રાજ્યમાં લોકસભા ચૂંટણીનો (Lok Sabha elections 2024) માહોલ ગરમાયો છે. તમામ ઉમેદવારો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક નેતાઓનો નોનસ્ટોપ વાણીવિલાસ પણ સામે આવી રહ્યો છે. ભાજપ …
-
-
ગુજરાત
Gondal : કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા હનુમાન જયંતીની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક જોડાયા
by Hardik Shahby Hardik Shahગોંડલ શહેર (Gondal City) માં આજરોજ હનુમાન જયંતિના તહેવાર (Hanuman Jayanti festival) ની ધામધુમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે સતત 15 વર્ષથી ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) અને …
-
ગુજરાત
MANSUKH MANDAVIYA એ પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા વિશ્વ પૃથ્વી દિવસે યોજાયેલી સાયકલ રેલીમાં ભાગ લીધો
by Harsh Bhattby Harsh BhattMANSUKH MANDAVIYA : પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ( MANSUKH MANDAVIYA ) લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ તેમણે પોતાનો કિંમતી સમય કાઢી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી …
-
Lok Sabha election 2024 : ગુજરાત લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) હાલ રસપ્રદ વળાંક પર પહોંચી ચુકી છે. રાજ્યની તમામ બેઠકો પર ઉમેદવારીનો આજે અંતિમ દિવસ હતો. અનેક દિગ્ગજોએ …
-
ગુજરાત
Lok Sabha elections : આજે Congress અને BJP ના આ ઉમેદવારોએ ભર્યાં ફોર્મ, વાંચો વિગત
by Vipul Senby Vipul Senરાજ્યમાં લોકસભા (Lok Sabha elections) અને વિધાનસભાની પેટાચૂંટણીનો (assembly by-elections) માહોલ જામ્યો છે. ત્યારે ગઈકાલ સુધીનાં ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાના આંકડા સામે આવ્યા છે. ગુજરાતની 26 લોકસભા બેઠક માટે 97 …
-
ગુજરાત
Lok Sabha elections : કોઈએ યોજ્યો રોડ શૉ તો કોઈએ ખુલ્લી જીપમાં કર્યો પ્રચાર, જાણો કોણે કોણે નોંધાવી ઉમેદવારી ?
by Vipul Senby Vipul Senલોકસભા ચૂંટણીને (Lok Sabha elections) લઇને આજે ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે વિજય મુહૂર્તમાં દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભરાયા. ભાજપના …
-
ગુજરાત
Lok Sabha elections : આજે BJP ના 8, Congress ના આ 4 ઉમેદવાર ભરશે ફોર્મ, વાંચો સંપૂર્ણ અહેવાલ
by Vipul Senby Vipul Senલોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે આજે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરશે. ભાજપના (BJP) 8 ઉમેદવાર જ્યારે કોંગ્રેસના (Congress) 4 ઉમેદવાર આજે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવશે. આ સાથે વિધાનસભાની …
-
ગુજરાત
Gujarat Election Commission : પરશોતમ રુપાલા અને મનસુખ માંડવીયા સામે ચુંટણી પંચમાં ફરીયાદ
by Hiren Daveby Hiren DaveGujarat Election Commission : લોકસભા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ બંને ઉમેદવારો દ્વારા જોર શોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. સૌરાષ્ટ્રમાં ભાજપનાં બે ઉમેદવારો દ્વારા સભાઓ ગજવી હતી.તે દરમ્યાન કરેલ નિવેદનને …
-
ગુજરાત
Lalit Vasoya : જુનાગઢમાં લલિત વસોયા સામે ફરિયાદ, કાયદેસરની કાર્યવાહી કરવા માગ, જાણો સમગ્ર મામલો
by Vipul Senby Vipul Senલોકસભાની ચૂંટણી (Lok Sabha elections 2024) આવી રહી છે ત્યારે દરેક રાજકીય પાર્ટીના ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે. આ ચૂંટણી માહોલ વચ્ચે આચાર સંહિતાનો ભંગ ન થાય …
-
ગુજરાત
મનસુખ માંડવિયાએ સંબોધનમાં કરી અરવિંદ લાડાણીની વાત, વાંચો અહેવાલ
by Harsh Bhattby Harsh Bhattલોકસભાની ચુંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. હવે દરેક રાજનૈતિક પાર્ટી પોતે પોતાના પક્ષને વધુ મજબૂત બનાવવાની તૈયારી કરવામાં લાગી છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. સામાન્ય લોકસભા ચૂંટણી …