દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર સર્જાયેલું લો પ્રેશર ઝોન હવે મિચોંગ વાવાઝોડામાં રૂપાંતરિત થઈ ગયું છે. આજે તે ઉત્તર તમિલનાડુના તટ પર ટકરાઈ શકે છે. હવામાન વિભાગ (IMD) ના અહેવાલ અનુસાર …
-
-
રાષ્ટ્રીય
Cyclone Hamoon: ઝડપથી વધી રહ્યુ છે ચક્રવાતી તોફાન હમૂન, IMDએ આપ્યુ એલર્ટ
by Hiren Daveby Hiren Daveબંગાળની ખાડીમાં વાવાઝોડુ હામૂન મજબૂત બની રહ્યું છે. જેના કારણે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં, હવામાન વિભાગે લોકોને વાવાઝોડા વિશે અપડેટ રહેવા અને …
-
-
સનાતન ધર્મ (sanatan dharm)ને લઈને તમિલનાડુ ( tamilnadu)ના સીએમ સ્ટાલિનના પુત્ર ઉધયનિધિના નિવેદનનો વિવાદ અટક્યો નથી. ત્યારે તેમની જ પાર્ટી ડીએમકે(DMK )ના અન્ય એક નેતા એ. રાજા (A.RAJA)એ પણ સનાતન …
-
વાયરલ & સોશિયલ
બાળકી પર રખડતા ઢોરના અચાનક હુમલાને જોઇ તમારા આંખમાંથી પણ આવી જશે આંસુ, Video
by Hardik Shahby Hardik Shahરખડતા ઢોરના હુમલાના કારણે દેશભરમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઢોરના હુમલાના તમે ઘણા વીડિયો તમે જોયા જ હશે પણ આજે અમે તમને જે વીડિયો બતાવવા જઇ રહ્યા છીએ તે …
-
રાષ્ટ્રીય
મિશન 2024 માટે દક્ષિણ ભારતમાં BJPનો ભરોસો આ યુવા પૂર્વ IPS ઉપર, વાંચો અંદરની વાત
by Vipul Pandyaby Vipul Pandyaભારતમાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ અંગે તમામ પક્ષોએ રાજકિય દાવપેંચ શરુ કરી દીધા છે. ભાજપે પણ સત્તામાં રહેવા માટે ઘણા રાજ્યોમાં પોતાની રણનીતિ બનાવવાનું શરૂ …
-
ગુજરાત
Saurashtra Tamil Sangamam વિશેષ ટ્રેન Surat પહોંચી, જાણો શું છે ખાસ
by Viral Joshiby Viral Joshi(અહેવાલ : આનંદ પટ્ટણી) 14 એપ્રિલના રોજ મદુરાઈ થી નીકળેલી સૌરાષ્ટ્ર તમિલ સંગમ વિશેષ ટ્રેન આજે સુરત ખાતે આવી પહોંચી હતી સુરત ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ …
-
ગુજરાત
ભાવનગરમાં યોજાશે ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના ઐતિહાસિક સંબંધને ભવ્ય રીતે ઉજાગર કરવા અને બન્ને રાજ્યો વચ્ચે એક સમન્વય સ્થાપિત કરવા માટે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે …
-
ગુજરાત
“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ માટે મદુરાઈ ખાતેથી પ્રથમ ટ્રેન સૌરાષ્ટ્ર માટે રવાના
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં સોમનાથ ખાતે આગામી 17થી 30 એપ્રિલ સુધી ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે તામિલનાડુના મદુરાઈ ખાતેથી પ્રથમ ટ્રેન સૌરાષ્ટ્ર આવવા માટે રવાના થઈ ચૂકી …
-
રાષ્ટ્રીય
કોઈમ્બતુર સિલિન્ડર બ્લાસ્ટ કેસમાં NIAના દરોડા, તમિલનાડુ-કેરળ અને કર્ણાટકમાં 60 અલગ-અલગ જગ્યાએ તપાસ
by Vipul Pandyaby Vipul Pandyaનેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બુધવારે કોઇમ્બતુર સિલિન્ડર બ્લાસ્ટ કેસમાં દક્ષિણ ભારતના ત્રણ રાજ્યો – તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં 60 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે …