અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ જૂનાગઢમાં આજે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આવેલા પુર જેવા દ્રશ્યો જોવા મળ્યા.. જેમાં રમકડાની જેમ પાણીના વહેણમાં પશુઓ,માણસો અને વાહનો તણાતા નજરે પડ્યા.. આવાજ એક દ્રશ્યમાં …
-
-
Read
ભરૂચમાં ટ્રાફિકને લઈ જિલ્લા પોલીસનો સપાટો, મોટી સંખ્યામાં વાહનો કર્યા ડિટેઇન
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ શહેર જિલ્લામાં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવા સમાન સાબિત થઈ ગઈ છે અને છેલ્લા બે દિવસથી શ્રવણ ચોકડી અને એબીસી ચોકડી નજીક ટ્રાફિકનું ભારણ માથાના …
-
બિઝનેસ
ઓગસ્ટ મહિનાથી બજારમાં આવશે ઈથેનોલથી ચાલતી કાર, જાણો કોણ લોન્ચ કરશે વાહનો
by Dhruv Parmarby Dhruv Parmarહવે પેટ્રોલ કે ડીઝલ કે CNG જેવા મોંઘા ઈંધણની જરૂર નહીં પડે. ઓગસ્ટ મહિનાથી કાર રસ્તાઓ પર ઇથેનોલથી ચાલશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું …
-
ગુજરાત
વડોદરા : ગેરકાયદે રેતી ઉલેચતા લાખો રૂપિયાની કિંમતના વાહનો સીઝ કરાયાં
by Dhruv Parmarby Dhruv Parmarડભોઈ તાલુકાનાં ઓરસંગ નદીનાં કિનારે આવેલા ગામોનાં પટમાંથી ભૂમાફિયાઓ દ્રારા બિન અધિકૃત રીતે મોટાપાયે રેતીનું ખનન કરવાની પ્રવૃત્તિઓ જોરશોરથી ચાલી રહી છે. જેથી છેલ્લા ઘણા સમયથી આ ભૂમાફિયા સામે ખાણ …
-
કચ્છ (Kutchh)ના આરટીઓ (RTO) તંત્રએ ગત જાન્યુઆરી મહિનામાં રાજ્યભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.૯૯.૭૧ લાખની માતબર આવક થવા પામી છેખાનગી-કોમર્શિયલ બન્ને મુસાફર વાહનોની સંખ્યા અનેકગણી વધીછેલ્લા બે દાયકા દરમ્યાન કચ્છમાં વિકાસના …
-
ગુજરાત
ઓટો રિક્ષામાં રેકી કરી વાહનોની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા, આઠ ચોરીના ભેદ ઉકેલાયા
by Vipul Pandyaby Vipul Pandyaઓટો રિક્ષામાં રેકી કરી વાહનોની ચોરી કરતા બે શખ્સો સહિત ત્રણ આરોપીઓની સુરતની ગોડાદરા પોલીસે ધરપકડ કરી વાહન ચોરીના આઠ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢયો છે.ઝડપાયેલા ત્રણ પૈકીનો એક આરોપી …
-
ગુજરાત
ગોંડલ યાર્ડમાં લસણની રેકોર્ડ બ્રેક આવક, યાર્ડની બન્ને બાજુ 5 કિલોમીટર સુધીની વાહનોની લાઈન લાગી
by Vipul Pandyaby Vipul Pandyaગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની ઐતિહાસિક દોઢ લાખ ગુણીની આવક નોંધાઈ છે. જરૂરિયાત કરતા વધારે લસણની આવક નોંધાતા ખેડૂતો તેમને પોષણક્ષમ ભાવ ન મળવાની ફરીયાદ કરતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રનું …
-
સુરત
સુરતમાં વિધાનસભા ચૂંટણીને લઈ તંત્ર એલર્ટ, રૂપિયાની હેરાફેરી ઉપર નજર રાખવા વાહનોની સઘન ચકાસણી શરૂ
by Vipul Pandyaby Vipul Pandyaસુરત વિધાનસભા ચૂંટણીને લઈ તંત્ર એલર્ટ થયુંસુરતમાં ચૂંટણીને લઈને આચારસંહિતાનો કડક અમલ શરૂ રૂપિયાની હેરાફેરી ઉપર નજર રાખવા વાહનોની સઘન ચકાસણી શરૂ કરાઇ વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં સ્ટેટીક સર્વેલન્સની ટીમ કામે લાગીટીમ …
-
રાજકોટ બાઇકના શો રૂમમાં લાગી આગટીવીએસ બાઈકના શોરૂમમાં લાગી ભયાનક આગ અચાનક લાગેલ આગના કારણે અનેક વાહનો બળીને ખાખગોંડલ રોડ પર આવેલા શો રૂમમાં લાગી આગફાયર બ્રિગેડની 2 થી વધુ ટીમ …