વંદે ભારત એક્સપ્રેસ શરૂ થઇ ત્યારથી જ ચર્ચામાં રહી છે. વળી આ ટ્રેનને લઇને હવે એક સમાચાર મળી રહ્યા છે કે, બેંગલુરુમાં, કેટલાક લોકોએ હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો, …
-
-
રાષ્ટ્રીય
વંદે ભારત એક્સપ્રેસ પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો, ટ્રેનની બારીઓના તોડ્યા કાચ
by Vipul Pandyaby Vipul Pandya -
ગુજરાત
એકવાર ફરી વંદે ભારત એક્સપ્રેસની ઝપટમાં આવી ગાય, આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત
by Vipul Pandyaby Vipul Pandyaવંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express)ના ફરી એકવાર અકસ્માત થવાના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાતના વલસાડના ઉદવાડા ખાતે વંદે ભારત એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. અહીં અચાનક એક …
-
ગુજરાત
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફરી નડ્યો અકસ્માત, ટ્રેક પર ગાય આવી જતા આગળના ભાગમાં નુકસાન
by Vipul Pandyaby Vipul Pandyaવલસાડના અતુલની ઘટનાવંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફરી નડ્યો અકસ્માતટ્રેક પર ગાય આવી જતા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માતઘટનામાં ટ્રેનના આગળના ભાગમાં નુકસાનકોઈ ઈજા કે જાનહાની નહીંથોડા સમય સુધી ટ્રેનને રોકવામાં …
-
રાષ્ટ્રીય
વારાણસીમાં વંદે ભારત એક્સપ્રેસમાં ખામી સર્જાઈ, મુસાફરોને અન્ય ટ્રેનમાં કરાયા શિફ્ટ
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હીથી વારાણસી જતી વંદે ભારત એક્સપ્રેસને (Vande Bharat Express) શનિવારે (8 ઓક્ટોબર) સવારે ખરાબી થતાં ડાનકૌર સ્ટેશન પાસે રોકવી પડી હતી. મુસાફરી દરમિયાન ટ્રેનના C-8 કોચની ટ્રેક્શન મોટરમાં ખામી સર્જાઈ …
-
ગુજરાતરાષ્ટ્રીય
સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત, આ મુદ્દે કેન્દ્રીય રેલ્વે મંત્રીનું નિવેદન
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત આણંદમાં આજે ફરી સર્જાયેલા ટ્રેન અકસ્માતમાં વંદે ભારત ટ્રેનના આગળના ભાગને થોડું નુકસાન થયું છે. હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. તે જ સમયે, આ ઘટનાને લઈને રેલ્વે વતી પશુઓના …
-
મુંબઈથી ગુજરાતના ગાંધીનગર (Mumbai to Gandhinagar) જઈ રહેલી વંદે ભારત ટ્રેન (Vande Bharat Train)ને આજે સવારે અકસ્માત (Accident) નડ્યો હતો. વટવા અને મણિનગર સ્ટેશન વચ્ચે ભેંસો સાથે ટ્રેન અથડાઈ હતી. …
-
રાષ્ટ્રીય
નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને તોડ્યો બુલેટ ટ્રેનનો રેકોર્ડ
by Vipul Pandyaby Vipul Pandyaત્રીજી અને નવી વંદે ભારત એક્સપ્રેસે ટ્રાયલ રન દરમિયાન માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરીને બુલેટ ટ્રેનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રેલવે મંત્રી અશ્વિની …