વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નાઇજીરીયામાં મંકીપોક્સથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ કરી છે. મંગળવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાના 50 દેશોમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના 3413 કેસ જોવા મળ્યા છે. તેમાંથી …
-
-
આંતરરાષ્ટ્રીય
મંકીપોક્સ કોરોનાની જેમ કરશે દશા ? WHOએ ઈમરજન્સી બોલાવી બેઠક
by Vipul Pandyaby Vipul Pandyaવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ મંગળવારે કહ્યું કે તે વિશ્વમાં ઝડપથી ફેલાતા મંકીપોક્સને ‘સ્વાસ્થ્ય કટોકટી’ તરીકે જાહેર કરવા કે કેમ તે નક્કી કરવા માટે તે 23 જૂને એક ઈમરજન્સી બેઠક …
-
વિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સનો ખતરો વધી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેને પડકાર ગણીને ચિંતા વ્યક્ત કરી છે. WHOએ કહ્યું છે કે, જો સમયસર પગલાં લેવામાં આવે તો આપણે મંકીપોક્સને …
-
વિવિધ દેશોમાં મંકીપોક્સના કેસ વધી રહ્યા છે. મંકીપોક્સના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, ભારતીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માર્ગદર્શિકા બહાર પાડી છે. જો કે, અત્યાર સુધી ભારતમાં આ રોગનો એક …
-
આંતરરાષ્ટ્રીય
મંકીપોક્સે વધારી વિશ્વમાં ચિંતા, 23 દેશોમાં ફેલાઈ આ બીમારી
by Vipul Pandyaby Vipul Pandyaદુનિયા હજુ કોરોના (Corona) મહામારીથી પૂરી રીતે બહાર આવી પણ નથી ત્યારે મંકીપોક્સ વાયરસે (Monkeypox Virus) ચિંતામાં વધારો કર્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, મંકીપોક્સ વાયરસ 23 દેશોમાં ફેલાયો છે …
-
રાષ્ટ્રીય
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ટૂંક સમયમાં મંકીપોક્સ અંગે માર્ગદર્શિકા જાહેર કરશે, ભારતમાં કેટલા કેસ છે?
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સના ચેપના કેસ નોંધાયા છે. વાયરસના વધતા જતા કેસોને જોતા વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ તેના વિશે ચિંતા વ્યક્ત કરી છે. હવે ભારત સરકાર પણ આ અંગે સતર્ક …
-
આંતરરાષ્ટ્રીય
મંકી પોક્સ સ્મોલ પોક્સથી બિલકુલ અલગ, જાણો કેવી રીતે રાખશો સાવધાની?
by Vipul Pandyaby Vipul Pandyaમંકી પોક્સને ઘણા લોકો સ્મોલ પોક્સ સાથે સરખાવે છે. પરંતુ નિષ્ણાંતો કહે છે કે મંકી પોક્સ એ સ્મોલ પોક્સથી બિલકુલ અલગ છે. મંકી પોક્સનો વાયરસ મોટેભાગે જાનવરોમાંથી મનુષ્યમાં ફેલાય છે. …
-
આંતરરાષ્ટ્રીય
શું યૌન સંબંધોના કારણે ફેલાઈ રહ્યો છે મંકીપોક્સ? WHO શું કહે છે
by Vipul Pandyaby Vipul Pandyaહજુ આપણે કોરોનાથી પૂરી રીતે છુટકારો મેળવી શક્યા નથી ત્યારે વધુ એક વાયરસે દુનિયાના મોટાભાગના દેશને હચમચાવી દીધું છે. WHO અનુસાર ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, …
-
રાષ્ટ્રીય
કોરોના ગયો નથી ત્યાં મંકીપોક્સ વાયરસે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ જાહેર
by Vipul Pandyaby Vipul Pandyaદુનિયામાં એક નવો રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેનું નામ છે ‘મંકીપોક્સ’. તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં વિશ્વભરમાં મંકીપોક્સના 90 થી વધુ દર્દીઓ મળી આવ્યા છે. આ તમામ કેસ યુકે, …
-
આંતરરાષ્ટ્રીય
ટ્રાવેલ હિસ્ટ્રી વગર કઈ રીતે આફ્રિકાથી ફેલાયો મંકીપોક્સ? જાણો શું કહે છે WHO
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સના કેસ જોવા મળી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ રવિવારે કહ્યું કે છેલ્લા 10 દિવસમાં 12 દેશોમાં મંકીપોક્સના 92 કેસ નોંધાયા છે. આ આંકડો સ્પષ્ટ …