ઉદ્યોગપતિ એલોન મસ્કે (Elon Musk) તાજેતરમાં જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2024 સુધી સોશિયલ મીડિયા એપ ‘X’ માં ઘણા ફેરફાર કરવાના છે. તેઓ ‘X’ એપ્લિકેશનને ટ્રાન્સફોર્મ કરવાનું વિચારી રહ્યા છે. …
-
ટેક & ઓટો
-
આંતરરાષ્ટ્રીય
Elon Musk: કેમ યુરોપિયન યુનિયને એલોન મસ્કની કંપની ‘X’ની તપાસ શરૂ કરી?
by Aviraj Bagdaby Aviraj Bagdaએલોન મસ્કની કંપની પર યુરોપિયન યુનિયનના દરોડા યુરોપિયન યુનિયને એલોન મસ્કની માઇક્રોબ્લોગિંગ સાઇટ ‘X’ પર યુરોપના કડક નવા નિયમન હેઠળ તપાસ જાહેર કરવામાં આવી છે. હાલમાં, તેનું મુખ્ય કારણએ રીતે …
-
ટેક & ઓટો
એલોન મસ્કની ‘X’ એટલે કે પહેલાના TWITTER માંથી 2 લાખથી વધુ એકાઉન્ટ્સ થયા BAN, જાણો શું છે સમગ્ર બાબત
by Harsh Bhattby Harsh Bhattટ્વિટર એટલે કે હાલનુ X હમેશા કોઈના કોઈ વિવાદોમાં રહેતું હોય છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉંટ બેનની વાત હોય કે પછી ટ્વિટરના માલિકીની વાત હોય તે હમેશા ચર્ચામાં …
-
ટેક & ઓટો
એલોન મસ્ક X પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં લાવી રહ્યા છે નવું ફીચર, આ ત્રણ કંપનીઓની વધી ટેન્શન
by Hardik Shahby Hardik Shahએલોન મસ્ક જ્યારથી X (પહેલાનું ટ્વિટર) ના માલિક બન્યા છે ત્યારથી તેઓ અલગ-અલગ નિર્ણયો લઇને સૌ કોઇને ચોંકાવી રહ્યા છે. હવે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પહેલાનું ટ્વિટર) પર પેમેન્ટ …
-
ટેક & ઓટો
Social Media નો ઉપયોગ કરવા માટે એક યોગ્ય ઉંમર હોવી જોઇએ – HC
by Hardik Shahby Hardik Shahઆજે દુનિયા તમારા એક નાના સ્માર્ટફોનમાં આવી ગઇ છે. આંગળીના ટેરવે તમે આજે દુનિયાના કોઇપણ ખૂણામાં વાત કરી શકો છો, ચેટિંગ કરી શકો છો, વીડિયો કોલ દ્વારા મળી પણ શકો …
-
X (પહેલાનું ટ્વિટર) નો ઉપયોગ દુનિયાભરના લોકો કરે છે. જોકે, એ વાત પણ સાચી છે કે, જ્યારથી એલોન મસ્કના હાથમાં X આવ્યું છે ત્યારથી જ તેનો ખરાબ સમય શરૂ થઇ …
-
ટેક & ઓટો
Elon Musk કરવા જઇ રહ્યા છે X માં ફેરફાર, Users ને મળશે આ ખાસ સુવિધા
by Hardik Shahby Hardik ShahElon Musk એ X (અગાઉનું ટ્વિટર) ખરીદ્યું ત્યારથી તેમા ઘણા ફેરફરો કર્યા છે. આજે પણ મસ્ક તેમા ફેરફાર કરવાનું ચાલું રાખ્યું છે. એલોન મસ્કે પહેલા ટ્વિટરનું નામ બદલીને X કર્યું …
-
Read
યોગી , શિવરાજ સિંહ સહિતના નેતાઓએ તિરંગાનું ડીપી મુકતા જ ટવીટર પરની બ્લુટીક થઇ ગઇ ગાયબ, જાણો શું છે કારણ
by Vishal Daveby Vishal Daveસોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટવીટર પર ભાજપના ચાર મોટા નેતાઓના વેરિફિકેશન માર્ક ગાયબ થઈ ગયા છે. જેમાં યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલ ખટ્ટરનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન …