ક્રિકેટના મહાકુંભ સમાન ટુર્નામેન્ટ IPL 2024 ની શરૂઆત થઈ ચૂકી છે. ગઇકાલે ચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. જેમાં ચેન્નાઈની ટીમે શાનદાર વિજય મેળવીને ટુર્નામેન્ટની સફળ શુરૂઆત કરી …
-
સ્પોર્ટ્સ
-
સ્પોર્ટ્સ
IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખિલાડી બન્યો PAT CUMMINS, SRH એ લગાવી 20.50 કરોડની બોલી
by Harsh Bhattby Harsh BhattIPL 2024 ની હરાજી દુબઇ ખાતે યોજાઈ રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ વિન્નિન્ગ કપ્તાન પેટ કમિન્સ 2023 IPL ઇતિહાસના સૌથી મોંઘા ખિલાડી બન્યા છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ …
-
સ્પોર્ટ્સ
IPL Auction 2024 : કયા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થશે, IPL ટીમોની નજર કોના પર છે?
by Dhruv Parmarby Dhruv ParmarIPL હરાજી માટે તમામ 10 ટીમોની વ્યૂહરચના શું હશે. કોણ કયા ખેલાડીઓ પર બોલી લગાવશે તેના પર તમામ ચાહકોની નજર રહેશે. કારણ કે આઈપીએલનો ઈતિહાસ સાક્ષી છે કે જેનું કોમ્બિનેશન …
-
સ્પોર્ટ્સ
World Cup 2023 Final: રોહિત-વિરાટ નહીં પણ આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયા માટે ખતરો, પેટ કમિન્સે કર્યો ખુલાસો
by Hiren Daveby Hiren Daveઅમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. ફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મોહમ્મદ શમીને ઓસ્ટ્રેલિયા માટે મોટો ખતરો ગણાવ્યો છે. ફાઈનલ મેચના એક દિવસ પહેલા, કમિન્સે …
-
સ્પોર્ટ્સ
ઓસ્ટ્રેલિયન કેપ્ટનના નિવેદનથી લોકોમાં ભયનો માહોલ, શું ભારતીય ટીમ ફાઇનલમાં…..
by Hiren Daveby Hiren Daveભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાશે. આ ફાઈનલ મેચ પહેલા એક પ્રેસ કોન્ફ્રેંસ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફ્રેંસમાં ઓસ્ટ્રેલિયા …
-
સ્પોર્ટ્સ
IND vs AUS Final: પેટ કમિન્સ Narendra Modi Stadium પહોંચતા જ પીચ જોવા ગયા, ફોટો પડાવ્યો અને કહ્યું…
by Hiren Daveby Hiren Daveભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ પહેલા પિચ વિવાદ ફરી ચર્ચામાં છે. પ્રથમ સેમિફાઇનલ મેચ દરમિયાન શરૂ થયેલ પિચ વિવાદ હજુ પણ ચાલુ છે. ફાઈનલ પહેલા જ સવાલો ઉઠી …
-
સ્પોર્ટ્સ
IND VS AUS : ઓસ્ટ્રેલિયાના કપ્તાને કર્યા ‘સર’ જાડેજાના વખાણ, પિચ કંડિશન્સ અને વર્લ્ડ કપ જીતવા અંગે પણ કરી વાત
by Harsh Bhattby Harsh Bhattવિશ્વકપના અંતિમ મહા મુકાબલાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અમદાવાદ શહેર અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વકપના આ મહા-ફીનાલેનું સાક્ષી બનવા માટે તૈયાર છે. …
-
સ્પોર્ટ્સ
world cup : ફાઈનલ મેચ પહેલા પીચને લઈ વિવાદ! ઓસ્ટ્રેલિયાના કેપ્ટને કહી આ વાત
by Hiren Daveby Hiren Daveવર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચ પહેલા વાનખેડેની પિચને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની હાર બાદ ત્યાંના સ્થાનિક મીડિયાએ …
-
સ્પોર્ટ્સ
Biography : Dhoni ના એક નિર્ણયે Rohit Sharma ની બદલી નાખી કારકિર્દી, જાણો કેવી રીતે
by Hardik Shahby Hardik Shahજ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્તમાન વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેનોની યાદી તૈયાર કરવામાં આવે છે ત્યારે તેમાં રોહિત શર્માનું નામ સૌથી ઉપર આવે છે. 2011ના વર્લ્ડ કપ સુધી અજાણ્યા બેટ્સમેનનું જીવન જીવી રહેલા …
-
સ્પોર્ટ્સ
India vs Australia : PM મોદી-શાહ WC ફાઇનલ મેચ જોવા અમદાવાદ આવશે, ઓસ્ટ્રેલિયાના PM-ડેપ્યુટી PM ને પણ આમંત્રણ
by Dhruv Parmarby Dhruv ParmarICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ રોમાંચક મેગા મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અમદાવાદ પહોંચશે. તેમની …