VGGS-2024 : સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (M/o MSME) અને ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ૨૦૨૪ (VGGS-2024 )ની મુલાકાત રાજ્યભરમાંથી આવેલ નાગરીકો લઇ રહ્યા છે. …
-
-
ગુજરાત
Gigawatt Energy Seminar : ગુજરાત રોકાણ અને પુનઃપ્રાપ્ય ઉર્જા માટેનું શ્રેષ્ઠ સ્થળ
by Kanu Janiby Kanu JaniGigawatt Energy Seminar : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ VGGS 2024 અંતર્ગત ગુજરાત એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (NTPC) દ્વારા મહાત્મા મંદિર ખાતે VGGS 2024 અન્વયે ‘’વોટ્સથી ગીગાવોટ ટુ મીટ રાઉન્ડ …
-
Project Loan Agreement :વાઈબ્રન્ટ સમિટ-2024 ( VGGS 2024) અન્વયે NDB અને ગુજરાત સરકાર વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ લોન એગ્રીમેન્ટ (Project Loan Agreement) સંપન્ન થયાં. Project Loan Agreement …
-
VGGS 2024 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (VGGS 2024)ના ભાગરૂપે 10 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ (Global fintech conference) માં …
-
રાષ્ટ્રીય
Lok Sabha Elections 2024 : કોંગ્રેસમાં બેઠકોનો દોર, આજે ખડગે-રાહુલ ગાંધીની હાજરીમાં સંયોજકોની બેઠક
by Vipul Senby Vipul Senઆ વર્ષે લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) યોજાવવાની છે. આથી દેશના તમામ રાજકીય પક્ષ પોતપોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ (Congress) પણ તેની તૈયારીઓને વેગ આપી …
-
ગુજરાત
VGGS 2024 : “જે ગુજરાત આજે વિચારે છે તેને દેશ આવતીકાલે અનુસરે છે”
by Vipul Pandyaby Vipul PandyaVGGS 2024 : આજે વાયબ્રન્ટ સમિટ (VGGS 2024)નાં બીજા દિવસે બિલ્ડીંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર: ડેવલપમેન્ટ ઓફ સ્કીલ્સ ફોર ઇન્ડસ્ટ્રીઝ 4.0 વિષયક સેમિનારમાં ભવિષ્ય માટે તૈયાર કરાયેલા કાર્યબળ- મેન પાવરને …
-
VGGS 2024 : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2024) ની ૧૦મી કડીના દ્વિતીય દિવસે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી શ્રી …
-
VGGS 2024 અન્વયે ઈ-કોમર્સ: બિઝનેસ ઓન ફિંગરટીપ્સ’ અંગે સેમિનાર યોજાયો વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેટર્સ સમિટ-2024 (VGGS 2024)ના બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે ગૃહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને …
-
ગુજરાત
VGGS-2024 : વાઈબ્રન્ટ ગુજરાતના માધ્યમથી દેશમાં મોટું રોકાણ આવવાનું છે : હર્ષ સંઘવી
by Vipul Senby Vipul SenVGGS-2024 ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (VGGS-2024) ની 10મી આવૃત્તિનો આજે બીજો દિવસ છે. આ VGGS-2024 વાઈબ્રન્ટ સમિટમાં 34 દેશ અને 16 સંગઠન ભાગ લઈ …
-
ગુજરાત
VGGS-2024 : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે UAEના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડૉ. થાની બિન અહેમદ અલ ઝૈઉદી સાથે મુલાકાત
by Kanu Janiby Kanu JaniVGGS-2024 અન્વયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે UAEના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડૉ. થાની બિન અહેમદ અલ ઝૈઉદી સાથે મુલાકાત બેઠક યોજી હતી. યુ.એ.ઈ. 2017થી વાઈબ્રન્ટ સમિટ (VGGS-2024)માં પાર્ટનર કન્ટ્રી તરીકે …