ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ રસપ્રદ બની રહ્યો છે. ગુજરાતમાં દરરોજ કંઈક નવું જોવા મળી રહ્યું છે. ક્યાંક નેતાઓની નિવેદનબાજી છે તો ક્યાંક નેતાઓને વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. …
-
-
GujaratElectionResultગુજરાત
વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત રાજ્યની 89 બેઠકો પર ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન(Gujarat Election 2022) પૂર્ણ થતાં હવે રાજકીય પાર્ટીઓએ બાકીની 93 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit …
-
GujaratElectionResultગુજરાત
કોંગ્રેસ ચૂંટણીમાં મોદી અને મતદાન પછી EVMને ગાળો આપે છે, EVMને ગાળો પડે એટલે સમજવું કે ભાજપ જીતશે : વડાપ્રધાનશ્રી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રીનો રોડ-શૉ નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યુંપોતાના PMને જોવા લોકોમાં અનેરો ઉત્સાહખાનપુર થી સારંગપુર સુધીનો PMશ્રીનો રોડ-શૉગઈકાલના રોડ-શૉ બાદ અમદાવાદમાં વડાપ્રધાનશ્રી ફરી એકવાર જનતાની વચ્ચે, લોકોમાં ઉત્સાહગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections …
-
GujaratElectionResultગુજરાત
અમદાવાદમાં PMશ્રીનો સૌથી મોટો રોડ-શૉ, મોદીજીની એક ઝલક નિહાળવા ઉમટ્યુ માનવ મહેરામણ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે તો બીજી તરફ બીજા તબક્કા માટે પ્રચાર પ્રસાર પુર જોશમાં ચાલી રહ્યો છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ …
-
GujaratElectionResultગુજરાત
અમદાવાદમાં પીએમ મોદીનો મેગા રોડ શો પૂર્ણ, પીએમ મોદીની એક ઝલક મેળવવા ઉમટ્યું જનસૈલાબ
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ (Ahmedabad)માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)નો 40 કિલોમીટરનો ભવ્ય મેગા રોડ શો પૂર્વ વિસ્તારને પસાર કરીને પશ્ચિમ વિસ્તારમાં પ્રવેશી ચૂક્યો છે. પીએમનો કાફલો હાલ એઇસી ચાર રસ્તા પર પહોંચ્યો …
-
GujaratElectionResultગુજરાત
ભુપેન્દ્ર દાદાનો દમદાર પ્રચાર, અમરાઈવાડીમાં 12 કિમી લાંબો રોડ-શૉ, દેખાયું પ્રચંડ જનસમર્થન
by Vipul Pandyaby Vipul Pandyaઅમરાઈવાડી, ઈન્દ્રપુરી અને ભાઈપુરા વોર્ડમાં CMશ્રીનો પ્રચારકેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહનો અમદાવાદમાં રોડ શોબીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ પ્રચારના મેદાનમાંગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પ્રથમ તબક્કાનું આવતીકાલે મતદાન થવાનું …
-
GujaratElectionResultગુજરાત
સત્તાના સંગ્રામમાં CMશ્રીનો દમદાર પ્રચાર, લોકો બોલ્યા, “આજે તો અમારા ભુપેન્દ્ર દાદા આવે છે”
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) હવે દુર નથી. ગુજરાતની ગાદી મેળવવા રાજકિય પાર્ટીઓ મેદાને લાગી છે. ગુજરાત ભાજપનો ગઢ છે અહીં ભાજપ એક રણનીતિ સાથે પ્રચાર કરી રહ્યું છે …
-
GujaratElectionResultગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના ભવ્ય રોડ-શોમાં પ્રચંડ જનસમર્થન મળ્યું, જુઓ Video
by Vipul Pandyaby Vipul Pandyaઅમિતભાઈ શાહનો રાજપીપળામાં રોડ-શો નર્મદાના રાજપીપળામાં શાહેન શાહનો રોડ શોઅમિતભાઈ શાહના રોડ શોમાં ઉમટી જનમેદનીગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Elections 2022) પ્રચાર-પ્રસાર ચરમસીમાએ છે. રાજકિય પાર્ટીઓ પુર જોશથી ચૂંટણી કેમ્પેઈન ચલાવી રહી …
-
GujaratElectionResultગુજરાત
મોદી…. મોદી… ના નારા સાથે દક્ષિણ ગુજરાતમાં મોદીજીનું સ્વાગત, ભવ્ય રોડ-શોમાં જોવા મળી PMશ્રીની લોકપ્રિયતા
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રીનો ભાજપ ઉમેદવારોને જીતાડવા પ્રચારવાપીના ચલા વિસ્તારમાં વડાપ્રધાનશ્રીનો ઝંઝાવાતી પ્રચારવલસાડના જુજવામાં પણ જંગી જાહેરસભા ગજવશેગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે 11 દિવસ બાકી છે ત્યારે ગુજરાતની ગાદી મેળવવા માટે રાજકિય પક્ષો મતદારોને …
-
GujaratElectionResultગુજરાત
મોદી… મોદી… ના નારા સાથે રાજકોટ બન્યું મોદીમય, જુઓ રોડ-શોની અદ્ભુત તસવીરો
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) આજે રાજકોટમાં રોડ શો બાદ કુલ રૂ. 6,990 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં તેઓ 1100 આવાસોનું લોકાર્પણ કર્યું. વડાપ્રધાનશ્રીએ આજે સાંજે રાજકોટ (Rajkot) પહોંચીને …