Summer : રાજ્યમાં કાળઝાળ ગરમી (Summer ) પડી રહી છે જેના કારણે વીજળી (Electricity ) ની ભારે માગ ઉભી થઇ રહી છે. એક સમાચાર મુજબ આકરા ઉનાળામાં ચાલુ વર્ષે ગત …
-
-
ગુજરાત
Rajkot : PGVCL કચેરી સામે 5 દિવસથી ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન, મુખ્ય ગેટ બંધ, અધિકારો અન્ય ગેટથી જવા મજબૂર
by Vipul Senby Vipul Senરાજકોટની (Rajkot) PGVCL કચેરી ખાતે છેલ્લા 5 દિવસથી વિદ્યુત સહાયકના ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનના કારણે હવે PGVCL ની મુખ્ય કચેરીનો ગેટ બંધ કરવામાં …
-
ગુજરાત
GONDAL : PGVCL કર્મચારીઓએ 12,500 ફૂટની ઊંચાઈએ આવેલું કેદારકંઠા શિખર સર કર્યું
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – વિશ્વાસ ભોજાણી પ્રસિદ્ધ ગુજરાતી કહેવત “મન હોય તો માળવે જવાય’ ગોંડલ પીજીવીસીએલના કર્મચારીઓએ સિદ્ધ કરી છે. આઠ પીજીવીસીએલ કર્મચારીઓની ટુકડીએ 12,500 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવ્યો છે. હાલમાં …
-
ગુજરાત
ટ્રાન્સફોરમ પર કામ કરી રહેલા PGVCL ના લાઇનમેનને શોર્ટ લાગતા ભડથું થઇ ગયો, પરિવારે મચાવ્યો હોબાળો
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – વિશ્વાસ ભોજાણી ગોંડલની સુરેશ્રવર ચોકડી પાસે ખેતરમાં ટ્રાન્સફોરમ રીપેરીંગ કરી રહેલા આસી.લાઇનમેનને વિજળીનો જોરદાર કરંટ લાગતા તેનું કરુણ મોત નિપજયુ હતું. સાથે રહેલા અન્ય લાઇનમેનને પણ કરંટ લાગતા …
-
ગુજરાત
ગર્ભાવસ્થાની સ્થિતિમાં Cyclone Biporjoy વખતે ફરજ નિભાવનારા PGVCL ના જોઈન્ટ MD નું સમ્માન
by Viral Joshiby Viral Joshiકચ્છ જિલ્લા પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને બિપરજોય વાવાઝોડા બાદ જિલ્લામાં વહીવટીતંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રભારીમંત્રીશ્રીએ અધિકારીશ્રીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવીને સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ …
-
ગુજરાત
5 દિવસમાં દોઢ કરોડની વિજચોરી, નુંકસાન ઘટાડવા PGVCL એક્શન મોડમાં
by Vipul Pandyaby Vipul Pandyaપોરબંદર જિલ્લામાં વીજચોરીનો લોસ ઘટાડવા PGVCLની ટીમ આક્રમક મુડમાં આવી છે. પોરબંદરના બરડા અને ઘેડ સહિતના જિલ્લાના વિસ્તારોમાં PGVCLની ટીમ ત્રાટકી હતી. પાંચ દિવસની વીજચેકીંગ ડ્રાઇવમાં દોઢ કરોડની વીજચોરી ઝડપાઇ …
-
ગુજરાત
બળેજ ગામે ગેરકાયદે ખાણ અને વીજચોરીનો પર્દાફાશ, PGVCLએ 91લાખનો દંડ ફટકાર્યો
by Vipul Pandyaby Vipul Pandyaપોરબંદર જિલ્લામાં રેતી સહિતના ખનીજોના અવૈધ ખનનની વાતો જગજાહેર છે અને ખાણ-ખનીજ ખાતાં સહિતના તંત્રની મીઠી નજર તળે જ ખનીજ માફિયાઓ ખૂલ્લેઆમ બહુમૂલ્ય ખનીજોની લૂંટ ચલાવી રહ્યા છે.તેવી ચર્ચાઓ અને …
-
ગુજરાત
અહીં જંગલી પશુઓના ભયથી ખેતરમાં જતા થરથર કાંપે છે ખેડૂતો, રાત્રે નહીં દિવસે વીજળી આપવા ઉગ્ર રજુઆત
by Vipul Pandyaby Vipul Pandyaરાત્રે વીજળી મળવાથી પાણી વાળવા રાત્રે ખેતરમાં જવું પડે છે જૂનાગઢ જીલ્લાના મેંદરડા અને વંથલી તાલુકામાં રાત્રીના સમયે જંગલી પશુઓ ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચડ઼ે છે, આ વિસ્તારમાં અવારનવાર સિંહો અને દિપડા …
-
ગુજરાત
PGVCLનો સપાટો, બળેજ ગામે પથ્થરની ખાણોમાં ૮૭ લાખની વીજચોરી ઝડપાઇ
by Vipul Pandyaby Vipul Pandyaપોરબંદર સહિત સૌરાષ્ટ્રભરના જિલ્લાઓમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચેકીંગ ડ્રાઇવોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના લીધે વીજચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પોરબંદરના બળેજ પથ્થરની ખાણોમાં ગેરકાયદેસર …
-
ગુજરાત
PGVCLનો વીજચોરોને કરંટ : 20.47 લાખની ગેરરીતિ બહાર આવતા દંડ ફટકારવામાં આવ્યો
by Vipul Pandyaby Vipul Pandyaપોરબંદર (Porbandar)જિલ્લામાં PGVCL દ્વારા વીજ ચોરીને ડામવા માટે ચેકીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ પોરબંદર પીજીવીસીએલ એ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વીજ ચેકીંગ દરમિયાન 20.47 લાખની વીજ ચોરીની ગેરરીતિ …