ગોધરાના નગરપાલિકા વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો ઉપર હાલ સફાઈ નહીં થતા ઠેર ઠેર ઉકરડા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નગરપાલિકા દ્વારા શહેરના જાહેર મુખ્ય માર્ગોની સફાઈ કામગીરીનું ટેન્ડર 30 …
-
ગુજરાત
-
ભરૂચ નગરપાલિકાએ સંખ્યાબંધ ગોટાળા કર્યા હોવાના આક્ષેપ સાથે નગરપાલિકાએ વેરા વધારાને લઈ નગરપાલિકા દેવુ મુક્ત કરવા માટે વેરાનો બોજો જનતાના માથે નાખતા વિપક્ષીઓ હવે મેદાનમાં ઉતર્યા છે અને ભેળા નાબુદી …
-
અહેવાલ : આનંદ પટણી સુરત મહાનગરપાલિકાના રિઝર્વ પ્લોટ પર અડાજણ વિસ્તારમાં લા મેલા નામની એક ફૂડ કોર્ટ બનાવવામાં આવી હતી. જો કે ફૂડ કોર્ટ ભાડે લેનારે પેટા ભાડુઆતો આ ફૂડ …
-
ગુજરાત
ભરૂચ નગરપાલિકાનું દેવું પૂરું કરવા જનતાના માથે નાખ્યો બોઝો : વિપક્ષ
by Hiren Daveby Hiren Daveભરૂચ નગરપાલિકામાં સત્તા પક્ષ બહુમતીના જોરે પ્રજાના માથે ટેક્સના નામે બોજો નાખી રહ્યા છે પરંતુ ભરૂર નગરપાલિકામાં થયેલા ગોટાળાના પાપે જનતાને લૂંટવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વિપક્ષે પત્રકાર પરિષદ સંબોધી …
-
ગુજરાત
સુદામાપુરીમાં પાણીનું રાજકારણ! : મુખ્ય વિસ્તારોમાં પાણીથી નાગરીકો વંચિત
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ–કિશન ચૌહાણ, પોરબંદર સુદામાપુરી પોરબંદરમાં પાણીના મુદ્દે હવે ધીમે ધીમે રાજકીય રંગ આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ અગ્રણીઓ એકબીજા પર રાજકીય આક્ષેપબાજી કરી રહયા છે. પોરબંદરને પાણી પુરૂ પાડતા …
-
Read
શ્વાને બચકા ભરતા વ્યકિતનો રોષ પાલિકા પર ભભૂક્યો, ચીફ ઓફિસર સામે ફરીયાદ નોંધવા અરજી
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી ગોંડલના લોકો એક સમયે ગુંડાઓથી થરથરતા હતા, પરંતુ આજે શેરી મહોલ્લાઓમાં સમુહમાં બેફામ બની રખડતા શ્વાનઓથી થરથરે છે. શ્વાન દ્વારા લોકોને બચકા ભરવાની ઘટનાઓ શહેરમા રોજીંદી બની …
-
ગુજરાત
પાલિકા એ ઉગાડયું કાળું સોનું, જાણો કઈ રીતે બનાવ્યું કુદરતી ખાતર
by Vipul Pandyaby Vipul Pandyaસુરત પાલિકાએ ઉગાડયું કાળું સોનુંવેસ્ટ માંથી બેસ્ટ કરી ઉત્પન્ન કરાયુ કુદરતી ખાતરમંદિરમાં ભગવાન ઉપર ચડવવામાં આવતા ફૂલોવર્મી કમ્પોસ્ટિંગ ખાતર એ વિદેશીઓને પણ આકર્ષિત કર્યાસુરત શહેરમાં દિવસેને દિવસે વધતા પ્રદૂષણને ધ્યાને …
-
ગુજરાત
પાલિકાની ચૂંટણીને પાંચ વર્ષનો સમય પૂરા થવાના ત્રણ દિવસ બાકી છે ત્યારે સામાન્ય સભા યોજાઈ
by Vipul Pandyaby Vipul Pandyaદેવગઢ બારીયા નગરપાલિકામાં પાંચ વર્ષના ટર્મ પુરા થવાના ત્રણ દિવસ બાકી છે ત્યારે સામાન્ય સભા યોજાઈ સામાન્ય સભામાં અનેક મુદ્દાઓ ચર્ચા સાથે બજેટની પણ જાહેરાત કરવામાં આવી ઉપપ્રમુખ સહિત અન્ય …
-
વડોદરા મહાનગરપાલિકામાં આવાસ યોજનાના મકાનો ફાળવવામાં ગેરરીતી થઈ હોવાનું ફરી બહાર આવ્યું છે આ વખતે પૂર્વ વિપક્ષના નેતા નિશાના પર છે અને તેમના સગા સંબંધીઓને આવાશો ફાળવી દેવાયા હોવાનો આક્ષેપ …
-
ગુજરાત
ડભોઇ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના કનેકશનો કાપી નખાતા નગરના કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો
by Vipul Pandyaby Vipul Pandyaડભોઇ નગરપાલિકાના સત્તાધીશો નગર પાલિકના વહીવટ પ્રત્યે બેધ્યાન હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે. વારંવાર નવા નવા વિવાદો ઉભા થતાં જ રહે છે. તેવામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ડભોઇ નગરપાલિકાના …