India : અમે પાકિસ્તાન નથી જવાના! અમે હવે માલદીવ પણ નહીં જઈએ! મુદ્દો બે દેશોમાં જવાનો નથી.. મુદ્દો એ છે કે આ બંને દેશોની પ્રકૃતિ બરાબર નથી. આ બંને દેશોનો …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
હું પોતે જ શ્રેષ્ઠ ઉદાહરણ છું – વાંચો, કયા સવાલના જવાબમાં PM મોદીએ આ કહ્યું…
by RAVI PATELby RAVI PATELભારતીય જનતા પાર્ટી (BJP) એ મહિનાની શરૂઆતમાં હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોમાં મોટી જીત મેળવ્યા બાદ, ત્રણેય સ્થાનો પર જૂના ચહેરાઓને પાછળ છોડીને નવા ચહેરાઓને રાજ્યની કમાન સોંપીને રાજકીય લોકોને …
-
રાષ્ટ્રીય
𝗥𝗘𝗦𝗜𝗟𝗜𝗘𝗡𝗧 𝗜𝗡𝗗𝗜𝗔: આ પુસ્તક PM મોદીના આપત્તિ સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રયાસોનો પુરાવો છે….
આજથી 4 વર્ષ પહેલા કોવિડ-19 નામની મહામારીએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. જો તમને યાદ હોય તો, તે સમયે ભારત એકમાત્ર એવો દેશ હતો જે અન્ય દેશોને દવાઓ અને રસી …
-
Read
વડાપ્રધાનશ્રી મોદીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પુત્ર અનુજ પટેલના ખબર-અંતર પૂછ્યા
by Harsh Bhattby Harsh Bhattવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે, તેઓ આજે સાંજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને તેમના પુત્ર અનુજ પટેલના ખબર અંતર પૂછ્યા હતા. દરમયાન મુખ્યમંત્રીશ્રી …
-
Read
વડાપ્રધાન મોદીએ લખેલો ગરબો વિશ્વ વિક્રમ રચશે, આ ગરબા પર એક સાથે એક લાખ લોકો ગરબે ઘુમશે
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ રાજકોટના રેસકોર્સમાં શરદ પૂનમની રઢીયાળી રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખીત ગરબા ઉપર રાજકોટવાસીઓ વિશ્વ વિક્રમી રાસ રમનાર છે. એક લાખ ખેલૈયાઓ દ્વારા માડી ગરબા ઉપર રાસ …
-
નવેમ્બર મહિનામાં દિવાળીની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બાબા કેદારના દર્શન કરવા આવી શકે છે. સત્તાના ગલિયારાઓમાં તેમના ઉત્તરાખંડ આવવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાનના મુખ્ય સચિવ પ્રમોદ મિશ્રાની …
-
ગુજરાત
ગુજરાત પ્રવાસ : ‘I.N.D.I.A નહીં ઘમંડિયા ગઠબંધન, વિપક્ષે 3 દાયકા સુધી બિલ અટકાવવાના કામ કર્યા : PM Modi
by Dhruv Parmarby Dhruv Parmarવડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પહોંચ્યા છે. ત્યારે વડોદરામાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનને આવકારવા માટે ઉમટી પડ્યા હતા. ખાસ કરીને, મહિલાઓ વડાપ્રધાનને આવકારવા માટે પહોંચી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજારોની …
-
રાષ્ટ્રીય
PM Modi In Bhopal : કોંગ્રેસ એક કંપની બની ગઈ છે, તેનો કોન્ટ્રાક્ટ હવે શહેરી નક્સલવાદીઓ પાસે છે’…
by Dhruv Parmarby Dhruv Parmarવડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ પહોંચ્યા. અહીં PM મોદીએ જનસંઘના સહ-સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ પર ‘કાર્યક્ત મહાકુંભ’ને સંબોધિત કર્યું. આ દરમિયાન PM મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું …
-
રાષ્ટ્રીય
‘I.N.D.I.A. ની 2 બેઠકો થતાની સાથે જ LPG ના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો…’, મમતા બેનર્જીએ કેન્દ્ર પર સાધ્યું નિશાન
by Dhruv Parmarby Dhruv Parmarપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારના નિર્ણય પર ટોણો માર્યો છે. હકીકતમાં, નરેન્દ્ર મોદી સરકારે તહેવારોના સમયે એલપીજીના ભાવમાં ઘટાડો કર્યો છે. મોંઘવારીથી પીડિત લોકોને મોટી રાહત આપતા કેન્દ્ર …
-
Read
વડાપ્રધાન મોદીના આગમન પહેલા સુરક્ષા ગતિવિધિઓ તેજ, હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરફોર્સનાં બોઇંગનું લેન્ડિંગ
by Vishal Daveby Vishal Daveઆગામી તારીખ 27 જુલાઈના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ડ્રિમ પ્રોજેકટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરનાર છે. વડાપ્રધાનનાં આગમન અંતર્ગત હાલ રાજકોટનાં બંને એરપોર્ટ પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં …