રાજ્યના અનેક શહેરોમાં નેશનલ ગેમ્સનું (National Games 2022) આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર ખાતે અનેક ગેમ્સનું આયોજન થયું છે. IIT ગાંધીનગર પાલજ તા.જી.ગાંધીનગર ખાતે પણ વિવિધ ગેમ્સનુ યોજાઇ …
-
-
ગુજરાત
બાસ્કેટબોલ ટૂર્નામેન્ટમાં ગુજરાતની તેલંગણા સામે હાર, જાણો ટૂનામેન્ટની તમામ અપડેટ
by Vipul Pandyaby Vipul Pandya36મી નેશનલ ગેમ્સ (National Games 2022) પૈકી ભાવનગર (Bhavnagar) ખાતે રમાઈ રહેલી બાસ્કેટબોલની થ્રી ઓન થ્રી અને 5×5 સ્પર્ધામાં રવિવારે ગુજરાતના ભાગે નિષ્ફળતાઓ આવી હતી.બાસ્કેટ બોલની 3×3 સ્પર્ધાની પ્રથમ ક્વાર્ટર …
-
ગુજરાત
નેટબોલ સ્પર્ધામાં મેન્સ વિભાગમાં હરિયાણાની ટીમ ગોલ્ડ મેડલ, ગુજરાતને બ્રોન્ઝ
by Vipul Pandyaby Vipul Pandyaભાવનગર (Bhavnagar)શહેરના સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 36મી નેશનલ ગેમ્સ (National Games)અંતર્ગત નેટબોલ(Netball)ની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આજરોજ પુરૂષ નેટબોલની ફાઈનલ મેચ હરિયાણા અને તેલંગણા વચ્ચે રમાઇ હતી. જેમાં ભારે રસાકસી …
-
એક્સક્લુઝીવગુજરાત
નેશનલ ગેમ્સની શરૂઆતની પૂર્વ સંધ્યાએ ડ્રોન શોનું આયોજન, સર્જાયો નયનરમ્ય નજારો, જુઓ વિડીયો
by Vipul Pandyaby Vipul Pandya36મી નેશનલ ગેમ્સની (National Games 2022) શરૂઆત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi) હસ્તે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં થવાની છે ત્યારે નેશનલ ગેમ્સની શરૂઆતની પૂર્વ સંધ્યાએ ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું …
-
ગુજરાત
ખમણ-ઢોકળાની છાપ ભૂંસાઈ છે, ગુજરાતના ખેલાડીઓ મેડલ લાવે છે: ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં (Gujarat) 36મી નેશનલ ગેમ્સને (National Games 2022) લઈને અમદાવાદના ગોધાવી સંસ્કારધામમાં નેશનલ ગેમ્સનો પહેલો સ્પોર્ટ્સ કોન્ક્લેવ (Sports Conclave) યોજાયો છે. જેમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ગૃહ રાજ્યમંત્રીશ્રી …
-
નેશનલ ગેમ્સ 2022(National Games 2022) માં એક દિવસના આરામ બાદ, 36મી નેશનલ ગેમ્સમાં સોમવારે અમદાવાદ ખાતે કબડ્ડી (Kabaddi)રમતની શરૂઆત થશે અને નેટબોલ(Netball)રમતની શરૂઆત ભાવનગર ખાતે થશે.આ બે રમતની શરૂઆત સાથે …
-
ભાવનગર
ભાવનગરમાં નેટબોલની સ્પર્ધા સોમવારથી શરૂ થશે, આટલી ટીમો લેશે ભાગ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ (National Games 2022) રમાઈ રહી છે. જેના ભાગરૂપે ભાવનગર ખાતે રમાનારી સ્પર્ધાઓમાં નેટબોલની સ્પર્ધા (Netball, Tournament) 26મી સપ્ટેમ્બર સોમવારથી શરૂ થશે. પુરુષોના વિભાગમાં 8 ટીમો અને …
-
સુરત
આવું આયોજન ન ભૂતો ન ભવિષ્યતિ, ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ માન્યો સૌનો આભાર
by Vipul Pandyaby Vipul Pandyaનેશનલ ગેમ્સ (National Games 2022) અંતર્ગત સુરત ખાતે રામાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની (Table Tennis Tournament) આજે પૂર્ણાહૂતી થઈ છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં ગુજરાતનું એકંદરે ખુબ સારૂ પ્રદર્શન કર્યું છે. પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં …
-
સુરત
બાળપણમાં નડેલો અકસ્માત ટેબલટેનિસ રમવાનું કારણ બન્યો, સરકારની યોજના ખુબ મદદરૂપ થઈ: માનુષ શાહ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સમાં (National Games 2022) માનુષ શાહ (Manush Shah) હરમીત દેસાઈ (Harmit Desai) અને મનન ઠક્કરની (Manan Thakker) સાથે રમી રહ્યો છે. માનુષ શાહ પોતાના સારા પ્રદર્શન સાથે …
-
સુરત
મેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈ અને માનુષ શાહ સેમીફાઈનલમાં પહોંચ્યા..
by Vipul Pandyaby Vipul Pandyaપીઠના દુખાવાને કારણે શરથ કમલ રીટાયર હર્ટ થયોગુજરાતના (Gujarat) સ્ટાર ખેલાડી હરમીત દેસાઈ (Harmit Desai) અને માનુષ શાહે (Manush Shah) શુક્રવારે અહીં 36મી નેશનલ ગેમ્સમાં મેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસની સેમીફાઈનલમાં …