ગાંધીધામ ખાતે કચ્છ, બનાસકાંઠા અને પાટણના બોર્ડર રેન્જ આઈજીપી જે. આર મોથાલિયાએ આજે વાર્ષિક ઈન્સપેકશન અનુસંધાને ચેમ્બરમાં વેપારીઓ ઉધોગકારો સાથે લોકસવાંદ યોજયો હતો જેમાં ગાંધીધામ શહેરમાં સગીરવયની યુવતીઓ યુવાનો ડ્રગ …
-
-
સુરત
કાપડ માર્કેટના કારીગરો સહિત વેપારીઓએ ભાજપના અગ્રેસર ગુજરાત અભિયાનને વધાવ્યું
by Vipul Pandyaby Vipul Pandyaસુરતમાં ભાજપના અગ્રેસર ગુજરાત અભિયાનની કાપડ માર્કેટથી શરૂઆતઉત્તર પ્રદેશના પૂર્વ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેની ઉપસ્થિતિમાં અભિયાનનો પ્રારંભઉત્તર ભારતીઓએ વતનમાં જવા પડતી તકલીફ કાર્ડમાં દર્શાવીજ્યારે કાપડ માર્કેટમાં રોજી રોટી સિસ્ટમેટિક કરવા અપીલ …
-
રાષ્ટ્રીય
માત્ર એક મહિનાની લગ્ન સિઝનમાં દેશભરમાં થશે 32 લાખ લગ્નો, વેપારીઓને બમ્પર કમાણીની આશા
by Vipul Pandyaby Vipul Pandya14 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લગ્ન સિઝન આ વર્ષે દિવાળીના તહેવારોની સીઝનમાં જોરશોરથી કમાણી કરનારા વેપારીઓ માટે હવે કમાણીની બીજી એક સિઝન શરૂ થવા જઇ રહી છે.અને આ છે લગ્નની સિઝન… …
-
ગુજરાત
ભેળસેળ યુક્ત ખાદ્ય વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરતા વેપારીઓ સામે તંત્રની લાલ આંખ
by Vipul Pandyaby Vipul Pandyaઉનાળાની સીઝન શરૂ થતાની સાથે જ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઠંડા પીણાની માંગ વધતી હોય છે. ત્યારે સમયનો લાભ ઉઠાવી કેટલાક વેપારીઓ ઉનાળામાં ઉપયોગી ખાદ્ય વસ્તુઓમાં ભેળ સેળ કરી …