રશિયા-યુક્રેન યુદ્ધની સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પણ દુનિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ચર્ચાના બે કારણો છે, એક તરફ યુદ્ધમાં તેમનું આક્રમક વલણ અને બીજી તરફ તેમનું સ્વાસ્થ્ય. અલગ-અલગ …
-
-
આંતરરાષ્ટ્રીય
શું કોઇ ગંભીર બીમારીથી પીડાઇ રહ્યા છે પુતિન? મીટીંગમાં ફુલેલા ચહેરા અને ધ્રુજતા પગથી ઉઠ્યા સવાલ
by Vipul Pandyaby Vipul Pandyaરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્યને લઈને મીડિયા રિપોર્ટ્સમાં ફરી એકવાર મોટો દાવો કરવામાં આવ્યો છે. તેમનું સ્વાસ્થ્ય સતત ખરાબ થઇ રહ્યું હોવાનું કહેવાય છે. ક્યુબાના નેતા સાથેની તાજેતરની બેઠક દરમિયાન …
-
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
‘આજનો યુગ યુદ્ધનો નથી : ગ્લોબલ મંચ પર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
by Vipul Pandyaby Vipul PandyaSCO સમિટમાં આજે ભારત રશિયા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઇ હતી. જેમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ભારતના વિદ્યાર્થીઓને યુદ્ધ વખતે પરત મોકલવામાં મદદ કરવા માટે રશિયા તેમજ યુક્રેન બન્ને દેશોનો આભાર …
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત, શું પુતિનનો છે હાથ? તપાસ શરૂ
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેંસ્કી (Volodymyr Zelenskyy) કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઝેલેંસ્કીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ આવી નથી. ઝેલેન્સકીના પ્રવક્તા સેરહી ન્યાકીફોરોવે 15 સપ્ટેમ્બરે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, …
-
આંતરરાષ્ટ્રીય
પુતિનની રશિયન મહિલાઓને ઓફર, 10 બાળકો પેદા કરો અને 10 લાખ રુબલ લઇ જાવ
by Vipul Pandyaby Vipul Pandyaકોવિડ-19 રોગચાળા અને રુશિયા-યુક્રેન યુદ્ધ દ્વારા સર્જાયેલી દેશની વસ્તી વિષયક કટોકટી પુનઃસ્થાપિત કરવા માટે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન મહિલાઓને 10 કે તેથી વધુ બાળકો પેદા કરવા માટે નાણાંની ઓફર કરી …
-
આંતરરાષ્ટ્રીય
PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી, યુક્રેન સંકટ પર ચર્ચા કરી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. આ વાતચીત બંને દેશના નેતાઓ વચ્ચે ફોન પર થઈ હતી. પુતિન સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ યુક્રેન સંકટ …
-
આંતરરાષ્ટ્રીય
રશિયામાં ભારતીય સુપરમાર્કેટ ખુલશે ! રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી જાહેરાત
by Vipul Pandyaby Vipul Pandyaબ્રિક્સ બિઝનેસ ફોરમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બ્રિક્સ દેશો સાથે વેપાર સંબંધો વધારવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં રશિયા અને બ્રિક્સ દેશો વચ્ચેનો વેપાર …
-
આંતરરાષ્ટ્રીય
પુતિન 70ની ઉંમર ફરી પિતા બનશે? ગર્લફ્રેન્ડ અલીના ફરી પ્રેગ્નેન્ટ…
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેન પર હુમલાને લઈને સતત વિવાદનો સામનો કરી રહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 70 વર્ષની ઉંમરે ફરી પિતા બનવા જઈ રહ્યા છે. પુતિનની 38 વર્ષીય સિક્રેટ ગર્લફ્રેન્ડ અલીના કાબેવા ફરીથી પ્રેગ્નેન્ટ …
-
આંતરરાષ્ટ્રીય
જાપાન સામે નારાજ પુતિનની કાર્યવાહી, રશિયામાં PM કિશિદા સહિત 63 લોકોને પ્રવેશવા પર પ્રતિબંધ
by Vipul Pandyaby Vipul Pandyaરશિયાએ જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સહિત 63 જાપાની અધિકારીઓને તેમના દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. મોસ્કોએ કહ્યું કે યુક્રેન પરના હુમલાને લઈને અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોની સાથે જાપાન …
-
આંતરરાષ્ટ્રીય
પુતિને બદલ્યો પ્લાન, 9 મેના રોજ મોટી જાહેરાત થવાની સંભાવના
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 2 મહિનાથી વધુ સમય થઈ ચુક્યો છે. પરંતુ અત્યાર સુધી રશિયાને માત્ર યુક્રેનના પૂર્વ ભાગમાં જ મોટી સફળતા મળી છે. જ્યારે સેનાને પશ્ચિમના …