રાજ્યમાં નાના બાળકોમાં હાલમાં ઓરીના કેસનો સતત વધારો થઈ રહ્યો છે.ઓરીએ અત્યત ચેપી વાયરસ છે..જે નાના બાળકોમાં ખુબજ સ્પ્રેડ થઈ રહ્યો છે…બાળકોને કઈ રીતે આ ઓરી અછબડાથી બચાવશો સાથે જ …
-
-
રાષ્ટ્રીય
શું ભારતમાં ફરી થશે કોરોનાનો વિસ્ફોટ? આ લક્ષણો દેખાય તો થઇ જજો સાવધાન
by Vipul Pandyaby Vipul Pandyaકોરોનાના કિસ્સામાં, અઢી વર્ષથી વધુ સમય સુધી, સમગ્ર વિશ્વમાં લોકોએ આવી ઘણી લહેરનો સામનો કર્યો, જેમાં એક પછી બીજી અને ત્રીજી લહેરનો સમાવેશ થાય છે. દર વખતે નવા વેરિઅન્ટ, નવા …
-
ગુજરાત
શું તમે ચીજો ભૂલવા લાગ્યા છો? તો થઇ શકે છે કે તમે આ બીમારીના શિકાર છો
by Vipul Pandyaby Vipul Pandyaજ્યારે તમારી માનસિક ક્ષમતામાં ઘટાડો થાય છે ત્યારે આ સ્થિતિને ડિમેન્શિયા કહેવામાં આવે છે. જ્યારે આ સ્થિતિ ઉભી થાય છે, ત્યારે વ્યક્તિની વિચારવાની ક્ષમતા ઘટી જાય છે, જે તેના રોજિંદા …
-
ગુજરાત
પેટમાં પથરી થવાના કારણો, લક્ષણો અને દૂર કરવા માટેના ઘરેલુ ઉપાયો વિશે જાણીએ..
by Vipul Pandyaby Vipul Pandyaસામાન્ય રીતે પથરીની સમસ્યા આજના સમયમાં ઘણા લોકોને થાય છે. જે મુખ્યત્વે ખાવા પીવાની સમસ્યાના લીધે થાય છે, આ રોગ કોઇપણ ઉમરની વ્યક્તિને થાય છે. આ રોગ મોટે ભાગે 30 …
-
વિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સનો ખતરો વધી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેને પડકાર ગણીને ચિંતા વ્યક્ત કરી છે. WHOએ કહ્યું છે કે, જો સમયસર પગલાં લેવામાં આવે તો આપણે મંકીપોક્સને …
-
ગઈકાલે રાત્રે સાડા અગિયાર પછી આવેલા સમાચારે કેકેના ચાહકોને હલાવી દીધા. કેકેના સુપરહિટ ગીતો આજે બધે વાગી રહ્યાં છે. એમની જિંદગીની નાનામાં નાની વિગત શોધી શોધીને ચાહકોને પીરસવામાં આવી રહી …
-
ગુજરાત
આજે છે વિશ્વ થાઇરોઇડ દિવસ, જાણો કેમ મનાવવામાં આવે છે અને શું છે લક્ષણ
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વ થાઇરોઇડ દિવસ દર વર્ષે 25 મેના રોજ લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ થાઇરોઇડના મહત્વ અને તેના નિવારણ અને સારવાર વિશે જાગૃતિ લાવવાનો છે. જો …
-
આંતરરાષ્ટ્રીય
શું યૌન સંબંધોના કારણે ફેલાઈ રહ્યો છે મંકીપોક્સ? WHO શું કહે છે
by Vipul Pandyaby Vipul Pandyaહજુ આપણે કોરોનાથી પૂરી રીતે છુટકારો મેળવી શક્યા નથી ત્યારે વધુ એક વાયરસે દુનિયાના મોટાભાગના દેશને હચમચાવી દીધું છે. WHO અનુસાર ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, …
-
Home
કોરોનાની ચોથી લહેરની તૈયારી , તાવ પછી ઉધરસ, પેટ સંબંધિત આ લક્ષણો જોવા મળી શકે છે
by Vipul Pandyaby Vipul Pandyaકોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. એશિયા અને યુરોપના ઘણા દેશોમાં કોરોનાની ચોથી લહેરએ દસ્તક દીધી છે. સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ કોરિયામાં છે, જ્યાં દરરોજ લગભગ 5 લાખ …