ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બજેટ પરની ચર્ચાના જવાબમાં, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વિપક્ષના નેતા અખિલેશ યાદવ દ્વારા સંભળાવેલા ટુચકાઓ પર કટાક્ષ કર્યો, જેમાં એક બાળકે એસપી અધ્યક્ષને રાહુલ ગાંધી તરીકે …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
સીએમ યોગી આદિત્યનાથ 1 જૂને રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રથમ શિલાપૂજન કરશે
by Vipul Pandyaby Vipul Pandyaઅયોધ્યામાં રામ લલ્લાનું મંદિર જાન્યુઆરી 2024માં તૈયાર થઈ જશે. અગાઉ, આ માટે ડિસેમ્બર 2023ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી, જ્યારે રામલલા તેમના ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં રામ ભક્તોને દર્શન આપશે પરંતુ …
-
રાષ્ટ્રીય
વડાપ્રધાને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કર્યા વખાણ, જાણો કેમ
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં ભાજપના કાર્યકરોની રેલીને સંબોધીત કરતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ભારે વખાણ કર્યા હતા. તેમણે તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચન્દ્રશેખર રાવને અંધવિશ્વાસુ ગણાવતા કહ્યું કે નોઇડાના સીએમ યોગી …
-
રાષ્ટ્રીય
નરેન્દ્ર મોદી નેપાળથી લખનઉ પહોંચ્યા, યોગી સરકારના મંત્રીઓને સુશાસનનો પાઠ ભણાવ્યો
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો એક દિવસીય નેપાળ પ્રવાસ પૂરો કરીને સોમવારે સાંજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પહોંચ્યા હતા. લખનઉ એરપોર્ટ પર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત …
-
રાષ્ટ્રીય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના મંત્રીમંડળ સાથે કરશે બેઠક
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના મંત્રીઓ સાથે ડિનર મીટિંગ કરશે. લખનૌમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાન પર આ ડિનર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. યોગી આદિત્યનાથ …
-
રાષ્ટ્રીય
મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવીને અઝાન આપવી એ કોઈનો મૂળભુત અધિકાર નથી: અલાહાબાદ હાઈકોર્ટ
by Vipul Pandyaby Vipul Pandyaઅલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવીને અઝાન આપવી એ કોઈનો મૂળભૂત અધિકાર નથી. આ સંબંધમાં બદાયુંના SDMએ પણ મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવવાની મંજૂરી ન આપવા માટે યોગ્ય …
-
રાષ્ટ્રીય
યોગી આદિત્યનાથ દિલ્હીમાં, અચાનક અમિત શાહ સાથે મુલાકાત કરતા અનેક તર્ક વિતર્ક
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ દિલ્હીની મુલાકાતે છે. આ દરમિયાન યોગી આદિત્યનાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે સીએમ યોગીએ તેમના …
-
રાષ્ટ્રીય
યોગી આદિત્યનાથના નિર્દેશ, મંત્રી-અધિકારીઓ પોતાની અને પરિવારની સંપતિ જાહેર કરે, કામમાં પરિવાર દખલ ના કરે
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે તેમની કેબિનેટના તમામ સભ્યોને પોતાની અને તેમના પરિવારના સભ્યોની તમામ સ્થાવર અને જંગમ મિલકતોની સાર્વજનિક ઘોષણા કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રીઓ ઉપરાંત, યોગીએ ભારતીય …
-
Home
ઉત્તર પ્રદેશના આ જિલ્લાઓ અને શહેરોમાં માસ્ક પહેરવું ફરજિયાત, યોગી સરકારે આપ્યો આદેશ
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો તિ રહ્યો છે. જેના કારણે હવે ચોથી લહેરનું સંકટ ઉભું થયું છે. કોરોનાના વધતા કેસમાંથી ઉત્તર પ્રદેશ પણ બાકાત નથી. જેથી ફરી એક …
-
રાષ્ટ્રીય
દિલ્હીમાં થયેલી હિંસા બાદ ઉત્તર પ્રદેશમાં પણ એલર્ટ, મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાનની જન્મજયંતિ પર શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પથ્થરમારો અને તોડફોડની ઘટના બની હતી. ત્યાપ બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. …