રાજ્યમાં ફરી એકવાર ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આગામી 28 અને 29 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં …
-
-
ગુજરાત
શીત ઋતુમાં કફજન્ય રોગો વધે છે, જાણો કઇ રીતે કરશો શરીરની રક્ષા ?
by Vipul Pandyaby Vipul Pandyaઉષ્ણ શીત ગુણના સમત્વથી સતત ચાલતું આ જગત જ્યારે તેનું સમત્વ ગુમાવે છે ત્યારે માનવ શરીરને હાનિકારક નીવડે છે વધુ ગરમી જેમ રોગકારક છે તેમ વધુ ઠંડી પણ રોગકારક છે …
-
ગોંડલ (Gondal)ના વેરી તળાવમાં શિયાળુ વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. વેરી તળાવમાં વિવિધ જાતના 40 થી વધારે પ્રજાતીના પક્ષી જોવા મળી રહ્યા છે.વેરી તળાવમાં શિયાળુ પ્રવાસી પક્ષીઓનું આગમનગોંડલના સિનિયર પક્ષીપ્રેમી …
-
ભારતીય રસોડામાં રાખવામાં આવેલા ઘણા મસાલા અને શાકભાજીનો ઉપયોગ દવા તરીકે થાય છે. શિયાળાની ઋતુમાં બીમારીઓથી બચવા માટે રસોડાની ઘણી ખાદ્ય વસ્તુઓ રામબાણ છે. આ ઔષધીય ગુણો ધરાવતી ખાદ્ય ચીજોમાં …
-
ગુજરાત
રાજ્યમાં કોલ્ડ વેવ વચ્ચે માવઠાની આગાહી, આ વિસ્તારમાં પડી શકે વરસાદ
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની વકીઉત્તર ગુજરાતમાં 28મીએ માવઠાની આગાહીબનાસકાંઠા,સાબરકાંઠામાં પડી શકે છે વરસાદસૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ કાતિલ શીતલહેરકચ્છનું નલિયા 3 ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુ સ્થળભૂજ અને કંડલા એરપોર્ટમાં 8 …
-
અમદાવાદ
ઠંડીમાં સ્વાઈન ફલૂ એ ઉચક્યું માથું, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાથી લોકોને રાહત
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ શહેર માં રોગચાળાના 23 દિવસના આંકડા ક્યાંય રાહત વાળા છે તો ક્યાંક ઠંડી વચ્ચે પણ રોગચાળો બેકાબુ છે. જાન્યુઆરી મહિનાના 21 દિવસમાં જ ટાઈફોડ, કમળો અને ઝાડા ઉલટીના કેસ …
-
ગુજરાત
સોમવારની રાત ઠંડા પવનના કારણે બની કાતિલ, જાણો ક્યાં કેટલી ઠંડી પડી
by Vipul Pandyaby Vipul Pandyaકોલ્ડવેવની આગાહી વચ્ચે ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાતરાજ્યના 14 શહેરમાં 10 ડિગ્રીથી નીચું તાપમાનઆગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત્ રહેશેસૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડા પવન ફૂંકાવાની આગાહીશીતલહેરના પગલે વહીવટી તંત્રની તકેદારીની અપીલસૌથી …
-
વડોદરા
ઠંડીમાં રાહત આપતું તાપણું દંપતીના મોતનું કારણ બન્યું! જાણો કેવી રીતે ?
by Vipul Pandyaby Vipul Pandyaવડોદરાના દશરથમાં દંપતી મોતને ભેટ્યુંબંધ રૂમમાં તાપણું કરતા ગૂંગળાઇ જવાથી મોતદંપતીએ ઠંડીથી બચવા માટે તાપણું કર્યું હતુંઆજોડ રોડ પર આવેલી સોસાયટીનો બનાવતગારામાં તાપણું કરીને સૂઇ ગયું હતું દંપતીરૂમમાં ધુમાડો થઇ …
-
ગુજરાત
પોરબંદરમાં ઠંડી દરરોજ થોડી વધ-ઘટ સાથે તેનું જોર દેખાડી રહી છે
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર ભારત અને કાશ્મીરમાં સતત થઈ રહેલી હિમવર્ષા અને ફૂંકાઈ રહેલા ઠંડા પવનના પગલે સમગ્ર ગુજરાતમાં છેલ્લાં પાંચ દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા મકર સંક્રાંતિ બાદથી …
-
ગુજરાત
શિયાળામાં ઠંડીની સાથે વધ્યો વાયરલનો વાયરો,એક અઠવાડિયામાં નોંધાયા અધધ કેસ
by Vipul Pandyaby Vipul Pandyaશહેરમાં વાયરલનો વાયરો વધ્યો છે..વાઈરલ ઈન્ફેક્શના તાવ અને શરદીના કેસમાં અધધ વધારો થયો છે…રાજ્યમાં ઠંડી વધતા વાઈરલ ઈન્ફેક્શનમાં વધારો થયો છે..અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડીમાં વાઈરલ કેસમાં ઉછાળો થયો છે..અમદાવાદમાં એક …