Ayurvedic balm: ભારતમાં કૃષિક્ષેત્રમાં ગાયના પ્રદાનને ક્યારેય ઓછું આંકી ન શકાય. ઘણા સમયથી ગાયના ઘી માંથી અન્ય ઉપયોગી પ્રોડક્ટ બનાવવા અંગે સંશોધન ચાલુ હતું જેમાં હાલમાં ખુબ સારી સફળતા મળી …
-
-
ગુજરાત
Science Camp: સાયન્સ સિટીમાં ગુજકોસ્ટના સહયોગથી 4 દિવસીય STI R&D કેમ્પનો પ્રારંભ
by Aviraj Bagdaby Aviraj BagdaScience Camp: ગુજરાતના અમદાવાદમાં આવેલા સાયન્સ સિટી (Science City) માં 4 દિવસીય STI R&D કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પનું આયોજન સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત …
-
Top Newsટેક & ઓટોટેક & ઓટો
Meta CEO : માર્ક ઝકરબર્ગની દિનચર્યા શું છે ?
by Vipul Pandyaby Vipul PandyaMeta CEO : માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) પોતાની દિનચર્યાનો ખુલાસો કર્યો છે. 39 વર્ષના માર્ક ઝકરબર્ગની દિનચર્યા પણ સામાન્ય વ્યક્તિ જેવી છે. ફેસબુક, મેસેન્જર, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા …
-
ટેક & ઓટો
શું Spam Message થી પરેશાન છો? WhatsApp માં આવ્યું આ નવું ફીચર
by Hiren Daveby Hiren DaveWhatsApp માટે એક નવું ફીચર લાવવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ મોબાઈલ અનલોક કર્યા વગર જ સ્પામ મેસેજ મોકલનારને સરળતાથી બ્લોક કરી શકે છે. તેને બ્લોક કરવા માટે કોઈપણ …
-
સ્માર્ટફોન વગર આપણા જીવનની કલ્પના કરવી એ હાલના સમયમાં અશક્ય છે. સવાર થી લઈને રાત્રિ સુધી આપણે ન કેટલી વખત આપણા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં હોઈશું. સ્માર્ટફોનની આટલી અગત્યતાના કારણે …
-
ગુજરાત
Tech Expo 2024 પારુલ યુનિવર્સિટીમાં યોજાયો, 400થી વધુ પ્રોજેકનું કરાયું પ્રદર્શન
by Harsh Bhattby Harsh BhattTech Expo 2024 : પારૂલ યુનિ ખાતે Tech Expo 2024 નું આયોજનકર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ સ્કાય સ્ક્રેચર,ડસ્ટ-પૂફ કોટિંગ સાથે સોલાર ફેશિયલ પેનલ,બાયોસોલ ઇનોવેશન્સ જેવાં પ્રોજેકટસ પ્રસ્તુતકર્યા હતા. Tech Expo માં …
-
ટેક & ઓટો
Insta360: ચીન દ્વારા Satellite માં Camera લગાવી પૃથ્વીનો અદભૂત વીડિયો બનાવ્યો
by Aviraj Bagdaby Aviraj BagdaInsta360: તમે અવકાશમાંથી પૃથ્વીના ઘણા સુંદર ચિત્રો જોયા હશે, પરંતુ કોઈપણ ફોટામાં પૃથ્વી સંપૂર્ણ રીતે દેખાતી નથી. કારણ કે આવી કોઈ તસવીર લેવામાં આવી નથી. પહેલીવાર 360 ડિગ્રીના ખૂણાથી પૃથ્વીની …
-
બિઝનેસ
Budget 2024 : શું મોંઘા સ્માર્ટફોન થશે સસ્તા..! સરકાર લઈ શકે છે આ મોટો નિર્ણય
by Hiren Daveby Hiren DaveBudget 2024 : સરકાર આગામી સામાન્ય ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ તૈયાર કરી રહી છે. વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ (Budget 2024 )થવા જઈ રહ્યું છે. દેશની જનતાને આ …
-
WhatsApp અવારનવાર નવા ફીચર્સ (New Features) અપડેટ કરતું રહે છે. આજે, ભારત સહિત સમગ્ર વિશ્વમાં WhatsAppના લાખો Users છે. કંપની Users Experience ને વધુ સારું બનાવવા માટે પણ કોઈ કસર …
-
ગુજરાત
Vadrad News: સાબરકાંઠામાં ખેડૂતો માટે ખાસ તાલિમ કેન્દ્ર કરાયું શરૂ
by Aviraj Bagdaby Aviraj BagdaVadrad News: સાબરકાંઠાના Vadrad માં આવેલ ઉત્કૃઠતા કેન્દ્રમાં ૧૫ દિવસીય Field Day કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં દરરોજ અલગ અલગ જિલ્લાના ખેડૂતોને શાકભાજીની ખેતી અંગેનુ માર્ગદર્શન અપાઈ રહ્યુ છે. …