VADODARA : વડોદરા શહેરના કિશનવાડી (KISHANWADI – VADODARA) વિસ્તારમાં ધંધો કરતા વેપારીઓને પાલિકા (VMC) ના કર્મચારીઓ દ્વારા દર મહિને વહીવટી ચાર્જની પાવતી પકડાવીને પૈસા વસુલી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આરોપ …
-
-
ગુજરાત
VADODARA : “કોઇ કોલર પકડે….ફાયરીંગ ના કરૂ તો મધુ શ્રીવાસ્તવ નહિ”, દબંગના આકરા તેવર
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરાના વાઘોડિયા વિધાનસભા બેઠક પર યોજાઇ રહેલી પેટા ચૂંટણી અંતર્ગત (WAGHODIA SEAT BY ELECTION) કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ ગોહિલ (CONGRESS CANDIDATE KANUBHAI GOHIL) માટે જાહેર સભાનું ગતરાત્રે આયોજન કરવામાં …
-
ગુજરાત
VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારના કાર્યાલય પર MLA બરાબર ગિન્નાયા
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરામાં ભાજપના લોકસભા ઉમેદવાર (VADODARA LOKSABHA CANDIDATE) ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) ના મધ્યસ્થ કાર્યાલય પર સિનિયર ધારાસભ્ય ખર્ચ કરવા મામલે બરાબરના ગિન્નાયા હોવાની ઘટના સામે આવી …
-
ગુજરાત
VADODARA : “તેનું ઘર જોયું હોય તે આંગળી ઉંચી કરે….”, દબંગ મધુભાઇ શ્રીવાસ્તવના પ્રહાર
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરાના વાઘોડિયામાં અપક્ષ ઉમેદવારી કરનારા મધુભાઇ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવારનો જનસમર્થન જાહેર કર્યું છે. તાજેતરમાં કોંગ્રેસના વાઘોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કનુભાઇ ગોહિલના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ …
-
ગુજરાત
VADODARA : ત્રસ્ત વેપારીઓની સામુહિક આત્મવિલોપનની ચિમકી, જાણો સમગ્ર મામલો
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરાના ઉંડેરામાં આવેલા કંકાવટી એટ્રીયમ (Kankavati Atrium,Undera) કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો લાંબા સમયથી બંધ રહેતા આજે વેપારીઓ દ્વારા સામુહિક આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જેને લઇને પાલિકાના તંત્રમાં સળવળાટ …
-
VADODARA : વડોદરા (VADODARA) ના અનેક વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતમાં જ ઠેર ઠેર પાણીનો કકળાટ (WATER CRISIS) સામે આવી રહ્યો છે. શરૂઆતમાં જ જો આવી સ્થિતી હોય તો આવનાર સમયમાં કેવી …
-
ગુજરાત
VADODARA : રોજના રૂ. 10 હજાર ખર્ચી પાણીના ટેન્કર મંગાવવા લોકો મજબુર
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) માં પાલિકા (VMC) તંત્ર લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું હોવાના કિસ્સાઓ પ્રતિદીન સામે આવી રહ્યા છે. આજે વાઘોડિયા વિસ્તારના 195 મકાનોની સ્કિમ ધરાવતા ફ્લેટના …
-
ગુજરાત
VADODARA : MSU ની પોલીટેકનીક કોલેજનું વાતાવરણ ડહોળાતા ABVP મેદાને
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) ના વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની પોલીટેકનીક કોલેજમાં એનએસયુઆઇ (NSUI) વિદ્યાર્થી સંગઠન જોડે સંકળાયેલા વિદ્યાર્થીઓ દ્વારા મારામારી કરવામાં આવી હોવાનો વિડીયો સામે આવ્યો હતો. જેને લઇને …
-
VADODARA : વડોદરા (VADODARA) ના ફતેગંજ વિસ્તારમાં પાલિકા દ્વારા પીવા લાયક પાણીનો વેડફાટ થતો જોવા મળતા સ્થાનિકો આક્રોશિત થયા છે. ફતેગંજ પોસ્ટ ઓફિસ ચાર રસ્તા પાસે ખાડો ખોદીને પાલિકા દ્વારા …
-
VADODARA : વડોદરા (VADODARA) ના છાણીના નવાયાર્ડ વિસ્તારના રહીશો તીવ્ર હવા પ્રદુષણ (AIR POLLUTION) થી પરેશાન હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક અગ્રણીના મતે આ સમસ્યા છેલ્લા એક સપ્તાહ જેટલા …