આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બપોરે 2 વાગ્યાથી ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે આ મેચને લઇને ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો છે. આજની આ ખાસ મેચને લઇને …
-
-
સ્પોર્ટ્સ
World Cup 2023 Final: રોહિત-વિરાટ નહીં પણ આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયા માટે ખતરો, પેટ કમિન્સે કર્યો ખુલાસો
by Hiren Daveby Hiren Daveઅમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. ફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મોહમ્મદ શમીને ઓસ્ટ્રેલિયા માટે મોટો ખતરો ગણાવ્યો છે. ફાઈનલ મેચના એક દિવસ પહેલા, કમિન્સે …
-
સ્પોર્ટ્સ
ઓસ્ટ્રેલિયન કેપ્ટનના નિવેદનથી લોકોમાં ભયનો માહોલ, શું ભારતીય ટીમ ફાઇનલમાં…..
by Hiren Daveby Hiren Daveભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાશે. આ ફાઈનલ મેચ પહેલા એક પ્રેસ કોન્ફ્રેંસ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફ્રેંસમાં ઓસ્ટ્રેલિયા …
-
સ્પોર્ટ્સ
Press Conference : કાલની મેચ માટે અમે તૈયાર,ફાઈનલ પહેલા રોહિત શર્માનું મોટું નિવેદન
by Hiren Daveby Hiren Daveભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાશે. આ ફાઈનલ મેચ પહેલા એકપ્રેસ કોન્ફ્રેન્સ યોજવામાં આવી હતી. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ …
-
સ્પોર્ટ્સ
IND vs AUS Final: પેટ કમિન્સ Narendra Modi Stadium પહોંચતા જ પીચ જોવા ગયા, ફોટો પડાવ્યો અને કહ્યું…
by Hiren Daveby Hiren Daveભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ પહેલા પિચ વિવાદ ફરી ચર્ચામાં છે. પ્રથમ સેમિફાઇનલ મેચ દરમિયાન શરૂ થયેલ પિચ વિવાદ હજુ પણ ચાલુ છે. ફાઈનલ પહેલા જ સવાલો ઉઠી …
-
સ્પોર્ટ્સ
IND vs AUS Final : દક્ષિણ આફ્રિકાના કોચને ફાઈનલની પરવા નથી, કહ્યું- ભારત માટે ટ્રોફી જીતવાનો આ યોગ્ય સમય
by Hardik Shahby Hardik Shahપાંચમી વખત વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર્યા બાદ નિરાશ દક્ષિણ આફ્રિકાના મુખ્ય કોચ રોબ વોલ્ટર ફાઇનલ નહીં જુએ. આફ્રિકન ટીમને બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. દક્ષિણ આફ્રિકા પાંચમી …
-
સ્પોર્ટ્સ
World Cup 2023 Final : વર્લ્ડકપ ફાઇનલ મેચમાં અક્ષય કુમાર,અજય દેવગણ સહિતના બોલિવૂડ સ્ટાર્સ પણ રહેશે હાજર
by Hiren Daveby Hiren Daveઅમદાવાદમાં રમાનારી વર્લ્ડકપની ફાઇનલ મેચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે . દરમિયાન ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન પીએમ મોદી સાથે હાજર રહેશે. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ મેચ જોવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. …
-
સ્પોર્ટ્સ
world cup : ફાઈનલ મેચ પહેલા પીચને લઈ વિવાદ! ઓસ્ટ્રેલિયાના કેપ્ટને કહી આ વાત
by Hiren Daveby Hiren Daveવર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચ પહેલા વાનખેડેની પિચને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની હાર બાદ ત્યાંના સ્થાનિક મીડિયાએ …
-
સ્પોર્ટ્સ
World Cup Final ; ફાઇનલ પહેલાં બંને ટીમો સાબરમતી રિવર ક્રૂઝની મજા માણશે
by Hiren Daveby Hiren Daveવર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાવાની છે. ગઈકાલે જ ભારતીય ટીમ અમદાવાદ આવી ગઈ છે, તો ઓસ્ટ્રેલિયાની ટીમ આજ સાંજ સુધીમાં અમદાવાદ ખાતે પહોંચશે. ભારતીય …
-
સ્પોર્ટ્સ
Biography : Dhoni ના એક નિર્ણયે Rohit Sharma ની બદલી નાખી કારકિર્દી, જાણો કેવી રીતે
by Hardik Shahby Hardik Shahજ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્તમાન વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેનોની યાદી તૈયાર કરવામાં આવે છે ત્યારે તેમાં રોહિત શર્માનું નામ સૌથી ઉપર આવે છે. 2011ના વર્લ્ડ કપ સુધી અજાણ્યા બેટ્સમેનનું જીવન જીવી રહેલા …