પુત્રની નજર સામે માતાનું કરૂણ મોત : વાછરા ગામથી પુત્રની સાથે મોટર સાયકલ પર બેસીને જઈ રહેલી માતા પર ઝાડ પડતા ઘટના સ્થળે માતાનું મોત નીપજ્યું હતું. વાછરા ગામે સબંધીઓને …
-
-
વડોદરામાં (Vadodara) હરણી તળાવ (Harni Lake) ખાતે ગોઝારી ઘટનામાં 12 માસૂમ અને 2 શિક્ષિકા સહિત કુલ 14 ના મોત નીપજ્યા હતા. આ હચમચાવે એવી ઘટનામાં હવે મોટા અપડેટ સામે આવ્યા …
-
ગુજરાત
GONDAL : ટ્રક હડફેટે ચડેલા માસૂમ બાળકનું પિતાની નજર સામે નીપજ્યું કરૂણ મોત
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – વિશ્વાસ ભોજાણી ગોંડલના ઘોઘાવદર ચોકથી રેતીચોક તરફ જતા રોડ પર સાંઢ માફક ધસી આવેલા ટ્રક ચાલકે ત્રણ વર્ષના માસુમ બાળકને હડફેટે લેતા ટ્રકના પાછળના ટાયરના જોટામાં આવી જવાથી …
-
ગુજરાત
SURAT BRTS ACCIDENT : કાળમુખી BRTS બસ અકસ્માતમાં પોલીસ દ્વારા બસ ડ્રાઇવરની મનહર ગામીતની કરાઇ ધરપકડ
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – આનંદ પટની સુરત શહેરના કતારગામ વિસ્તારમાં બેફામ દોડતી પાલિકા સંચાલિત કાળમુખી BRTS બસની અડફેટે થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનામાં નવ ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિનું કરુણ મોત નીપજવાની ઘટનામાં કતારગામ …
-
ગુજરાત
AHMEDABAD : સોલા હાઈકોર્ટ વિસ્તારમાં બની ચોંકાવનારી ઘટના, અનૈતિક સંબંધોથી જન્મેલી બાળકીની તેની જ માતાએ હત્યા કરી
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – પ્રદીપ કચિયા શહેરના સોલા હાઈકોર્ટ વિસ્તારમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીએ અનૈતિક સંબંધોથી જન્મેલી બાળકીની તેની જ માતાએ હત્યા કરી છે. જન્મ આપનાર જનેતાએ …
-
ગુજરાત
BHARUCH : જ્યુબિલીયન્ટ કંપનીમાંથી મજૂરોને લઈને નીકળેલા ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા 40 થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – દિનેશ મકવાણા વિલાયત જીઆઇડીસીની જુબેલીયન્ટ કંપનીમાંથી કામદારો કામ કરી પરત પોતાના રૂમ પર જય રહ્યા હતા તે દરમિયાન સલાદરા ગામ નજીક આઇસર ટેમ્પો પલટી મારતા 40 થી વધુ …
-
ગુજરાત
GONDAL : પ્રેમનો આવ્યો કરૂણ અંત, જસદણના ભંડારીયા ગામના પ્રેમીપંખીડાઓએ ઝેર પી કર્યો આપઘાત
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – વિશ્વાસ ભોજાણી ” સજન મારી પ્રિતડી સદીઓ પુરાની ભુલીનાં ભુલાશે પ્રણય કહાની ” આ પંક્તિ ને સાર્થક કરતી ઘટના નાના એવા ભંડારીયા ગામે બની છે. જસદણ તાલુકાના ભંડારીયા …
-
ગુજરાત
GONDAL : પતિના નિધન બાદ પત્નીએ પણ અનંતની વાટ પકડી, 24 કલાકમાં જ વૃદ્ધ દંપતીના હૃદય રોગના તીવ્ર હુમલાના કારણે નિધન
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – વિશ્વાસ ભોજાણી ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે તે કહેવત ગોંડલના ભોજરાજપરામાં રહેતા વિપ્ર પરિવારમાં યથાર્થ થવા પામી છે. 24 કલાકમાં જ વૃદ્ધ દંપતીના હૃદય …
-
ગુજરાત
DAHOD : દિવાળી ટાણે જ માતા – પિતા અને પુત્રનુ જીવલેણ માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – સાબીર ભાભોર ગરબાડા તાલુકાના જેસાવાડા નજીક પીકઅપ ચાલકે બાઈક સવાર પરિવારને ટક્કર મારતા પતિ પત્નિ અને પુત્રનુ ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે બાળકીને ગંભીર ઈજાઓ થવા પામી …