કચ્છ (Kutchh)ના આરટીઓ (RTO) તંત્રએ ગત જાન્યુઆરી મહિનામાં રાજ્યભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.૯૯.૭૧ લાખની માતબર આવક થવા પામી છેખાનગી-કોમર્શિયલ બન્ને મુસાફર વાહનોની સંખ્યા અનેકગણી વધીછેલ્લા બે દાયકા દરમ્યાન કચ્છમાં વિકાસના …
-
-
સામાન્ય જનતાના વીજ બિલ (Electricity Bill) બાકી હોય તો સામાન્ય બાબત છે પણ કચ્છની સાત નગરપાલિકા (Municipalities) શહેરી વિસ્તારના રહેવાસીઓ પાસેથી પીવાનું પાણી, દિવાબત્તી વેરો દર વર્ષે વસૂલાત કરે છે, …
-
કચ્છના પ્રવેશદ્વાર સમા સુરજબારી નજીક ટ્રકની હડફેટે ચઢતા 22 ઘેટા બકરાના મોત નીપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. છેલ્લા ઘણા સમયથી અવારનવાર અહીના માર્ગ પર બેફામ દોડતી ટ્રકોના કારણે પશુઓના …
-
ગુજરાત
કચ્છમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ , ૨૦૦૦થી વધુ જળસંચયના કામો કરવામાં આવશે
by Vipul Pandyaby Vipul Pandyaકચ્છ જિલ્લામાં લાખોંદ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.લાખોંદના રાગેરાઇ તળાવના ખાણેત્રા કામનો પ્રારંભ કરાવતા સાંસદ વિનોદભાઇ ચાવડાએ સમગ્ર કચ્છવાસીઓને સરકારની આ યોજના …
-
કચ્છ (Kutchh)ના આર્થિક પાટનગર (Economic Capital) ગાંધીધામ (Gandhidham)આદિપુર જોડિયા સંકુલનો આજે 75મો જન્મદિવસ છે. ભારતના ભાગલા પછી પીડા વચ્ચે સ્થપાયેલા આ સંકુલનો કંડલા અને મુદરા પોર્ટ સાથે કુદકેને ભુસકે વિકાસ …
-
કચ્છ (Kutchh)ના આંગણે આંતરરાષ્ટ્રીય G-20 સમિટ (G-20 Summit)યોજાવા રહી છે ત્યારે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે રહીને વિવિધ આયોજનમાં વ્યસ્ત હોવાની સાથે કચ્છની ભાતીગળતા દુનિયાના નકશામાં અંકિત થાય અને આવનારા …
-
તાજેતરમાં કચ્છ (Kutchh)માં જી 20 સમીપ યોજાવાની છે ત્યારે ધોળાવીરા (Dholavira)ના પ્રાચીન મહાનગરની વિદેશી મહેમાનો મુલાકાત લેવાના છે,જેનાથી આવનારા દિવસોમાં પ્રવાસન ક્ષેત્રમાં એક નવી ઉંચાઈ મળશે તે એક હકીકત છે.સંસ્કૃતિનું …
-
ગુજરાત
કચ્છ જિલ્લાની બોર્ડરવિંગ બટાલિયન નં.2ના ત્રણ કર્મચારીઓની મહામહિમ રાષ્ટ્રપતિના ચંદ્રક માટે પસંદગી
by Vipul Pandyaby Vipul Pandyaપ્રજાસત્તાક પર્વ નિમિતે કચ્છના (Kutchh)ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી …
-
ગુજરાત
શિક્ષણની ભૂખ, દાદી સાથે 160 કિ.મી કાપીને મેળવ્યું માધ્યમિક શિક્ષણ
by Vipul Pandyaby Vipul Pandyaશિક્ષણની ભૂખ, દાદી સાથે 160 કિ.મી કાપીને મેળવ્યું માધ્યમિક શિક્ષણબન્ની-પચ્છમ વિસ્તારમાંથી પ્રથમ ઉચ્ચ શિક્ષણ મેળવ્યુંસવિતા મારવડાએ ઉભી કરી મિશાલપરિવાર અને સરકારના સહયોગથી સવિતાએ આલેખી ખુદની કહાની કચ્છ (Kutchh)ના સરહદી વિસ્તાર બન્ની-પચ્છમાં …
-
ગુજરાત
આ છે પોલીસ હાજરીની કમાલ, ટ્રાફિક નિયમનની કામગીરીમાં બાઈક ચોર ગેંગ હાથ લાગી
by Vipul Pandyaby Vipul Pandyaકચ્છ (Kutchh)ના આર્થિક પાટનગર ગાંધીધામ (Gandhidham) સંકુલમાં પોલીસની ટ્રાફિક નિયમનની કામગીરી સામે સવાલો ઉભા થયા પછી કુંભકર્ણ નિદ્રામાંથી જાગેલી પોલીસે સમગ્ર શહેર સંકુલમાં હાથ ધરેલી કામગીરીમાં બાઈક ગેંગ પકડવામાં પોલીસને …