Assylum : ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી (Infiltration of America) કરવામાં જો કોઈ મોખરે આવતું હોય તો અગ્ર ક્રમે ગુજરાતી અને પંજાબીઓ છે. કોરાના મહામારી (Covid 19) ના સમયગાળાને બાદ કરતા …
-
-
રાષ્ટ્રીય
Hardeep Singh Puri : પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાને લઇ પેટ્રોલિયમ મંત્રીએ કહી આ વાત
by Hiren Daveby Hiren DaveHardeep Singh Puri: પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરી (Hardeep Singh Puri) એ 3 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં નરમાઈ વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના પર પ્રતિક્રિયા …
-
Top News
નવા વર્ષ નિમિત્તે મોદી સરકાર માત્ર આટલા રૂપિયામાં ઉપલબ્ધ કરાવશે ચોખા, જાણો વિગત
by Vipul Senby Vipul Senઆગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે આ પહેલા કેન્દ્રની મોદી સરકાર સતત નવા નિર્ણય લઈ રહી છે. ત્યારે હવે નવા વર્ષ નિમિત્તે મોદી સરકારે (Modi Government) દેશભરના સામાન્ય લોકોને …
-
રાષ્ટ્રીય
Kashmir : શું PoK પરત લેવાનો મોદી સરકારનો પ્લાન ? વાંચો આ અગત્યના સંકેતો
by Vipul Pandyaby Vipul Pandyaઆ મહિને એવી બે ઘટનાઓ બની, જેના પછી એ ચર્ચાએ જોર પકડ્યું કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને પાછું મેળવવા માટે આંતરિક રીતે કેટલીક નક્કર નીતિઓ બનાવી …
-
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટની 5 જજની સંવૈધાનિક પીઠે કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો
by Hardik Shahby Hardik Shahસુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે 11 ડિસેમ્બર, સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટના પાંચ વરિષ્ઠ ન્યાયાધીશોની બેન્ચે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે અને કેન્દ્રની નરેન્દ્ર …
-
રાષ્ટ્રીય
Article 370 : જાણો, ઐતિહાસીક ચુકાદો આપનારા સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશ વિશે
by Vipul Pandyaby Vipul Pandyaઅગાઉના જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપનાર બંધારણના અનુચ્છેદ 370ની જોગવાઈઓને નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કેન્દ્રની સરકારને પડકારતી અરજીઓ પર પોતાનો …
-
રાષ્ટ્રીય
Jammu Kashmir News : ‘PoK Return Trailer’, મોદી સરકારની આ યોજનાથી પાકિસ્તાનમાં ખળભળાટ…
by Dhruv Parmarby Dhruv Parmarસરકારે જે રીતે યોજના સાથે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી હતી, હવે તે જ રીતે PoKને પરત લાવવાનું કામ શરૂ થઈ ગયું છે. મોદી સરકારે મંગળવારે લોકસભામાં આ પ્રકારનું બિલ રજૂ …
-
રાષ્ટ્રીય
Modi Government : ફેક ન્યૂઝ પર મોદી સરકારની ‘Digital Strike’, 120 થી વધુ YouTube ચેનલો બ્લોક
by Dhruv Parmarby Dhruv Parmarટ્રાફિક વધારવા અને YouTube પર વધુ પૈસા કમાવવા માટે, ક્લિકબેટ અને સનસનાટીભર્યા ખોટા થંબનેલ્સનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. આ કારણે, ફેક ન્યૂઝથી થતી ગેરકાયદેસર કમાણીને ગંભીર ચિંતાનો વિષય ગણીને …
-
રાષ્ટ્રીય
Manipur Updates : 16 દિવસમાં એવું શું થયું કે UNLF ને ઘૂંટણિયે પડી જવું પડ્યું? જાણો શરણાગતિની આ Inside Story
by Dhruv Parmarby Dhruv ParmarUNLF એ શા માટે હથિયાર નીચે મૂક્યા ? મણિપુરના સૌથી જૂના અલગતાવાદી સંગઠન યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) એ બુધવારે દિલ્હીમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે કાયમી શાંતિ કરાર પર હસ્તાક્ષર …
-
રાષ્ટ્રીય
Modi Govt. : મણિપુરના સૌથી જૂના બળવાખોર જૂથ UNLF એ કાયમી શાંતિ કરાર માટે મંજૂરી આપી
by Vipul Pandyaby Vipul Pandyaમણિપુર હિંસા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકાર મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે ઘણા પ્રયાસો કરી રહી હતી. બુધવારે આ દિશામાં સરકારને મોટી સફળતા મળી હતી. મણિપુરના સૌથી જૂના બળવાખોર જૂથે કાયમી …