‘ANIMAL’ ફિલ્મના રિલીઝને 17 દિવસ થઈ ગયા છે અને રણબીર કપૂર અને બોબી દેઓલની આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર તાબડતોડ કમાણી કરતા ભારતમાં 500 કરોડનો આંકડો પાર કર્યો છે. ફિલ્મે …
-
-
સ્પોર્ટ્સ
THE BIG SHOW મેક્સવેલે કરી રોહિત શર્માના આ મોટા રેકોર્ડની બરાબરી, વાંચો અહેવાલ
by Harsh Bhattby Harsh Bhattઓસ્ટ્રેલિયાએ ત્રીજી T20 મેચમાં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 5 મેચની શ્રેણીમાં પ્રથમ જીત નોંધાવી છે. ગ્લેન મેક્સવેલે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. …
-
સ્પોર્ટ્સ
IND vs NZ : સચિનની છેલ્લી મેચ અને વિરાટની 50મી સદી, કોહલીની ઐતિહાસિક સદીનું આ કનેક્શન…
by Hardik Shahby Hardik Shahક્રિકેટના ઈતિહાસમાં આ દિવસ એટલે કે 15મી નવેમ્બરને કોઈ ભૂલી શકે તેમ નથી. આ દિવસ પહેલાથી જ ક્રિકેટ ઈતિહાસના પાનામાં નોંધાયેલો હતો, પરંતુ બુધવારે આ તારીખમાં વધુ એક ઈતિહાસ જોડાઈ …
-
સ્પોર્ટ્સ
ક્રિકેટના કોહિનૂર કોહલીએ પૂરા કર્યા ’50’ બેમિસાલ શતક, ક્રિકેટના ભગવાનને પણ છોડ્યા પાછળ
by Harsh Bhattby Harsh Bhattભારતીય ટીમ આ વિશ્વકપમાં ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે.ભારત આજે ન્યુજીલેંડ સામે સેમી ફાઇનલ રમી રહી છે, જો ભારત આજે મુંબઈના વાનખેડે મેદાન ઉપર ન્યુજીલેંડનો ટીમને હરાવે તો …
-
સ્પોર્ટ્સ
ન્યુજીલેંડ સામે સેમિફાઇનલ મેચમાં ઉતરતાની સાથે જ વિરાટ કોહલી નીકળ્યો સચિનથી આગળ, બનાવ્યો આ મોટો રેકોર્ડ
by Harsh Bhattby Harsh Bhattમુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલ મેચ શરૂ થઈ ગઈ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો …
-
સ્પોર્ટ્સ
IND vs NED : નેધરલેન્ડના બોલરોને ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ધોઈ નાખ્યા, આપ્યો 411 રનનો ટાર્ગેટ
by Hardik Shahby Hardik Shahભારત અને નેધરલેન્ડ વચ્ચે આજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 410 રન બનાવી નેધરલેન્ડના બોલરોને ધોઇ નાખ્યા છે. …
-
સ્પોર્ટ્સ
IND vs NED : World Cup ના ઈતિહાસમાં જે કોઇ ટીમ ન કરી શકે તે Team India એ કરી બતાવ્યું
by Hardik Shahby Hardik ShahODI વર્લ્ડ કપ 2023ના લીગ તબક્કાની છેલ્લી મેચ આજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ ટીમ ઈન્ડિયા અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના …
-
સ્પોર્ટ્સ
વિરાટના નવા વિક્રમ ઉપર ક્રિકેટના ભગવાન સચિનની પ્રતિક્રિયા આવી સામે, કહી આવી વાત
by Harsh Bhattby Harsh Bhattવિરાટ કોહલીએ આજે તેમના જન્મદિવસના દિને જ સાઉથ આફ્રિકા સામેની મેચમાં શાનદાર સદી ફટકારી છે. કોહલીએ કોલકાતાના મેદાન પર 121 બૉલમાં 10 ચોગ્ગાની મદદથી 101 રન ફટકારી વિક્રમ સર્જ્યો હતો. …
-
સ્પોર્ટ્સ
રચિન રવિન્દ્રએ પાકિસ્તાન સામે 108 રનની તોફાની ઇનિંગ રમીને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને પાછળ છોડ્યો
by Harsh Bhattby Harsh BhattICC વર્લ્ડ કપ 2023ની 35મી મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ ઓવરથી …
-
મનોરંજન
કમાણીના મામલામાં પણ ‘JAWAN’ છે કિંગ, બની હિન્દી ભાષામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
by Harsh Bhattby Harsh Bhattશાહરૂખ ખાનની ફિલ્મ JAWAN દિવસે દિવસે સફળતાના નવા શિખરોને પાર કરી રહી છે. ફિલ્મ અત્યાર સુધી ફક્ત ભારતમાં જ 600 કરોડ કરતાં પણ વધુની કમાણી કરી ચૂકી છે. વિશ્વભરમાં ફિલ્મની …