સુરત શહેર પોલીસ (Surat City Police)નો માનવીય ચહેરો સામે આવ્યો છે. સુરત પોલીસે 85 વર્ષની વૃદ્ધાને પોતાનું ઘર વ્યાજખોરો (usurer)ની ચુંગાલમાંથી પરત અપાવ્યું છે. ઉપરાંત એક લાખ રૂપિયાની ઘરવખરી પણ …
-
-
વડોદરા (Vadodara) જીલ્લાના ડભોઇમાં વ્યાજખોરીનો પ્રથમ કિસ્સો બહાર આવતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી છે. વ્યાજખોર ત્રિપુટીએ વધારાના ૧૨ લાખ રૂપિયાની ખંડણી માગીડભોઇ નગરમાં રહેતા …
-
દિવસેને દિવસે વ્યાજખોરોના કેસોમાં વધારો થતો જાય છે. ત્યારે વડોદરા (Vadodara)ના જરોદ પોલીસ સ્ટેશનમાં પણ વધુ એક વ્યાજખોરીનો ગુનો સામે આવ્યો છે. આ વ્યાજખોરે પશુપાલકને આપેલા રૂપિયા 5 લાખની સામે …
-
અમદાવાદ
40 ટકા સુધીનું વ્યાજ વસુલતા શહેર કોંગ્રેસના પ્રવક્તા સહિત 3 વ્યાજખોર ઝડપાયા
by Vipul Pandyaby Vipul Pandyaકરોડોની વ્યાજખોરીની નોંધાઈ ફરિયાદઆર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરીકોંગ્રેસ નેતા વ્યાજખોરીમાં ઝડપાયા.જયેન્દ્રસિંહ પરમાર અમદાવાદ શહેર પ્રવક્તા છેવ્યાજખોરો એ 10 થી 40 % સુધીનું વસુલ્યુ વ્યાજ3.78 કરોડની સામે …
-
ગુજરાત
વધુ એક વ્યાજખોર પોલીસના સકંજામાં , 4 લાખના ધિરાણ સામે 62 લાખ વસુલ્યા , છતા બીજા 55 લાખ માંગ્યા
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ શહેરમાં એક બાદ એક વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઇ રહી છે…શહેરમાં આશરે 80થી વધુ અરજીઓ પોલીસને મળતા પોલીસે વીસેક ગુના નોંધ્યા છે….ત્યારે અમદાવાદમાં એક એવી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ જેમાં …