Vadodara : સાંસદ રંજનબેન ભટ્ટ (MP Ranjanben Bhatt) ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. તેમને ત્રીજીવાર રિપીટ કરાયા બાદથી અસંતોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં તેમના વિરુદ્ધ બેનર લાગતા વડોદરાના રાજકારણ …
-
-
ગુજરાત
Vadodara: પાદરામાં મિત્રો સાથે વાતચીત કરતા-કરતા યુવક અચાનક ઢળી પડ્યો, સારવાર મળે એ પહેલા મોત
by Hiren Daveby Hiren DaveVadodara : રાજ્યભરના મોટાભાગના મહાનગરોમાં છેલ્લા ઘણા સમયથી યુવાવસ્થામાં તેમજ બાળ અવસ્થામાં હૃદય રોગના હુમલાના Heart attack) કારણે મોત નિપજવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જે ઘણી ચિંતાજનક બાબત …
-
ગુજરાત
Vadodara Accident: અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત, 4 વર્ષની બાળકીનો ચમત્કારીક બચાવ
by Hiren Daveby Hiren DaveVadodara Accident : વડોદરામાં નેશનલ હાઇવે( National Highway) પર એક મોટી અકસ્માત (accident) ની ઘટના સામે આવી છે જેમાં એક પરિવારના 5 સભ્યોનાં મોત થયા છે. મહત્ત્વનું છે કે, જામ્બુવાથી …
-
ગુજરાત
Dabhoi : 65 વર્ષીય વૃદ્ધ કાટમાળમાં દબાયા, થયું કમકમાટીભર્યુ મોત
by Hardik Shahby Hardik Shahવડોદરા જિલ્લાના ડભોઇ (Dabhoi) તાલુકાના કરાલીપુરા ગામે (Karalipura Village) ગત રાત્રીના સમયે મકાનની દિવાલ એકાએક ધરાશાહી થઈ હતી. એકાએક મકાનની દિવાલ ધરાસાઈ (collapsed) થતાં જ આ વૃદ્ધ કાટમાળમાં દબાઈ ગયા …
-
Vadodara: અવારનવાર ભ્રષ્ટ કોર્પોરેટરો સામે ફરિયાદો ઘણી જોવા મળી આવતી હોય છે. ત્યારે હવે વડોદરા(Vadodara) ના એક કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ હોવાનો કિસ્સો ઉઘડતો થયો છે. જેમાં આ કોર્પોરેટર ભાજપનો …
-
ગુજરાત
Vadodara : દિવ્ય દરબારમાં બાબા અને ભક્ત વચ્ચે તડાફડીનો વીડિયો વાયરલ
by Vipul Pandyaby Vipul PandyaVadodara news : વડોદરા (Vadodara) માં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં બબાલ થઇ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. આદર્શ કૃષ્ણ શાસ્ત્રી ચિઠ્ઠી એટલે કે …
-
અમદાવાદમાં ત્રણ દાયકા બાદ નવા લુક સાથે ડબલ ડેકર બસ (double decker bus) શરૂ કરાઈ હતી. હવે આ માંગ વડોદરામાં શરૂ થઇ છે. ડબલ ડેકર બસ એકવાર ફરી શરૂ કરવાની …
-
ગુજરાત
Vadodara : ‘હરણી હત્યાકાંડ’ ને એક મહિનો પૂર્ણ, વ્હાલસોયા ગુમાવનારાં માતા-પિતાનાં આંસુ સુકાતાં નથી
by Vipul Senby Vipul Senવડોદરાની (Vadodara) હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાએ (Harani Lake Zone Boat Accident) સૌ કોઈને હચમચાવી દીધા હતા. આ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક સહિત 2 શિક્ષિકાના બોટ પલટી જતાં ડૂબવાથી કરૂણ …
-
ગુજરાત
Vadodara : હાથીખાના માર્કેટમાંથી ડુપ્લિકેટ મરચાં પાવડરનો જથ્થો જપ્ત કરાયો
by Hiren Daveby Hiren DaveVadodara : વડોદરા શહેરમાં આવેલ હાથીખાના માર્કેટમાં ( Hathikhana market )વિક્રેતાઓને ત્યાં ડુપ્લીકેટ મરચું (duplicate chillies )તેમજ મરી મસાલા વેચાતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે SOG ની ટીમે કોર્પોરેશનની …
-
વડોદરા (Vadodara)માં બનેલી હરણી દૂર્ઘટના મામલે બીજા ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહની ધરપકડ કરી લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, …