ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટીOrgan Donner city ) તરીકે ખ્યાતી પામી રહ્યું છે. સુરતથી ડોનેટ લાઈફના માધ્યમથી વધુ એક અંગદાન( Organ and Tissue …
-
-
ગુજરાત
પીડિતોની વેદનાનું વિધ્ન દૂર કરનારા અંગદાતા પરિવારજનોનું કરાયુ બહુમાન
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ સિવિલ મેડિસિટીમા કિડની ઇન્સ્ટિટયૂટના સ્થાપક ડૉ.એચ.એલ.ત્રિવેદીની 90મી જન્મતિથિના પવિત્ર અવસરે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે 102 અંગદાતા પરિવારજનોનું ઋણ અદા કરવા બહુમાન કરવામાં આવ્યું હતું. સ્ટેટ ઓર્ગન ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ …
-
ગુજરાત
રમઝાન મહિનાના પવિત્ર દિવસોમાં મુસ્લિમ યુવકનું અંગદાન, જાણો શું હતો મામલો
by Vipul Pandyaby Vipul Pandyaઅંગ દાન,મહાદાનનું સૂત્ર આજે સાચા અર્થમાં ચરિતાર્થ થયું છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 58 અંગદાન થયા છે. 58માં અંગદાનના કિસ્સામાં ‘માન્યતા કરતા માનવતા’ ચઢિયાતી બની છે. કચ્છ જિલ્લાના ૨૫ વર્ષીય મુસ્લિમ …