VADODARA : ગ્રિષ્મ ઋતુ તેના આકરા મિજાજનો પરિચય કરાવી રહી છે અને બીજી ચૂંટણીનો માહોલ પણ અંતિમ તબક્કામાં છે. ત્યારે, લૂની સ્થિતિને ધ્યાને રાખીને આગામી તા. ૭ના રોજ મતદારોને તકલીફ …
-
-
VADODARA : સીમી સંગઠન (SIMI) સાથે સંકળાયેલા વડોદરા (VADODARA) ના શકમંદોની ફોટો સહિતની યાદી જિલ્લા કલેક્ટર કચેરીમાં (COLLECTOR OFFICE – VADODARA) નોટીસ બોર્ડ પર લગાડવામાં આવી છે. જેને લઇને પોલીસ …
-
VADODARA : વડોદરા પાસે વાઘોડિયા પોલીસ મથક (WAGHODIA POLICE STATION) વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગૌવંશના માંસ વેચાણ કરવામાં આવતું હોવાની આશંકાએ પોલીસની ટીમે પંચોને સાથે રાખીને દરોડા પાડ્યા છે. આ …
-
ગુજરાત
VADODARA : વાહનચેકીંગ દરમિયાન શંકાસ્પદ પશુ માંસના જથ્થા સાથે બે ઝબ્બે
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA A : વડોદરામાં વાહન ચેકીંગ દરમિયાન સમા પોલીસ મથક (SAMA POLICE STATION) વિસ્તારમાંથી શંકાસ્પદ પશુ માંસના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે. સમગ્ર મામલે એક શખ્સને વોન્ટેડ …
-
ગુજરાત
VADODARA : હીટ એન્ડ રન, કાર ચાલકે ટક્કર મારી દંપતીને ફંગોળ્યા, ભાગવા જતા બાઇક ઢસડી
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) ના મુંજમહુડા વિસ્તારમાં આજે હિટ એન્ડ રન (HIT AND RUN) ની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાઇક સવાર દંપતી કારની ટક્કરે ફંગોળાયું હતું. આટલો ગંભીર …
-
ગુજરાત
VADODARA : ચૂંટણીને લઇ રૂ. 10 લાખથી વધુની શંકાસ્પદ રોકડ સામે થશે કાર્યવાહી, હેલીપેડ-એરપોર્ટ દેખરેખ હેઠળ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : લોકસભા (LOKSABHA 2024) ની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવાના હેતુથી થતી નાણાંકીય હેરફેરને નશ્યત કરવા માટે ઇલેક્શન કમિશન દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાઓને પગલે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ …
-
Read
ગોંડલમાં આયુર્વેદીક સીરપના નામે વેચાતી શંકાસ્પદ નશાકારક સિરપનો જથ્થો જપ્ત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલમાંથી આયુર્વેદીક સીરપના નામે વેચાતી શંકાસ્પદ નશાકારક સિરપનો જથ્થો ઝડપી લેવાયો છે.. પ્રાપ્ત વિગતો મુજબ એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. બી.સી. મિયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે હેડ …
-
હવે દીકરી સાસરીમાં પણ સુરક્ષિત નથી આવો એક કિસ્સો વાગરા તાલુકાના ખોજબલ ગામેથી સામે આવ્યો છે જેમાં પતિએ પત્નીની હત્યા કરી પરિવારની મદદગારીથી તેની અંતિમ વિધિ કરી નાખી પરંતુ મૃતકના …