નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદમાં વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ (Budget) રજૂ કર્યું. વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન પણ આવ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે …
-
-
Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે Budget 2024રજૂ કર્યું છે. સરકારે બજેટમાં રેલવે મુસાફરોને મોટી ભેટ આપી છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે દેશમાં 40 હજાર ટ્રેનના કોચને વંદે ભારતમાં …
-
બિઝનેસ
Budget 2024 : બજેટ ભાષણ દરમિયાન નિર્મલા સીતારમણે કરી આ મોટી વાતો…
by Dhruv Parmarby Dhruv Parmarનાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ (Budget) રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં ભારતીય અર્થતંત્રમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે પીએમ મોદીએ …
-
બિઝનેસ
Budget 2024 Live : વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવીશું : નાણામંત્રી
by Hiren Daveby Hiren DaveBudget 2024 : મોદી સરકારનું છેલ્લું બજેટ 2.0 નવી સંસદમાં આજે એટલે કે સામાન્ય ચૂંટણી પહેલા ગુરુવારે રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાના કાર્યકાળનું છઠ્ઠું બજેટ રજૂ …
-
બિઝનેસ
Budget 2024 : જો નાણામંત્રી આ માંગણીઓ સાથે સંમત થાય તો પગારદાર વર્ગની થશે બલ્લે-બલ્લે
by Dhruv Parmarby Dhruv Parmarનાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ (Budget) 2024 રજૂ કરવા જઈ રહ્યા છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ હશે. દરેક બજેટ (Budget)ની જેમ આ વખતે પણ નોકરિયાત વર્ગ અને …
-
બિઝનેસ
Budget 2024: બજેટ પહેલા કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, GSTકલેક્શનમાં ધરખમ વધારો
by Hiren Daveby Hiren DaveBudget 2024: આજે એટલે કે 1લી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024નું વચગાળાનું બજેટ (Budget 2024) રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)આજે ઘણા ક્ષેત્રો માટે જાહેરાત કરી શકે …
-
બિઝનેસ
LPG : Budget પહેલા મોંઘવારીનો માર, LPGના ભાવમાં આટલા રૂપિયાનો વધારો
by Hiren Daveby Hiren DaveLPG : આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. આ પહેલા પણ દેશમાં મોંઘવારીઓ મજા મૂકી છે હકીકતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓના કારણે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર …
-
બિઝનેસ
Budget 2024 : બજેટમાં નહીં થાય કોઈ મોટી જાહેરાત! પણ આ મુદ્દાઓ રહેશે Hot Favorite !
by Hiren Daveby Hiren DaveBudget 2024 : કેન્દ્ર સરકાર આ વખતે વચગાળાનું બજેટ ( Budget 2024 ) રજૂ કરશે. દેશનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. જો કે બજેટને લઈને સમાજના તમામ વર્ગોની હંમેશા …