મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ ને અંદાજિત ત્રણ મહિના જેવો સમય પૂર્ણ થવા આવ્યો હોય જેમાં અગાઉ નવ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હજુ પણ આ કેસ ની …
-
ગુજરાત
-
રાષ્ટ્રીય
મોરબી દુર્ઘટના પર સાકેત ગોખલેની એક ટ્વીટ પડી ભારે, થઈ ધરપકડ, જાણો શું કહે છે કાયદો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત પોલીસે જયપુરથી કરી ધરપકડPMશ્રીની મોરબી મુલાકાતમાં 30 કરોડ ખર્ચાયા હોવાનો દાવો કર્યો હતોઅમદાવાદ સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ છેટ્વીટર પર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને મોરબી દુર્ઘટનાને લઈને TMCના …
-
ગુજરાત
મોરબી દુર્ઘટનાના આઠ આરોપીની જામીન અરજીને લઈને કોર્ટે આપ્યો મોટો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaચૂંટણી પહેલા સમગ્ર ગુજરાતને અચાનક ખળભળાટ મચાવતો મોરબી કાંડમાં (Morbi Tragedy)તમામ આરોપીના જામીન કોર્ટ (Court)દ્વારા નામંજૂર કરી દેવામાં આવ્યા છે. મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં FSLનો રિપોર્ટ આવ્યાના બીજા દિવસે જ …
-
ગુજરાતરાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામે દર્શાવી નારાજગી,પીડિતોને વળતર મામલે HC ખુશ નહીં
by Vipul Pandyaby Vipul Pandyaમોરબી બ્રિજ તૂટી (Morbi Bridge collapsed)પડવાની ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચના કરવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં( Supreme Court)કરવામાં આવી હતી. ત્યારે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના સમગ્ર કેસ મામલે …
-
ગુજરાત
પુલ જોખમી હોવાની જાણ છતાં ઉપયોગ માટે ખુલ્લો રખાયો, મોરબી નગરપાલિકાએ હાઈકોર્ટમાં સ્વિકારી ગંભીર ભૂલ
by Vipul Pandyaby Vipul Pandyaમોરબી નગરપાલિકાએ સ્વિકારી પોતાની ગંભીર ભૂલઆગામી 24 નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશેકોર્ટેના સવાલોના જવાબ સોંગદનામા પર રજુ કરવા આદેશMorbi Bridge Callops : રવિવારની એ સાંજ કદાચ કોઈ નહી ભૂલી શકે …
-
ગુજરાત
મોરબી દુર્ઘટનાથી વ્યથિત રાજમાતા તત્કાળ દોડી આવ્યા, 1 લાખની સહાયની જાહેરાત
by Vipul Pandyaby Vipul Pandyaમોરબી દુર્ઘટના (Morbi Tragedy)માં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે. વિશ્વભરમાં મોરબીની ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે. આ ઘટનામાં જવાબદારોને કડક સજા થાય તેવું પણ લોકો ઇચ્છી રહ્યા છે. જો …
-
મોરબી મચ્છુ બે નદી ઉપર રાજાશાહી વખતથી જ બનેલો કેબલ બ્રિજમાં ગત તારીખ 30 ના રોજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા છે. જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની ગંભીર બેદરકારી હોવાનું …
-
ગુજરાત
ઓરેવા ગ્રુપની ઓફિસ અને કેબલ બ્રિજની કોન્ટ્રાક્ટ રાખનાર દેવ પ્રકાશ ફેબ્રિકેશનમાં પોલીસના દરોડા
by Vipul Pandyaby Vipul Pandyaમોરબી પોલીસ ઓરેવા ગ્રુપ ઓફિસમાં સર્ચ દરમિયાન અનેક દસ્તાવેજી પુરાવા કર્યા એકત્રજયસુખ પટેલને પકડવા પોલીસના હરિદ્વારમાં ધામાફેબ્રિકેશન કંપની ધ્રાંગધ્રાની દેવપ્રકાશ કંપનીમાં પણ દરોડાદેવપ્રકાશ કંપનીમાંથી 2007 અને 2022 રીપેરીંગ કામના દસ્તાવેજી …
-
ગુજરાત
મોરબી પુલ દુર્ઘટનામાં ગુમ થયેલી એકપણ વ્યક્તિ બચી ન શકી, રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી કરાઇ બંધ
by Vipul Pandyaby Vipul Pandyaમોરબીમાં રવિવારે બનેલી ભયાનક દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. આ એક એવી ઘટના હતી કે જેણે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધું હતું. આ ભયાનક …
-
ગુજરાત
સતત 5 દિવસ ચાલેલું સર્ચ ઓપરેશન આખરે પૂર્ણ, મોરબીવાસીઓ ક્યારેય નહી ભૂલે આ દુર્ઘટના
by Vipul Pandyaby Vipul Pandyaજિલ્લા વહીવટી તંત્ર વતી દરેકનો આભાર વ્યક્ત કર્યોરાહત કમિશ્નર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતીહવે કોઈ પણ મિસિંગ નથી મોરબી ખાતે ઝુલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટના બાદ સતત પાંચ દિવસથી એસ.ડી.આર.એફ. …