Download Apps
Home » Savarkundla નગરપાલિકામાં સતાધિશ ભાજપ સામે ભાજપના જ સભ્યએ ભષ્ટ્રાચારની ખોલી પોલ

Savarkundla નગરપાલિકામાં સતાધિશ ભાજપ સામે ભાજપના જ સભ્યએ ભષ્ટ્રાચારની ખોલી પોલ

સાવરકુંડલા (Savarkundla) નગરપાલિકાની આજે મળેલી બજેટ બેઠકમાં ભાજપ સામે ભાજપના (BJP vs BJP) સદસ્યો દ્વારા વિરોધ વંટોળ ઊભો કરીને ભષ્ટ્રાચારના (Corruption) મુદ્દે પાલિકામાં હોબાળો પાલિકાના સદસ્ય ડી.કે.પટેલ દ્વારા સતાધિશ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સામે બજેટ બેઠકમાં આક્ષેપ કરવામાં આવતા રાજકારણ (Politics) ગરમાઈ ગયું હતું જેમાં આજે નગરપાલિકા કચેરીમાં બજેટ બેઠકમાં (Budget Meeting) ભાજપ શાસિત પાલિકામાં ભાજપના જ સદસ્ય અને પાલિકાના પૂર્વ પ્રમુખ ડી.કે.પટેલ દ્વારા પાલિકાના સતાધીશો દ્વારા ભષ્ટ્રાચારમાં સામેલ હોવાનો ધગધગતો આક્ષેપ કર્યો હતો.
બજેટ બેઠકમાં મુદ્દો ગુંજ્યો
પાલિકા દ્વારા છેલ્લા એક વર્ષ પહેલાં બોલાવેલી બજેટ બેઠક બાદ આ વખતે એક વર્ષ બાદ બજેટ બેઠક મળી હોય ને અધ્યક્ષ સ્થાનેથી થતા ઠરાવો માં રોડ રસ્તા દીવાલોના કામમાં અનેક કન્સ્ટ્રકશન કંપનીઓએ સતાધીશો સાથે મીલીભગત કરીને કરોડો રૂપિયાનો ભષ્ટ્રાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો ને બજેટ બેઠકમાં 114 કરોડનું પુરાંત લક્ષી બજેટ સર્વાનુમતે પસાર થયું હતું પણ ભષ્ટ્રાચાર ના આક્ષેપો પાલિકા સતાધીસ અને ચીફ ઓફિસર સામે ભાજપ નાજ સદસ્ય ડી.કે.પટેલે કર્યા હતા.
હાઈકોર્ટમાં મુદ્દો લઈ જવાની ચિમકી
પાલિકાના સભ્યને પૂર્વ પાલિકા પ્રમુખ ડી.કે.પટેલ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા દ્વારા અધ્યક્ષ સ્થાને ઠરાવો થયા તેમાં નર્વિશ કંપનીએ 1 કરોડની દીવાલ બનાવી તેમાં 60 લાખનો ભષ્ટ્રાચાર, સર્જન કન્સ્ટ્રકશન કંપની સાડા 6 કરોડના કામોમાં અઢી કરોડનો ભષ્ટ્રાચાર તો નંદિશ એજન્સી દોઢ કરોડનો ભષ્ટ્રાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો તો પાલિકાના એકાઉન્ટન્ટ દ્વારા જાતે પગાર વધારો લીધો હોવા છતાં રિકવરી ન કરીને પાલિકા સતાધીશો સાથે ચીફ ઓફિસર દ્વારા રિકવરી ના કરતા ડી.કે.પટેલે નામદાર હાઇકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી.
શું અમરેલીમાં ભાજપ vs ભાજપની સ્થિતિ?
ત્યારે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ડી.કે.પટેલના ભષ્ટ્રાચાર અંગે પાલિકાના ચીફ ઓફિસર હસમુખ બોરડ દ્વારા વિજિલન્સ તપાસ નો રિપોર્ટ સરકારમાં સોંપાઈ ગયો હોય ને સરકાર માંથી હુકમ આવે તે મૂજબ કાર્યવાહી કરવાની વાતો કરી હતી ત્યારે એક તરફ વિકાસ અને ભષ્ટ્રાચાર નથવાની વાતો કરતી ભાજપની રાજ્ય સરકારમાં ભાજપ સતાધીશ પાલિકા સામે ભાજપ નાજ સદસ્ય દ્વારા ભષ્ટ્રાચાર નો અવાજ ઉઠાવવામાં આવ્યા.
અગાઉ પણ વિવાદમાં આવી ચુકી છે Savarkundla નગરપાલિકા
સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લાના ભાજપમાં ભડકો થયો છે હાલ તપાસ કરવાના પાલિકાના ચીફ ઓફિસર ગીત ગાઈ રહ્યા છે પણ ભષ્ટ્રાચાર થયો હોવાની વરવી વાસ્તવિકતાઓ અંગે અગાઉ પણ જાહેર પત્રિકા મારફતે શહેરમાં જાગૃતિ લાવવાનો ભાજપના પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના ચાલુ સદસ્ય ડી.કે.પટેલે કર્યો હતો ત્યારે ભષ્ટ્રાચાર કરતી પાલિકા સામે સરકાર કેવા પગલાં ભરશે તે તો સમય જ કહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
By VIMAL PRAJAPATI
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
By Hardik Shah
Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ
Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ
By VIMAL PRAJAPATI
ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ!
ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ!
By Harsh Bhatt
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
By Harsh Bhatt
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ! આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો