સાવરકુંડલાથી 6 કિમીના અંતરે આવેલા નાના ભામોદ્રા નજીક પ્રતાપભાઇ ખુમાણના શેરડીના ફાર્મમાં સિંહ પરિવાર કાયમી વસવાટ કરે છે. દરરોજ સવારે 7.00 આસપાસ નર સાવજ, સિંહણ અને ચાર યુવા એટલે કે …
-
-
ગુજરાત
Savarkundla નગરપાલિકામાં સતાધિશ ભાજપ સામે ભાજપના જ સભ્યએ ભષ્ટ્રાચારની ખોલી પોલ
by Vipul Pandyaby Vipul Pandyaસાવરકુંડલા (Savarkundla) નગરપાલિકાની આજે મળેલી બજેટ બેઠકમાં ભાજપ સામે ભાજપના (BJP vs BJP) સદસ્યો દ્વારા વિરોધ વંટોળ ઊભો કરીને ભષ્ટ્રાચારના (Corruption) મુદ્દે પાલિકામાં હોબાળો પાલિકાના સદસ્ય ડી.કે.પટેલ દ્વારા સતાધિશ પાલિકા …
-
ગુજરાત
એસટી તંત્રના પાપે ભણશે ગુજરાતના સરકારના સ્લોગનો શોભાના ગાઠિયા સમાન……!!
by Vipul Pandyaby Vipul Pandyaએક તરફ સરકાર દ્વારા ભણશે ગુજરાત, રમશે ગુજરાત અને કન્યા કેળવણીની સુફયાણા સ્લોગનો વહેતા કર્યા છે પણ શિક્ષણ (Education) મેળવવા માટે વિદ્યાર્થીની દીકરીઓને કેવી હાલાકી ભોગવવી પડતી હોય તેની દકરાર …
-
સાવરકુંડલા વનવિભાગે બે શિકારીઓને ઝડપી પાડ્યા…ત્રણ દિવસ અગાઉ ઘાતક હથિયારો સાથે નીલગાયનો થયો હતો શિકાર…..ગણતરીની કલાકોમાં બે શિકારીઓ આવ્યા વન વિભાગના સંકજામાંવન્ય પ્રાણીઓના ઘાતક હથિયારો વડે શિકાર કરતા બે શિકારીઓને …
-
ગાંડી ગીરની શાન ગણાતા સિંહ (Lion)ને ટ્રક હડફેટે મોત નીપજાવી ભાગી છુટેલા આરોપીને સાવરકુંડલાના ફોરેસ્ટ ઓફિસરે ઝડપી લીધો છે. આ ફોરેસ્ટ ઓફિસર યાસીન જુણેજાને તેમની કામગિરી બદલ સન્માનિત કરવામાં આવ્યા …
-
ગુજરાત
એક મહિનામાં 40 જેટલા ભૂકંપના આંચકા!, સાવરકુંડલાના મીતીયાળામાં ભયનું વાતાવરણ, જાણો શું કહે છે ગ્રામજનો
by Vipul Pandyaby Vipul Pandyaઅમરેલી જિલ્લાના સાવરકુંડલાનું મિતિયાળા ગામની 1800ની વસ્તી ધરાવતા મિતિયાળા ગામ મિતિયાળા અભ્યારણ જંગલને અડીને આવેલું ગામ છે સિંહ દીપડા જેવા હિંસક પશુ ઓ કરતા પણ આ મિતિયાળા ગામમાં છેલ્લા એક …
-
ગુજરાત
દિવાળીના દિવસે સાવરકુંડલામાં ખેલાય છે અનોખું ઈંગોરીયા યુદ્ધ, જાણો શું છે આ ઈંગોરીયાનું યુદ્ધ
by Vipul Pandyaby Vipul Pandyaદિવાળીના તહેવારની સમગ્ર જીલ્લામાં ઉજવણી થઈ હતી ત્યારે અમરેલી જિલ્લામાં દિવાળીની રાત્રે જાણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલુ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં એકબીજાને ભરી પીવા સામસામી ખેલાઈ …
-
દેશભરમાં ગણેશોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવાઇ રહ્યો છે. ગણેશ પંડાલોમાં અવનવા પ્લોટ ઉભા કરવામાં આવતાં ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમરેલીના સાવરકુંડલામાં ભગવાન વિધ્નહર્તાને 21 લાખની ચલણી નોટોનો હાર પહેરાવી શણગારવામાં …
-
ગુજરાત
પ્રાણી સંગ્રહાલય કે પાર્કમાં જોવા મળતો સફેદ મોર જોવા મળ્યો સાવરકુંડલામાં, તસવીર આવી સામે
by Vipul Pandyaby Vipul Pandyaકુદરતની કળા અલ્પનિય હોય છે ને અમુક જીવોનું સર્જન જ ઈશ્વરની અસીમ કૃપા થકી હોય છે. વન્ય જીવોમાં પણ અમુક પશુ પક્ષીઓને કુદરતે અલગજ રીતે જાણે ઘડ્યા હોય તેમ લાગે …
-
ગુજરાત
સાવરકુંડલાના શહેરી વિસ્તારમાં ઘૂસ્યો દીપડો, કર્યો શ્વાનનો શિકાર
by Vipul Pandyaby Vipul Pandyaઅમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓ જંગલ સાથે રેવન્યુ વિસ્તારમાં વધુ જોવા મળે છે. અવાર નવાર ગામમાં ઘૂસી અને મારણ કરતા હોવાની ઘટનાપણ સામે આવતી હોય છે. ગામડાઓમાં અવારનવાર શીકાર કરતો દીપડો ગત …