VADODARA : વડોદરાના વાઘોડિયા વિધાનસભા (VAGHODIA VIDHANSABHA) પર પેટા ચૂંટણી (BYELECTION) યોજાઇ રહી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (DHARMENDRASINH VAGHELA) આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી સ્વરૂપે …
-
-
ગુજરાત
VADODARA : લોકસભા-વિધાનસભાની ચૂંટણીની નોટીસ પ્રસિદ્ધ, પ્રથમ દિવસે 43 ફોર્મનો ઉપાડ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા સંસદીય (LOKSABHA 2024) મતવિભાગના ચૂંટણી અધિકારી અને કલેકટર બી.એ.શાહ દ્વારા આજરોજ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેને લઇને ઉમેદવારી પત્રોનો ઉપાડ શરૂ થયો છે. …
-
ગુજરાત
VADODARA : લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઇ અધિકારીઓ માટે “પાઠશાળા” શરૂ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી (GENERAL ELECTION) અને વાઘોડીયા વિધાનસભા (VAGHODIA VIDHANSABHA) મતવિભાગની પેટા ચૂંટણી આગામી તા. ૦૭.૦૫.૨૦૨૪ ના રોજ યોજાનાર છે. જે સંદર્ભે જિલ્લા ચૂંટણી …
-
ગુજરાત
VADODARA : લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઇ જિલ્લા તંત્રને વધુ સક્ષમ બનાવતા માસ્ટર ટ્રેનર્સ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : લોકસભા (LOKSABHA) સામાન્ય સામાન્ય ચૂંટણી-૨૦૨૪ (GENERAL ELECTION 2024) અને ૧૩૬- વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પ્રિસાઇડીંગ ઓફિસર, મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસર …
-
ગુજરાત
Gujarat Vidhan Sabha : ગીરનો વધ્યો ક્રેઝ, પ્રવાસીઓ માટે ગીર અભ્યારણ્ય બન્યું હોટ ફેવરિટ
by Hardik Shahby Hardik ShahGujarat Vidhan Sabha : ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) ની કામગીરીની શરૂઆત આજે પ્રશ્નોતરી કાળ (question period) સાથે થઇ હતી. જેમા વિપક્ષ દ્વારા સરકારને અલગ-અલગ મુદ્દે સવાલો કરવામાં આવ્યા હતા. …
-
Gandhinagar : ગુજરાત વિધાનસભાની કામગીરીની શરૂઆત આજે પ્રશ્નોતરી કાળ સાથે થઇ હતી. જ્યા કૃષિ, પશુપાલન, મત્સ્યદ્યોગ, ગ્રામ વિકાસ, શિક્ષણ તથા આદિજાતિ વિકાસ વિભાગોના મુદ્દાઓ પર પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા શરૂ થઇ …
-
ગુજરાત
ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા
by Hardik Shahby Hardik ShahGandhinagar : ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં આજે વિવિધ મુદ્દાઓ ઉઠ્યા હતા. જેમા ખાસ રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં કસ્ટોડીયલ ડેથ અને રાજ્યમાં સૌથી વધુ લાંચ રૂશ્વત વિરોધ દ્વારા 2 વર્ષમાં …
-
ગુજરાત
ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાતા વિધાનસભાના ગુંબજને થયું નુકસાન, પતરાનો એક ભાગ ખુલી ગયો
by Hardik Shahby Hardik Shahછેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વરસાદી વાતાવરણ સાથે ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી છે. જેની અસર ઘણા વિસ્તારોમાં થઇ જેમાંથી એક પાટનગર ગાંધીનગર પણ …
-
ગાંધીનગર
ઈલેક્ટ્રીક વાહન લઇને MLA પહોંચ્યા વિધાનસભા, સામાન્ય જનતાને ઉપયોગ કરવા કર્યો અનુરોધ
by Vipul Pandyaby Vipul Pandyaવેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પહોંચ્યા વિધાનસભાઅમિત ઠાકર ઇલેક્ટ્રીક વાહન લઈને પહોંચ્યા વિધાનસભાવધતા જતા પ્રદૂષણને રોકવા અમિત ઠાકરનું સરાહનીય પગલુંસામાન્ય જનતા પણ આ વાહનનો ઉપયોગ કરતી થાય તેઓ અનુરોધ ધારાસભ્ય દ્વારા …
-
ગાંધીનગર
વિધાનસભાની સંસદીય કાર્યશાળામાં ધારાસભ્યોની પાંખી હાજરી, સંસદીય બાબતો શીખવામાં તેમને નથી રસ
by Vipul Pandyaby Vipul Pandyaગાંધીનગર વિધાનસભામાં આજે સંસદીય કાર્યશાળાનો બીજો દિવસ છે. સવારે 10.30 વાગ્યે કાર્યશાળાની શરૂઆત થઇ ગઇ હતી. આ કાર્યશાળાનો ઉદ્દેશ નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વિધાનસભાની કાર્યપ્રણાલીથી પરિચિત કરવાનો છે. આ સભ્યોને ગૃહની …