ઓડિશામાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 288 મુસાફરોના મોત થયા હતા, જ્યારે સેંકડો ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે એવી જાણકારી મળી…
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
બાલાસોર બાદ ઓડિશામાં વધુ એક દર્દનાક ટ્રેન અકસ્માત, 6 મજૂરોના મોત
by Dhruv Parmarby Dhruv Parmarબાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ ઓડિશાથી વધુ એક ભયાનક ટ્રેન દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માલગાડીની ટક્કરથી 6 મજૂરોના મોત થયા છે. રેલવે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ…
-
રાષ્ટ્રીય
કોરોમંડલ એક્સપ્રેસે ફરી ઝડપ પકડી, અકસ્માત બાદ પ્રથમ વખત ચેન્નાઈ જવા રવાના થઈ
by Dhruv Parmarby Dhruv Parmarઓડિશાના બાલાસોરમાં ટ્રિપલ ટ્રેન દુર્ઘટનાના થોડા દિવસો બાદ કોરોમંડલ એક્સપ્રેસ ફરી એકવાર પાટા પર દોડાવવામાં આવી છે. દુર્ઘટનાના થોડા દિવસો બાદ આજે ફરી ટ્રેનનું ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. ટ્રેન…
-
ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા ટ્રેન દુર્ઘટનાની તપાસ CBIએ પોતાના હાથમાં લીધી છે. મંગળવારે (6 જૂન) CBIએ આ મામલે કેસ નોંધ્યો છે. સીબીઆઈ અધિકારીએ જણાવ્યું કે એક ટીમ બાલાસોર પહોંચી છે…
-
રાષ્ટ્રીય
ઓડિશા ટ્રેન અકસ્માત પ્રભાવિતો માટે Reliance Foundation આવ્યું મદદે, કરી આ જાહેરાત
by Hiren Daveby Hiren Daveઓડિશામાં ગત 2 જુનના રોજ થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટનાએ પુરા દેશને વ્યથિત કરી દીધો છે. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. દુર્ઘટનાને લઈને ચારેય તરફથી મદદની સરવાણી શરૂ…
-
રાષ્ટ્રીય
Odisha Train Accident : મૃતકના પરિવારને મમતા સરકાર આપશે મોટી રાહત
by Hardik Shahby Hardik Shahઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Benerjee) એ મોટી જાહેરાત કરી છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે, તૃણમૂલ કોંગ્રેસ સરકાર ઓડિશાના…
-
રાષ્ટ્રીય
ટ્રેન દુર્ઘટના બાદ પાટાઓ પર પ્રેમ કવિતાઓના પાના વિખેરાયેલા મળ્યા, વાંચીને લોકો થયા ભાવુક
by Hiren Daveby Hiren Daveઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેનના ડબ્બા પાટા પર વેરવિખેર થઈ ગયા હતા. કોરોમંડલ એક્સપ્રેસના છૂટાછવાયા કોચ અને તબાહી વચ્ચે કેટલાક પાનાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પાટા પર તબાહી વચ્ચે…
-
રાષ્ટ્રીય
odisha માં વધુ એક ટ્રેન દુર્ઘટના, બારગઢમાં માલગાડીના 5 ડબા પાટા પરથી ખડી પડ્યાં
by Hiren Daveby Hiren Daveઓડિશામાં ફરી ટ્રેન પાટા પરથી ઉતરી હોવાના સમાચાર મળી રહ્યા છે. બારગઢમાં માલગાડી પાટા પરથી ઉતરી હોવાની માહિતી મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, માલગાડીમાં ચુનાનો પથ્થર ભરાયો…
-
રાષ્ટ્રીય
Odisha Train Accident : 51 કલાક પછી શરૂ કરાયો બાલાસોર ટ્રેક, રેલ્વે મંત્રીએ હાથ જોડ્યા, Video
by Dhruv Parmarby Dhruv Parmarબાલાસોર ટ્રેન દુર્ઘટનાના 51 કલાક બાદ ટ્રેક ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ટ્રેનોની અવરજવર પણ શરૂ કરવામાં આવી હતી. જ્યારે ટ્રેક ચાલુ થશે ત્યારે રેલ્વે મંત્રીએ હાથ જોડી દીધા હતા.…
-
રાષ્ટ્રીય
Odisha Train Accident : ગૌતમ અદાણીની મોટી જાહેરાત, કહ્યું- માતા-પિતા ગુમાવનારા બાળકોને અમે ભણાવીશું
by Dhruv Parmarby Dhruv Parmarઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં કેટલાકે પિતા ગુમાવ્યા તો કેટલાકે પતિ ગુમાવ્યા. કેટલાક પરિવાર સાથે જતા હતા તો કેટલાક પરિવાર માટે કમાતા હતા. ઘણા એવા હતા જેઓ પરિવારમાં એકમાત્ર કમાનાર હતા.…