જુનાગઢમાં (Junagadh) ભારતી આશ્રમ (Bharti Ashram) ખાતે મહાશિવરાત્રિન નિમિત્તે લોક ડાયરા-સંગીત કાર્યક્રમ દરમિયાન PSI વાય.પી.હડિયા (PSI YP Hadiya) ખૂબ જ ઉત્સાહમાં આવ્યા હતા અને ભજનીક પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. તેમનો રૂપિયા ઉડાવતો વીડિયો વાઈરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
Home » Junagadh : ભજનની મોજમાં PSI ભાન ભૂલ્યા! ભજનીક પર કર્યો રૂપિયાનો વરસાદ, Video વાઇરલ
Junagadh : ભજનની મોજમાં PSI ભાન ભૂલ્યા! ભજનીક પર કર્યો રૂપિયાનો વરસાદ, Video વાઇરલ
Vipul Sen
I have 7 years of experience in journalism. Meanwhile, worked as a sub-editor in organizations like Vyaapaar Samachar (Gujarat Samachar), Sandesh Digital, Divya Bhaskar (Editorial Department) and News Rich Media. Currently I am working in Gujarat First digital department.
70