Download Apps
Home » Gujarat First EXCLUSIVE : ગૃહમંત્રી અમિત શાહ સાથે વિશેષ સંવાદ, જાણો ચૂંટણી, કોંગ્રેસ અને દેશના માહોલ વિશે શું કહ્યું?

Gujarat First EXCLUSIVE : ગૃહમંત્રી અમિત શાહ સાથે વિશેષ સંવાદ, જાણો ચૂંટણી, કોંગ્રેસ અને દેશના માહોલ વિશે શું કહ્યું?

Gujarat First EXCLUSIVE : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર (Gandhinagar) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અમિત શાહ (Amit Shah) આજે સવારથી સાંજ દરમિયાન ગાંધીનગર સંસદીય વિસ્તારની 6 વિધાનસભામાં રોડ શૉ યોજી રહ્યા છે. સાણંદ (Sanand) અને કલોલ (Kalol) બાદ હવે અમિત શાહ ઘાટલોડિયા અને સાબરમતી મતવિસ્તારમાં મેગા રોડ શૉ યોજી રહ્યા છે. ત્યારે આ વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન તેમણે Gujarat First સાથે Exclusive સંવાદ કર્યો હતો.

દેશમાં ‘અબકી બાર 400 પાર’ નો માહોલ છે : અમિત શાહ

સાબરમતી મતવિસ્તારમાં રોડ શૉ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે Gujarat First સાથે Exclusive વાતચીત કરી હતી. અમિત શાહે ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ વિવેકકુમાર ભટ્ટ (Vivekkumar Bhatt) સાથે સીધો સંવાદ કર્યો હતો અને કહ્યું હતું કે, આખા દેશમાં ‘અબકી બાર 400 પાર’ નો માહોલ છે. ગાંધીનગર (Gandhinagar) લોકસભામાં વિસ્તારમાં વિકાસ કાર્યોને લઈ પૂછાયેલા સવાલના જવાબમાં અમિત શાહે (Amit Shah) જણાવ્યું કે, વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. લોકોની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરી એક આદર્શ લોકસભા વિસ્તાર બનાવવાનો પ્રયાસ છે.

‘નરેન્દ્રભાઈ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનશે’

કોંગ્રેસ (Congress) પર કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસે દેશની નહીં પણ પોતાની ગરીબી જરૂરથી હટાવી. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 80 કરોડ પૈકી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે. મોદી સરકાર (Modi government) હેઠળ દેશના જરૂરિયાતમંદ લોકોને ઘર, ગેસ, વીજળી, શૌચાલય, અનાજ અને દવાઓ મફતમાં આપવાનું કામ કર્યું છે. દેશભરમાં ચૂંટણી માહોલ અંગે અમિત શાહે જણાવ્યું કે, દેશમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારેય બાજુ નરેન્દ્રભાઇના સમર્થનમાં દેશની જનતા ચટ્ટાનની જેમ ઊભી છે અને આ નિશ્ચિત છે કે નરેન્દ્રભાઈ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનશે. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી અમિત શાહે વિશાળ જનમેદનીમાં હાજર કાર્યકર્તાઓને સંદેશ આપતા કહ્યું કે, હું આજે પણ ભાજપનો કાર્યકર્તા છું. ભારતીય જનતા પાર્ટીમાં (BJP) યોગ્યતા અને મહેનતથી એક નાનો કાર્યકર્તા પણ પોતાનું સ્થાન બનાવી શકે છે.

આ પણ વાંચો – Amit Shah road show : ઘાટલોડિયા, સાબરમતીમાં વિશાળ જનમેદની, ઢોલ-નગારા, ગીત-સંગીત અને પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત

આ પણ વાંચો – Sanand Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ ક્ષત્રિય સમાજ પર પહેલીવાર આપી પ્રતિક્રિયા

આ પણ વાંચો – ગુજરાત ફર્સ્ટ સાથે અમિત શાહની Exclusive વાતચીત, શહેન‘શાહ’નો હુંકાર ‘અબ કી બાર 400 પાર’

ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
By Aviraj Bagda
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
By VIMAL PRAJAPATI
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
By Aviraj Bagda
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
By Harsh Bhatt
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
By VIMAL PRAJAPATI
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
By Hardik Shah
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે? ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો