VADODARA : વડોદરા (VADODARA) પાસે પાદરા (PADRA) નજીકના ગામે 80 ફૂટ ઉંડા કુવામાંથી ફાયર લાશ્કરોની (VADODARA FIRE TEAM) ટીમે મૃતદેહ રેસ્ક્યૂ કર્યો છે. સ્થાનિક દ્વારા કુવામાં મૃતદેહ હોવાની પોલીસને જાણ …
-
-
VADODARA : વડોદરા (VADODARA) માં જીમ ટ્રેનર (GYM TRAINER) મિત્રને રૂ. 1 લાખ ઉછીના આપ્યા બાદ મુદ્દત વિતી જતા તેની ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી. ઉઘરાણી ચાલતી હતી તેવા ગાળામાં …
-
ગુજરાત
VADODARA : ઇમર્જન્સી ટાણે 108 એમ્બ્યુલન્સ નહિ પહોંચ્યાનો આરોપ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) માં ઇમર્જન્સીમાં વેળાએ 108 એમ્બ્યુલન્સ (108 AMBULANCE) મોડી પડી હોવાનો આરોપ એક શખ્સ દ્વારા લગાડવામાં આવ્યો છે. આરોપ મુકતા તેઓ જણાવે છે કે, તેમની માતાની તબિયત …
-
ગુજરાત
VADODARA : એપ્લીકેશનમાં કરોડો રૂપિયાનો પ્રોફિટ દેખાતો પણ હકીકતે લાખોમાં ઠગાયા
by PARTH PANDYAby PARTH PANDYAVASDODARA : વડોદરા (VADODARA) માં સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પર એડવર્ટાઇઝમેન્ટ જોઇને શેર માર્કેટ (SHARE MARKET) માં પૈસા લગાડનારને મોટો ફટકો પડ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં આવેલી લિંક પરથી એપ્લીકેશન ડાઉનલોડ …
-
ગુજરાત
VADODARA : દરવાજો ખોલવામાં મોડું થતા યુવકે બારીમાં જોરથી હાથ મારતા લોહી વહ્યું, સારવાર દરમિયાન મોત
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) પાસે પોર (POR) માં ઘરનો દરવાજો ખોલવા માટે મોડું થતા યુવકે ઘરની કાચની સ્લાઇડ બારીમાં મુક્કો મારતા કાચ વાગ્યા હતા. કાચ વાગતા લોહી દદડવાનું શરૂ થઇ …
-
ગુજરાત
VADODARA : પરિજનને મળી પરત ફરતા યુવાનનું ભારદારી વાહનની ટક્કરે મોત
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરામાં ભારદારી વાહનોની અડફેટે અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. ગત મોડી સાંજે પરિજનને મળીને બાઇક પર પરત ફરતા યુવાનનું ભારદારી વાહનની ટક્કરે મોત નિપજ્યું છે. આ ઘટમાં …
-
ગુજરાત
VADODARA : દિકરાની સારવાર માટે વિધવા પુત્રવધુએ સસરા પાસે મદદ માંગતા કહ્યું “સહયોગ આપ”
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) માં વિધવા પુત્રવધુને વારંવાર પરેશાન કરતા સસરા સામે આખરે અભયમ 181 (ABHAYAM 181) ની મદદ માંગવામાં આવી હતી. જે બાદ ટીમે સ્થળ પર પહોંચીને સસરાનું અસરકારક …
-
ગુજરાત
KUTCH : મફતમાં કામ કરવાનો ઇનકાર કરતા ઝનૂની શખ્સે 12 ઝૂંપડા ફૂંકી માર્યા
by PARTH PANDYAby PARTH PANDYAKUTCH : કચ્છ (KUTCH) ના અંજારમાં ઝનુની શખ્સે 12 પરિવારોના ઝૂંપડા ફૂંકી મારી તેમને રસ્તા પર લાવી દીધા હોવાની શર્મસાર કરતી ઘટના બની છે. આ ઘટનામાં મજૂરોનો વાંક એટલો જ …
-
ગુજરાત
AHMEDABAD : પોલીસકર્મીની સગીર પુત્રી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ
by PARTH PANDYAby PARTH PANDYAAHMEDABAD : અમદાવાદ (AHMEDABAD) ના ઓઢવ વિસ્તારમાં લગ્નની લાલચે પોલીસકર્મીની (POLICE MAN) સગીર પુત્રી (UNDERAGE GIRL) પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકની સગીરા સાથે સગાઇ …
-
VADODARA : વડોદરા (VADODARA) ના નવાપુરા પોલીસ મથક (NAVAPURA) માં જુના લેવડદેવડ અંગે મામલો બિચકતા બે પિતરાઇ ભાઇઓ પર કાતર વડે હુમલાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં નવાપુરા પોલીસ …