35 વર્ષીય ભંવરલાલ ખટીક બ્રેઇનડેડ થતાં સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો બે કિડની,લીવર અને હ્રદયનું દાન મળ્યું, સિવિલમાં બે વર્ષમાં 101 અંગદાતાઓ દ્વારા મળેલ ૩૨૫ અંગોથી 301 જરુરીયાતમંદોને નવજીવન મળ્યું.અમદાવાદ સિવિલ …
-
ગુજરાત
-
ગુજરાત
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સદી નોંધાઈ, આરોગ્યમંત્રીએ લીધી પરિવારની રૂબરુ મુલાકાત
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો આંકડો 100 પર પહોંચી ગયો છે. અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષીય નિલેશભાઈ ઝાલાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ઇજા પહોંચતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ …
-
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 2 અંગદાન, 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી 8 જરૂરિયાતમંદોને નવજીવન
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની કર્તવ્યનિષ્ઠાએ ફરી એક વખત જરૂરિયાતમંદોને નવજીવન આપ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી 8 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોના સતકાર્યોની …
-
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 96મું અંગદાન સંપન્ન થયું, ફેફસાના દાનથી સેશલ્સની મહિલાને મળ્યું નવુ જીવન
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતના મેડિકલ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સિધ્ધી ઉમેરાઇ.સિવિલ હોસ્પિટલમાં ૯૬મું અંગદાન સંપન્ન થયું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શનિવારે રાત્રે થયેલા ફેફસાના અંગદાને ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલાને નવજીવન આપ્યું..અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુરેન્દ્રનગરના રાકેશભાઈ વાઘેલા …
-
સુરતમાં ફરી વખત થયું અંગદાનબ્રેઈન ડેડ યુવકના હાથનું દાન કરાયુંસિવિલમાં પહેલું હાથનું અંગદાનગુજરાતમાંથી કુલ 6 હાથનું અત્યાર સુધી ડોનેશન કરાયુંસુરતના દર્દીનો હાથ કોચીમાં દર્દી ને ડોનેટ કરાયોસુરત (Surat)ની નવી સિવિલ …
-
ગુજરાત
52 વર્ષીય બ્રેઇનડેડ કિસનભાઇ વાધેલાનું કરાયું અંગદાન, સિવિલ હોસ્પિટલમાં 95મું અંગદાન
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૯૫ મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં ૯૫ માં અંગદાતા તરીકે ગાંધીનગરના કિસનભાઇ વાધેલાનું નામ જોડાયું છે. ૫૨ વર્ષના કિસનભાઇ કે જેઓ મૂળ ગાંધીનગરના …
-
ગુજરાત
બ્રેઈનડેડ મહિલાની કિડની, લિવર અને ચક્ષુઓના દાનથી માનવતાની મહેક ફેલાઈ
by Vipul Pandyaby Vipul Pandyaખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કાલસર સંતરામ મંદીર પાસે રહેતા ભારતીબેન કનુભાઈ પટેલને વારંવાર ચક્કર આવવાની ફરિયાદ કરતા તેમની દિકરી મયુરી તેમને બોરસદમાં આવેલ શ્રદ્ધા હોસ્પીટલમાં નિદાન માટે લઈ ગઈ હતી …
-
ગુજરાત
સાંસ્કૃતિક મંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા અંગદાનનો ગરબો લૉન્ચ કરાયો, આંદોલનો વિશે કરી આ વાત
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં અંગદાનની પ્રવૃત્તિને વેગ આપવા માટે સરકાર પ્રયત્નશીલ છે ત્યારે સાંસ્કૃતિક મંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા અંગદાનનો ગરબો લૉન્ચ કરાયો છે. અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસિદ્ધ ગીતકાર મનુભાઈ રબારીના સંકલનથી આ …
-
પૂનાનો 28 વર્ષીય યુવક પીંપરીના ડી.વાય.પાટીલ હોસ્પિટલમાં બ્રેઈન હેમરેજને કારણે બ્રેનડેડ થતાં તેના પરિવારજનોએ કિડની, લિવર, હૃદય, ફેફસાં અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. પૂનાના આ યુવકનું હ્રદય ચાર્ટર વિમાન …
-
અમદાવાદ
ગુજરાતમાં પ્રથમ વખત નાના આંતરડાનું કરાયું અંગદાન, સમગ્ર દેશમાં આ અત્યાર સુધીનો 14મો કિસ્સો
by Vipul Pandyaby Vipul Pandyaમાનવ શરીરના સૌથી લાંબા અંગ એવાં નાના આંતરડાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે દાન મળ્યું છે. ગુજરાતમાં નાના આંતરડાનું દાન મળ્યું હોવાનો આ પ્રથમ કિસ્સો છે. જેને મુંબઇની ખાનગી હોસ્પિટલમાં દાખલ …