગાયક જે કાર્યક્રમ માટે ચાર્ટર પ્લેનમાં ઈન્દૌર પહોંચ્યા
by Viral Joshiby Viral Joshiગુજરાતી લોક સાહિત્યના લોકગાયક કિર્તીદાન ગઢવી આજે ડાયરાની દુનિયાનું એક ઘરેણું છે. ડોલરની ઘોળ હોય કે, સોના-ચાંદીના સિક્કાની ઘોળ, કિર્તીદાન ગઢવીના ડાયરમાં અવનવા રેકોર્ડ અને કિર્તિમાનો સ્થાપિત થાય છે ત્યારે …
-
ગુજરાત
Patan : ડાયરામાં પહેલીવાર રૂપિયા સાથે રોટલાની ઘોળ થઈ, See Pictures
by Viral Joshiby Viral Joshiપાટણ શહેરમાં આવેલા રોટલિયા હનુમાન મંદિરમાં પ્રસાદીરૂપે રોટલા કે રોટલી ચડાવવામાં આવે છે આ મંદિરને એક વર્ષ પૂર્ણ થતાં એક લોકડાયરો યોજાયો હતો જેમાં ડાયરાના મંચ પર પૈસાની જેમ રોટલાની …