અમરેલીના (Amreli) રાજુલા પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને એક હોટેલના કમ્પાઉન્ડમાંથી ડીઝલ, પેટ્રોલ અને ડામરનો બિનકાયદેસર જથ્થો …
-
ગુજરાત
-
ગુજરાત
Amreli : રાજુલાના વાવેરા ગામે સિંહણનો આતંક, ગ્રામજનો પર જીવલેણ હુમલા
by Vipul Senby Vipul Senઅમરેલી (Amreli) જિલ્લાના રાજુલા તાલુકામાં ફરી એકવાર સિંહણના હુમલાની ઘટના સામે આવી છે. હિંસક સિંહણે વાવેરા (Wawera) ગામના સ્થાનિકો પર જીવલેણ હુમલો કર્યો છે. સવારે 2 લોકો પર હુમલો કર્યા …
-
ગુજરાત
Amreli : બૃહદ ગીરના રાજુલાની રાણી ગણાતી સિંહણ ‘ક્વીન’એ નોંધાવ્યો બે વર્લ્ડ રેકોર્ડ
by Hiren Daveby Hiren Daveઅહેવાલ- ફારૂક કાદરી -અમરેલી ગીરની ગૌરવગાથામાં એક નવું છોગું ઉમેરે છે. ગીરના જંગલમાંથી ચારે દિશામાં સિંહ પરિવારો ફેલાયા છે અને તેમાં રાજુલા પંથકનો પણ સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં …
-
ગુજરાત
Cyclone Biporjoy : વાવાઝોડાની વિપરિત સ્થિતિમાં ઈમર્જન્સી 108 એ 4 માનવ જીંદગી બચાવી
by Viral Joshiby Viral Joshiબિપરજોય વાવાઝોડાની સ્થિતિ વચ્ચે પણ છેવાડાના માનવીને આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તેમજ આરોગ્યતંત્ર કટિબદ્ધ છે. જિલ્લામાં વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા માટે વિવિધ પ્રકારના આગોતરા …
-
અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા ગામનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિમેન્ટ કંપની પાસે આવેલા જેટી રોડ પર સવારે એક સાથે સાત સિંહ રોડ ક્રોસ કરતા જોવા મળ્યા …
-
ગુજરાત
‘એક વિવાહ એસા ભી’ વિદેશી ગોરી સાથે કાઠીયાવાડી યુવકે ફર્યા સપ્તપદીના સાત ફેરા
by Vipul Pandyaby Vipul Pandyaઅમરેલી જિલ્લાના રાજુલાના જય પડિયાએ એ 22 ફેબ્રુઆરી 2023ના રોજ રાજુલા ખાતે હિંદુ શાસ્ત્રોકત વિધિથી કેનેડાની કોલિન સાથે લગ્ન કર્યાં. કોલિને પાનેતર પહેરી હાથમાં મહેંદી મુકાવીને સેથામાં સિંદૂર પૂરીને ભારતીય …
-
ગુજરાત
સિંહોના ટોળા ન હોય તે વાતને ખોટી ઠેરવતા દ્રશ્યો રાજુલાના રામપરામાં જોવા મળ્યા
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર એશિયામાં સિંહો માત્ર ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. કહેવાય છે કે, સિંહોના ટોળા ન હોય પરંતુ એવું ઘણીવાર જોવામાં આવ્યું છે કે, સિંહો ટોળામાં ફરતા હોય. …
-
ગુજરાત
રાજુલામાં બાળકી સાથે દુષ્કર્મનો મામલો, આરોપીઓ સામે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા આહિર સમાજની માંગ
by Vipul Pandyaby Vipul Pandyaરાજુલામાં માસુમ બાળકી પર કરવામાં આવેલા પાશવી બળાત્કારની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.આજરોજ આહિર યુવા કલ્યાણ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને સમગ્ર ઘટનામાં સંડોવાયેલા આરોપી વિરૂદ્ધ …
-
GujaratElectionResultગુજરાત
કોંગ્રેસના આ ઉમેદવાર પ્રચાર માટે ખાડી તરીને ગામ લોકો પાસે પહોંચ્યા, જુઓ Video
by Vipul Pandyaby Vipul Pandyaચૂંટણી પ્રચાર માટે ઉમેદવારોના નવતર પ્રયોગવિક્ટરથી ચાંચબંદર સુધી પુલ બનાવવાની માંગ350 મીટરની ખાડી તરીને પાર કરીગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. મતદારોને રિઝવવા માટે ઉમેદવારો દ્વારા અવનવા નવતર પ્રયોગો …
-
અમદાવાદ
250થી વધારે ડ્રગ્સના બંધાણીઓનો ખુલાસો, મહિલા મામલતદાર પણ હતા ગ્રાહક, જાણો કઇ રીતે થતું હતું વેચાણ?
by Vipul Pandyaby Vipul Pandyaઇ-કોમર્સ વેબસાઈટ બનાવીને એમ.ડી ડ્રગ્સની કરાતી હેરાફેરીમાં ગુજરાત ATS દ્વારા અમરેલીના રાજુલાના આકાશ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તેની પાસેથી ગુજરાતમાં 250થી વધુ એમ.ડી …